Patrolling Boats – Gujarat Fisheries Aid Scheme | પેટ્રોલીંગ બોટ સહાય યોજના

Fisheries Aid Schemes | Fisheries Schemes Information in Gujarati | Fisheries Department Gujarat | Patrolling Boats Scheme in Gujarati

Agricultural, Farmer Welfare & Co-operation Department  દ્વારા ખેડૂતો માટે ઘણી બધી સરકારી યોજનાઓ ચલાવવામાં આવે છે. ખેડૂતો, પશુપાલકો,મત્સ્ય પાલકોની તમામ યોજનાઓ ikhedut portal પરથી ઓનલાઈન અરજીઓ સ્વીકારવામાં આવે છે. આ આર્ટિકલના માધ્યમ થકી મત્સ્ય પાલનની યોજના વિશે વિસ્તૃત માહિતી મેળવીશું.

Table of Contents

    Fisheries Aid Scheme Gujarat

    ikhedut પોર્ટલ પર ખેતીવાડી ની યોજનાઓ, પશુપાલનની યોજનાઓ, બાગાયતી યોજના તથા મત્સ્યપાલનની યોજનાઓ ચાલે છે. જેમાં Department of Fisheries દ્વારા ઘણી બધી યોજનાઓ ચાલે છે. જેવી કે ગિલનેટ સહાય યોજના, તળાવ સુધારણા, નવા મત્સ્ય તળાવોના બાંધકામ, પેટ્રોલિંગ બોટ વગેરે 55 થી વધુ યોજનાઓ ચાલે છે. પ્રિય વાંચકો આજે પેટ્રોલિંગ બોટ સહાય યોજના વિશે માહિતી આપીશું. જેમાં પેટ્રોલિંગ બોટ સહાય મેળવવા કેવી રીતે અરજી કરવી, ક્યાં-ક્યાં ડોક્યુમેન્ટ જોઈએ વગેરે માહિતી મેળવીશું.

    Join Our WhatsApp Group | Sarkari Yojana WhatsApp Group
    Join Our WhatsApp Group | Sarkari Yojana Gujarat WhatsApp Group

    Patrolling Boats યોજનાનો હેતુ

    Gujarat Fisheries Aid Scheme દ્વારા આ યોજનાનો લાભ આપવામાં આવે છે. મત્સ્ય ઉછેર કરતા માછીમારોને આ યોજનાની સહાય આપવામાં આવે છે. મત્સ્ય ઉછેર કરતા 200 હેકટરથી વધુ FRL ધરાવતા જળાશય માટે આ યોજનાનો લાભ આપવાનો હેતુ રહેલો છે.

    પેટ્રોલીંગ બોટ સહાય મેળવવાની પાત્રતા

    મત્સ્ય વિભાવ દ્વારા આ યોજનાની ઓનલાઇન અરજીઓ ikhedut portal પરથી સ્વીકારવામાં આવે છે. આ યોજનાની સહાય મેળવવા કેટલીક પાત્રતા નક્કી કરેલી છે. જે નીચે મુજબ છે.

        ● મત્સ્ય પાલન કરવા માટે 200 હેકટરથી વધુ F.R.L ધરાવતા જળાશયના અરજદારને લાભ આપવામાં આવશે.

        ● લાભાર્થીએ બોટ ખરીદવા માટે જિલ્લાની કચેરી ખાતે સૈદ્ધાંતિક મંજૂરી મેળવવાની રહેશે.

        ● મંજૂરી મળ્યા બાદ જ બોટ ખરીદવાની રહેશે.

        ● અરજદારે બોટની ખરીદી માન્ય થયેલા બોટ બિલ્ડીંગ યાર્ડ પાસેથી કરવાની રહેશે.

        ● લાભાર્થીએ ઓનલાઇન અરજી કરવાની રહેશે.

        ● આ યોજનાનો લાભ આજીવન એક જ વખત મળવાપાત્ર થશે.

        ● ગુજરાતના નાગરિકોને આ યોજનાનો લાભ મળશે.

        ● આંતર દેશીય માછીમાર કરતા અરજદારોને આ યોજનાનો લાભ મળશે.

    Patrolling Boats scheme  હેઠળ મળવાપાત્ર લાભ

    આંતરદેશીય મત્સ્યોદ્યોગ માટેની આ યોજનાનો લાભ Fisheries Department Gujarat દ્વારા આપવામાં આવે છે. આ યોજનામાં પેટ્રોલીંગ બોટની ખરીદીમાં સીધી સહાય આપવામાં આવે છે. આ યોજના હેઠળ શું શું લાભ મળે તે નીચે મુજબ છે.

        ● બોટની ખરીદી ખર્ચના 50% અથવા રૂપિયા 2.50 લાખ બેમાંથી જે ઓછું હોય તે લાભ મળશે.

        ● અનુસૂચિત જાતિના અરજદારના કિસ્સાઓમાં ખર્ચના 75% અથવા રૂપિયા 3.75 લાખ બંનેમાંથી જે ઓછું હોય તે લાભ મળે. આ લાભ મત્સ્ય પરિવહન વાહન માટે છે.

        ● મત્સ્ય પરિવહન માત્ર ફોર વ્હીલર વાહનની ખરીદી કિંમતના 75% સહાય અથવા રૂપિયા 4.50 લાખ બેમાંથી જે ઓછું હોય તે મળશે.

        ● મત્સ્ય પરિવહન માટે થ્રી વ્હીલ વાહનની ખરીદ કિંમતના 75% સહાય અથવા તો 1.50 લાખ બે માંથી જે ઓછું હોય તે લાભ મળશે.

    Join Ourt Telegram Channel
    Sarkari Yojana Gujarat Telegram Channel

    Key point Of Patrolling Boats Scheme Gujarat

    યોજનાનું નામપેટ્રોલિંગ બોટ સહાય યોજના
    આર્ટિકલની ભાષાગુજરાતી અને English
    યોજનાનો ઉદ્દેશમાછીમારોને પેટ્રોલિંગ બોટની
    ખરીદી પર આર્થિક સહાય
    લાભાર્થીગુજરાતની માછીમારો
    સહાયની રકમપેટ્રોલિંગ બોટની ખરીદી ખર્ચના 50% અથવા
    રૂપિયા 2.50 લાખ બેમાંથી જે ઓછું હોય
    તેનો લાભ મળશે.  
    અધિકૃત વેબસાઈટhttps://ikhedut.gujarat.gov.in/  
    ઘરે બેઠા ઓનલાઈન
    અરજી કેવી રીતે કરવી
    Click કરો.
    છેલ્લી તારીખ20/01/2022

    Required Document for Gujarat Fisheries Aid Scheme

    ikhedut portal પર અલગ-અલગ યોજનાઓ ઓનલાઈન ચાલે છે. દરેક યોજનાના નિયમો અને પાત્રતા જુદી-જુદી હોય છે. આ યોજનાનો લાભ લેવા માટે નીચે મુજબના ડોક્યુમેન્‍ટ ઓનલાઈન અપલોડ કરવાના રહેશે.

        ● અરજદારના આધારકાર્ડની નકલ (ફરજિયાત)

        ● રેશનકાર્ડની નકલ

        ● બેંક ખાતા પાસબુક

        ● માછીમાર તરીકે રજીસ્ટેશન પ્રમાણપત્ર

    How to Apply Online Patrolling Boats Scheme

    ગુજરાતના આંતરરાજ્યની માછીમારી સાથે જોડાયેલા નાગરિકોને આ યોજનાનો લાભ મળશે. આ યોજનાનો લાભ લેવા માટે ikhedut Portal પરથી ઓનલાઈન કરવાની રહેશે. અરજદાર દ્વારા યોજનાનો લાભ લેવા માટે કોઈપણ જગ્યાએથી ઓનલાઈન ફોર્મ ભરી શકે છે.

    • તમારા મોબાઈલમાં સૌપ્રથમ Google ખોલીને “ikhedut portal” ટાઈપ કરવાનું રહેશે.
    • ત્યારબાદ ઓફિશિયલ વેબસાઈટ ikhedut portal ખોલવાની રહેશે..
    • હવે આઈ ખેડૂત પોર્ટલ વેબસાઈટ ખોલ્યા બાદ Home Page પર દેખાતા “યોજના” પર ક્લિક કરવું.
    https //fisheries.gujarat.gov.in login | Gujarat fisheries schemes
fishery scheme 2022 | Patrolling Boats scheme | Gujarat Fisheries Aid Scheme | પેટ્રોલીંગ બોટ સહાય યોજના
    Image Source: Government Official Website (ikhedut Portal)
    • યોજના પર ક્લીક કર્યા બાદ “મત્સ્ય પાલન ની યોજનાઓ’ પર ક્લિક કરવાનું રહેશે.
    • અત્યારે હાલમાં “મત્સ્ય પાલનની યોજનાઓ” માં નંબર-19 પર ‘પેટ્રોલિંગ બોટ’ પર ‘અરજી કરો’ તેના પર ક્લિક કરવાનું રહેશે.
    
matsya udyog information in gujarati | www fisheries gujarat gov in | government schemes for fishermen | fishing in gujarat | pm scheme for fisheries
    Image Source: Government Official Website (ikhedut Portal)
    • જો તમે અગાઉ રજીસ્ટ્રેશન કરાવેલ હોય તો “હા” અને નથી કર્યું તો “ના” કરવાનું રહેશે.
    ikhedut portal | fisheries gujarat gov in registration | fisheries department contact number | fisheries department veraval | fisheries department valsad
    Image Source: Government Official Website (ikhedut Portal)
    • અરજદાર માછીમાર દ્વારા ઓનલાઈન રજીસ્ટ્રેશન કરેલું હોય તો આધારકાર્ડ અને મોબાઈલ નંબર નાખ્યા બાદ Image Code નાખીને અરજી કરવાની રહેશે.
    • અરજદારેએ ikhedut portal પર રજીસ્ટ્રેશન કરેલ નથી તો ‘ના’ સિલેકટ કરીને ઓનલાઈન અરજી કરવાની રહેશે.
    • હવે ‘નવી અરજી કરવા ક્લિક કરો’ પર Click કરવાનું રહેશે.
    ikhedut portal | fisheries gujarat gov in login | gujarat fisheries schemes | fisheries department gujarat | fisheries department gujarat recruitment | Patrolling Boats scheme | Gujarat Fisheries Aid Scheme
    Image Source: Government Official Website (ikhedut Portal)
    • સંપૂર્ણ માહિતી ભર્યા બાદ “અરજી સેવ કરો” એના પર ક્લિક કરવાનું રહેશે.
    • સંપૂર્ણ ધ્યાનપૂર્વક વિગતો તપાસી અરજી Confirm કરવાની રહેશે. એકવાર અરજી કન્‍ફર્મ થયા બાદ અરજી નંબરમાં કોઈપણ સુધારો કે વધારો થશે નહિં તેની નોંધ લેવી.
    • લાભાર્થીએ Online Application કર્યા બાદ પોતાની અરજી નંબરના આધારે પ્રિ‍ન્‍ટ મેળવી શકશે.

    Online Application Last Date

    મત્સ્ય પાલન ની યોજનાઓ આ યોજનાની સહાય મેળવવા માટે ikhedut portal પરથી ઓનલાઈન અરજી કરવાની રહેશે. આ યોજનાનો લાભ લેવા માટે લાભાર્થીઓએ  તા-09/04/2021 20/01/2022 થી સુધી અરજી કરી શકશે. ત્યારબાદ ઓનલાઈન અરજી કરવાની કામગીરી બંધ થશે.

    FAQ’s of Gujarat Fisheries Aid Scheme
    મત્સ્ય પાલનની યોજનાઓની ઓનલાઈન અરજી કેવી રીતે કરવાની હોય છે?

    મત્સ્યોદ્યોગ માટેની યોજનાના આઈ ખેડૂત પોર્ટલ પરથી ઓનલાઈન અરજી કરવાની હોય છે.

    પેટ્રોલીંગ બોટ સહાય યોજના કયા વિભાગ દ્વારા ચલાવવામાં આવે છે?

    આ યોજના Fisheries Department Gujarat દ્વારા ચલાવવામાં આવે છે.

    Patrolling Boat Scheme માં કેટલી સહાય મળે છે?

    પેટ્રોલિંગ બોટની ખરીદી માટે કુલખર્ચના 50% અથવા રૂપિયા 2.50 લાખ બેમાંથી જે ઓછું હોય તેનો લાભ મળશે. તથા અનુસુચિત જ્ઞાતિઓના નાગરિકો માટે અલગ લાભ મળે છે.

    પેટ્રોલીંગ બોટ યોજનાનો લાભ કેવા પ્રકારના માછીમારોને મળે છે?

    ગુજરાતના મૂળ નાગરિકો અને આંતરદેશીય માછીમારી કરતાં અરજદારોને આ યોજનાનો લાભ મળે છે.

    Fisheries Department 
    Official Website
    Click Here
    Patrolling Boat Scheme
    Apply Online
    Apply Here
    Print Application Click Here
    Home PageClick Here

    Leave a Comment