Gujarat Namo Tablet Yojana 2022 | નમો ટેબ્લેટ યોજના

Namo E-Tablet Yojana Online Registration | PM Namo Tablet Yojana Buy Online | નમો ટેબ્લેટ યોજના | Namo Tablet Yojana Official Website

દેશમાં Digital Platform ને લોકપ્રિય બનાવવા માટે ભારત સરકાર સતત પ્રયત્નશીલ છે. જેને ધ્યાને લઈને Digital India, Digital Gujarat Portal વગેરે માધ્યમો અમલમાં મુકવામાં આવેલ છે. વિશેષમાં ગુજરાત સરકારશ્રી દ્વારા પણ ઈ-સમાજ કલ્યાણ પોર્ટલ, OJAS JOB PORTAL, Bin Anamat Aayog Website, ikhedut portal વગેરે લોન્ચ કરવામાં આવેલ છે. આજે આપણે આ આર્ટિકલ દ્વારાએ નમો ટેબ્લેટ યોજના 2022 વિશે માહિતી મેળવીશું.

Namo Tablet Yojana 2022

Government of Gujarat દ્વારા ડીજીટલ ઈન્ડિયા અભિયાનને પ્રોત્સાહન આપવા માટે Namo E-Tablet Yojana 2022 અમલમાં મુકવામાં આવેલ છે. આ યોજના હેઠળ કોલેજના વિદ્યાર્થીઓને મફત ટેબલેટ આપવામાં આવશે. આ ટેબ્લેટ યોજના હેઠળ 1000 રૂપિયાની સબસીડીવાળી કિંમતે આપવામાં આવશે. યોજના હેઠળ સરકાર દ્વારા કોલેજમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓને સારી ગુણવત્તાવાળું ટેબ્લેટ આપવામાં આવશે. નમો ટેબ્લેટ યોજનાનો લાભ કોને કોને મળે, નમો ટેબ્લેટ અરજી કેવી રીતે કરવી વગેરે આ આર્ટિકલ દ્વારા માહિતી મેળવીશું.

નમો  ટેબ્લેટ યોજનાનો હેતુ

ગુજરાત સરકાર દ્વારાએ અમલમાં મુકવામાં આવેલ આ યોજનાનો મુખ્ય હેતુ વિદ્યાર્થીઓને રાહત દરે ટેબ્લેટ પુરા પાડવા. જેથી નમો ટેબ્લેટ યોજના દ્વારા કોલેજ અથવા ઉચ્ચ અભ્યાસ કરતા સારી રીતે અભ્યાસ કરી શકે. વધુમાં વિદ્યાર્થીઓ ટેબ્લેટ અને ટેકનોલોજીનો ઉપયોગ કરીને તેમના શૈક્ષણિક હેતુઓને સારી રીતે સિદ્ધ કરી શકે.

Highlights Point

આર્ટિકલનું નામNamo Tablet Yojana 2022
અધિકૃત વેબસાઈટhttps://www.digitalgujarat.gov.in/
લાભાર્થીકોલેજના વિદ્યાર્થીઓ
યોજનાનો ઉદ્દેશમાત્ર 1000 રૂપિયામાં ટેબલેટ
પૂરા પાડવા
Namo Tablet Yojana
Helpline
079-26566000
વિભાગશિક્ષણ વિભાગ,
ગુજરાત રાજ્ય
Apply OnlineApply Now
Highlights Point

નમો ઇ-ટેબ્લેટ યોજનાની પાત્રતા

યોજના માટે કેટલીક પાત્રતા અને ધારા-ધોરણો નક્કી કરેલા છે. જે નીચે મુજબ છે.

    ● વિદ્યાર્થી ગુજરાતનો વતની હોવો જોઈએ.

    ● નમો ઈ-ટેબ્લેટ યોજનાનો લાભ લેવા માટે વિદ્યાર્થી પાસે યોગ્યતા હોવી જોઈએ.

    ● વિદ્યાર્થીઓ ગુજરાત રાજ્ય બોર્ડ અથવા અન્ય ગુજરાત રાજ્ય માન્ય બોર્ડની ધોરણ-12 ની પરીક્ષા પાસ કરેલી હોય, ત્યારબાદ ઉચ્ચ અભ્યાસ માટે ગુજરાત રાજ્યની કોલેજ અને પોલીટેકનીકના પ્રથમ વર્ષમાં પ્રવેશ મેળવ્યો હોય તેવા વિદ્યાર્થીઓને આ યોજનાનો લાભ મળશે.

FAQ Of Agneepath Yojana 2022: કેટલાક પ્રશ્નો અને જવાબોથી જાણીએ અગ્નિપથ યોજના શું છે?

Mafat Chhatri Yojana 2022 | મફત છત્રી યોજના

PM Namo Tablet Yojana માં મળવાપાત્ર લાભ

પ્રધાનમંત્રી નામો ટેબ્લેટ યોજના વિદ્યાર્થીઓને નજીવી કિંમતે ટેબ્લેટ આપવામાં આવશે. આ યોજનાનો લાભ લેવા માટે વિદ્યાર્થીઓએ રૂપિયા 1000 જમા કરવાના રહેશે. આ ઉપરાંત લાભ બાબતે કેટલીક અગત્યની બાબતો નીચે મુજબ છે.

  • ગુજરાત સરકાર પીએમ નમો ટેબ્લેટ યોજના હેઠળ કોલેજના વિદ્યાર્થીઓને આ યોજનાનો લાભ આપવામાં આવશે. 
  • કોલેજમાં અભ્યાસ કરતાં સ્ટુડન્ટને માત્ર 1000 રૂપિયામાં ટેબ્લેટ યોજનાનો લાભ આપવામાં આવશે.
  • અંદાજિત દ્વારા અંદાજીત 5,00,000/- મહિલા વિદ્યાર્થીનીઓને લાભ આપવામાં આવશે.

નમો ટેબલેટ યોજનાની મુખ્ય વિશેષતાઓ

યોજના અન્વયે આપવામાં આવતા ટેબ્લેટની કેટલીક વિશેષતાઓ છે. જે નીચે મુજબ છે.

    ● વિદ્યાર્થીઓને 1000 રૂપિયામાં આપવામાં આવતા ટેબ્લેટની બજાર કિંમત અંદાજીત 8000-9000 આસપાસ હોય છે.

    ● આ યોજના હેઠળ કોલેજના વિદ્યાર્થીઓને આપવામાં આવતા ટેબ્લેટ 7 ઈંચ હશે.

  ● Digital Education ને પ્રોત્સાહન આપવા માટે આ ટેબલેટ આપવામાં આવશે.

Namo Tablet Specifications

ObjectObject Content
Namo Tablet RAM1GB
Namo Tablet Processor1.3GHz MediaTech
ChipsetQuad-Core
Namo Tablet Internal Memory8GB
Namo Tablet External Memory64GB
Namo Tablet Camera2MP (Rear), 0.3MP (Front)
Namo Tablet Display7inch
Namo Tablet Touch ScreenCapacitive
Namo Tablet Battery3450 MAh Li-Ion
Namo Tablet Operating SystemAndroid V5.1 Lollipop
Namo Tablet SIM CardYes
Namo Tablet Voice CallingYes
Tablet Connectivity3G
Namo Tablet PriceRs. 8000-9000
Tablet ManufacturerLenovo/Acer
Namo Tablet Warranty6 Months For In-Box Accessories,
One Year For The Handset,
Namo Tablet Specifications

માનવ ગરિમા યોજના | Manav Garima Yojana 2022 Online Form

PGVCL Bill Check Online | પશ્વિમ ગુજરાત વીજ કંપની લિમિટેડ બિલ પ્રોસેસ

E Samaj Kalyan Portal Yojana List 2022 | ઈ સમાજ કલ્યાણ પોર્ટલની યોજનાઓની યાદી

Required Documents for Namo Tablet Yojana

ગુજરાત સરકારના શિક્ષણ વિભાગ દ્વારા આ યોજનાનો લાભ આપવામાં આવે છે. વિદ્યાર્થીઓએ આ યોજનાનો લાભ મેળવવા માટે ઓનલાઇન ફોર્મ સબમીટ કરવાનું હોય છે. જેના માટે નીચે મુજબના ડોક્યુમેન્ટની જરૂરીયાત હોય છે.

ડોક્યુમેન્ટની જરૂરીયાત હોય છે.

    ● Domicile Certificate

    ● વિદ્યાર્થીનું આધારકાર્ડ

    ●ચૂંટણીકાર્ડ

    ● રહેઠાણનો પુરાવો

    ● ધોરણ-12 ની માર્કશીટ

    ● ગેજ્યુએશન (સ્નાતક) ના પ્રથમ વર્ષમાં પ્રવેશ મેળવ્યો હોય તેનું પ્રમાણપત્ર

    ● કોલેજના પ્રથમ વર્ષમાં પ્રવેશ મેળવ્યાની પહોંચ

    ● જાતિનું પ્રમાણપત્ર

    ● BPL કાર્ડ ધરાવતા હોય તો તેનું રેશનકાર્ડ

How to Online Registration

નમો ઈ-ટેબ્લેટ યોજનાના ઓનલાઈન એપ્લિકેશન થાય છે. PM Namo Tablet Scheme Registration કરવા માટે નીચે મુજબની પ્રક્રિયા કરવાની રહેશે.

    ● પ્રધાનમંત્રી નમો ટેબલેટ યોજનાનું ઓનલાઈન રજિસ્ટ્રેશન કરવા માટે આપની કોલેજમાં જવાનું રહેશે.

    ● વિદ્યાર્થીઓની સંસ્થા અથવા કોલેજ નમો ટેબ્લેટ યોજનાનું ઓનલાઇન ફોર્મ ભરી શકે છે.


namo tablet yojana official website | namo tablet yojana 2020-21| namo tablet yojana gujarat | tablet sahay yojana gujarat 2021
Image Source:- Digital Gujarat Portal

    ● કોલેજ દ્વારા નમો ઇ-ટેબ્લેટ યોજનાનું રજીસ્ટ્રેશન કરવા માટે Digital Gujarat Portal ખોલવાનું રહેશે.

    ● ત્યારબાદ એમાં આપેલા login પર ક્લિક કરો.

    ● ત્યારબાદ School Login / Institution Login પર ક્લિક કરો.

    ● હવે તમારે ફાઇનાન્સિયલ વર્ષ પસંદ કરવાનું રહેશે.

    ● ત્યારબાદ Tablet Distribution પર ક્લિક કરીને Tablet Student Entry માં જવાનું રહેશે.

    ● હવે તમારે Add New Student પર ક્લિક કરીને વિદ્યાર્થીની તમામ માહિતી ભરવાની રહેશે.


free tablet for students in Gujarat | Namo Tablet Yojana in Gujarati | 
free tablet registration 2021 | Namo Tablet Digital Gujarat
Image Source:- Digital Gujarat Portal

    ● તમામ માહિતી ભર્યા બાદ Submit Application બટન પર ક્લિક કરીને તમામ રેકોર્ડ સેવ કરવાનો રહેશે.

Helpline Number

ડીજીટલ ગુજરાત પોર્ટલ નમો ટેબ્લેટ યોજનાનું ઓનલાઈન ફોર્મ સ્વીકારવામાં આવે છે. કોલેજ કે સંસ્થાએ નમો ટેબ્લેટના એપ્લિકેશન બાબતે અન્ય કોઈપણ પ્રશ્ન બાબતે માર્ગદર્શન હોય તો હેલ્પલાઇન નંબર પરથી માહિતી મેળવી શકે છે.

Namo Helpline18002335500
Landline Number079-26566000
Email idtabletforstudents@gmail.com
Helpline Number

FAQ

Namo Tenker Yojana કોના દ્વારા ચલાવવામાં આવે છે?

શિક્ષણ વિભાગ, ગુજરાત સરકાર દ્વારા ચલાવવામાં આવે છે.

નમો ટેબ્લેટ યોજનામાં વિદ્યાર્થીઓને કેટલા રૂપિયામાં આપવામાં આવશે?

વિદ્યાર્થીઓને માત્ર 1000 રૂપિયામાં નમો ટેબ્લેટ આપવામાં આવશે.

નમો ટેબલેટ યોજના ક્યાં વિદ્યાર્થીઓને લાભ આપવામાં આવશે?

કોલેજના પ્રથમ વર્ષમાં પ્રવેશ મેળવનાર વિદ્યાર્થીઓને આ યોજનાનો લાભ આપવામાં આવશે.

Gujarat Namo Tablet Yojana નો લાભ લેવા માટે કયા પોર્ટલ પરથી અરજી કરવાની રહેશે?

નમો ટેબ્લેટ યોજનાનો લાભ લેવા માટે Digital Gujarat Portal પરથી ઓનલાઈન અરજી કરવાની રહેશે.

Namo Tablet Yojana ની ઓફિશિયલ હેલ્પલાઇન નંબર કયો છે?

નમો ટેબ્લેટ યોજના બાબતે કોઈપણ પ્રશ્ન હોય તો નમો હેલ્પલાઇન નંબર 079-26566000 પર કોલ કરીને પૂછી શકો છો.

11 thoughts on “Gujarat Namo Tablet Yojana 2022 | નમો ટેબ્લેટ યોજના”

  1. સર અમે 2020ના માર્ચ મહિનામાં માં ટેબ્લેટ મેળવવા માટે અરજી કરી હતી, અને 1100 રૂપિયા ફી પણ ભરી હતી, અને એમને ટેબ્લેટ હજી સુધી મળ્યા નથી, તો અમને ટેબ્લેટ ક્યારે મળશે,

    Reply
    • નરેશભાઈ આપશ્રી વધુ માહિતી માટે ઓફિશિયલ હેલ્પલાઈન નંબર- 18002335500 પર માહિતી મેળવી શકો છો, અથવા સંબંધિત કોલેજ ખાતે રૂબરૂ તપાસ કરી શકો છો.

      Reply
    • I am in second year.but in situation of covid 19 we did not have namo table . So can we applay in second year or not?

      Reply

Leave a Comment

Gujarat Namo Tablet Yojana 2022 | નમો ટેબ્લેટ યોજના
Gujarat Namo Tablet Yojana 2022 | નમો ટેબ્લેટ યોજના