Gyan Guru College Quiz Bank 09 August @G3q Quiz| કોલેજના વિદ્યાર્થીઓ માટે ક્વિઝના પ્રશ્નો

Gujarat Gyan Guru Quiz Question Bank | Gujarat Gyan Guru Quiz Questions And Answers | Gujarat Gyan Guru Quiz | G3Q | Gujarat Gyan Guru Quiz Registration 2022 | ગુજરાત જ્ઞાન ગુરુ ક્વિઝ પ્રશ્નો

Gyan Guru College Quiz Bank 09 August

ગુજરાત જ્ઞાન ગુરુ ક્વિઝના પ્રશ્નો College માટે અહી મુકેલ છે. આ પ્રશ્નો તારીખ 07/08/2022 ના રોજ શરુ થનાર ક્વિઝ માટેના છે.

Important Point of Gyan Guru College Quiz Bank 09 August

આર્ટિકલનું નામGujarat Gyan Guru Quiz Bank 09 August
આર્ટિકલનો પેટા પ્રકારગુજરાત જ્ઞાન ગુરુ ક્વિઝના પ્રશ્નોની માહિતી
ગુજરાત જ્ઞાન ગુરુ ક્વિઝનો ધ્યેય મંત્રજીણશે ગુજરાત, જીતશે ગુજરાત
ક્વિઝ ચાલુ કરનાર વિભાગશિક્ષણ વિભાગ, ગુજરાત રાજ્ય
આ ક્વિઝમાં કોણ ભાગ લઈ શકશે?રાજ્યના ધોરણ- 9 થી 12 અને કોલેજના વિદ્યાર્થીઓ તેમજ રાજ્યના નાગરિકો આ ક્વિઝ સ્પર્ધામાં ભાગ લઈ શકશે.
અંદાજિત કુલ કેટલી રકમના ઈનામો હશે?રૂપિયા 25 કરોડથી વધુના ઈનામો સામેલ છે.
G3q Quiz Registration 2022Online Mode
G3Q Second Round ResultClick Here
G3q Quiz Official WebsiteClick Here
Important Point Of Gyan Guru College Quiz Bank 27 July

Today’s College 09 August Quiz Bank

            ગુજરાત જ્ઞાન ગુરુ ક્વિઝ દ્વારા અલગ-અલગ પ્રશ્નો મૂકવામાં આવ્યા છે. જેમાં સ્કૂલના પ્રશ્નો, કોલેજના પ્રશ્નો તથા અન્ય પ્રશ્નોની યાદી નીચે મુજબ છે.

કોલેજને ઉપયોગીના પ્રશ્નોના ક્રમ. 1  TO 15

            કોલેજના પ્રશ્નો ક્રમાંક નંબર 1 થી 15 નીચે મુજબ છે.

  1. ફાર્મ ગેટની નજીકમાં છૂટક કૃષિ બજારોમાં કયું કૃષિ બજાર, જે ખેડૂતોના વધુ કાર્યક્ષમ વ્યવહારને પ્રોત્સાહન અને સેવા આપે છે?
  2. ગુજરાત રાજ્યમાં ખેડૂતોને મળતી વિદ્યુત પાક સંરક્ષણ સાધનો માટેની સહાય કેટલા વર્ષે મળે છે?
  3. નેશનલ એગ્રીકલ્ચરલ સાયન્સ મ્યુઝિયમ (NASM) ક્યાં આવેલું છે?
  4. ગુજરાતમાં વધારેમાં વધારે બાળકો શાળાએ જતાં થયાં હોય તે માટે કઈ પહેલ જવાબદાર છે ?
  5. કઈ રાષ્ટ્રીય સંસ્થાને પ્રાદેશિક ભાષાઓમાં રાષ્ટ્રીય એટલાસ નકશા તૈયાર કરવાનો અધિકાર છે?
  6. કઈ યોજના હેઠળ ધોરણ 6 થી 12 સુધીનું શિક્ષણ મફત આપવામાં આવે છે?
  7. ગુજરાતમાં આવેલ લકુલીશ યોગ યુનિવર્સિટીની સ્થાપના કયા વર્ષમાં થઈ ?
  8. વિશ્વના સૌથી મોટા પુનઃપ્રાપ્ય ઊર્જા ઉત્પાદકોમાં ૨૦૨૨માં ભારત કયો ક્રમ મેળવશે?
  9. ડીઝલ મોટર્સના ઉત્પાદન માટે ગુજરાતનું કયું શહેર પ્રથમ ક્રમે છે?
  10. ગુજરાતની કુલ નિકાસમાં કેમિકલ અને પેટ્રો કેમિકલ નિકાસનો કેટલો ફાળો છે?
  11. વીમા કંપની દ્વારા સેવાઓના કરપાત્ર પુરવઠાના કિસ્સામાં, ઇનવોઇસ સેવાના સપ્લાયની તારીખથી કેટલા દિવસની અવધિમાં જારી કરવામાં આવશે ?
  12. ICDનું પૂરું નામ શું છે ?
  13. ગુજરાત સરકાર દ્વારા નાણાકીય વર્ષ 2020-21 દરમિયાન વાસ્તવિક આવકના રૂપમાં કરવેરાની આવકની કેટલી ટકાવારી એકત્રિત કરવામાં આવે છે ?
  14. ભારતમાં રાષ્ટ્રીય આવકનો અંદાજ કોના દ્વારા લગાવવામાં આવે છે ?
  15. ગુજરાતમાં યુનિવર્સિટી ગ્રંથ નિર્માણ બોર્ડની સ્થાપના ક્યારે કરવામાં આવી હતી ?

Question For College Quiz Bank. 16  TO 30

            કોલેજના પ્રશ્નો ક્રમાંક નંબર 16 થી 30 નીચે મુજબ છે.

  1. સંતરામપુરના રાજમાતા ગોવર્ધનકુમારીને તેમની કઈ વિશિષ્ટ લોકનૃત્યકલામાં આગવું પ્રદાન કરવા બદલ પદ્મશ્રીથી નવાજવામાં આવ્યાં હતાં ?
  2. તરણેતરનો મેળો મહાભારતના કયા પ્રસંગ સાથે સંકળાયેલો છે ?
  3. કુમારપાળ કોના ઉત્તરાધિકારી બન્યા?
  4. ગોળમેજી પરિષદમાં જવા ગાંધીજીને ઉદ્દેશીને શ્રી મેઘાણીએ કયું કાવ્ય લખ્યું હતું ?
  5. યજ્ઞ-યાગને લગતો વેદ કયો છે ?
  6. ‘સાદી ભાષા સાદી કડી સાદી વાત વિવેક ‘કોની જાણીતી પંક્તિ છે?
  7. ‘ટ્રેન ટુ પાકિસ્તાન’ નવલકથા કોની છે?
  8. અચિરાન્થેસ એસ્પેરા (અધેડો/ચિચિડા) છોડ કયા સપ્તર્ષિ (સાત ઋષિ) સાથે સંબંધિત છે ?
  9. ઇજાગ્રસ્ત પક્ષીઓના જીવનને બચાવવા માટે મકરસંક્રાંતિના તહેવાર પર વન વિભાગ દ્વારા કયા અભિયાનનું સંચાલન કરવામાં આવે છે ?
  10. ગુજરાતમાં આવેલ દરિયાઈ રાષ્ટ્રીય ઉદ્યાન કેટલા ચોરસ કિ. મી.ના વિસ્તારમાં રક્ષિત કરવામાં આવેલ છે ?
  11. કચ્છનો કયો પ્રદેશ હરિયાળા પ્રદેશ તરીકે જાણીતો છે ?
  12. ગુજરાતમાં એકમાત્ર એકમાત્ર જળ પ્લાવિત સંવર્ધનક્ષેત્ર ક્યાં આવેલું છે?
  13. ગુજરાત સરકાર દ્વારા અસરકારક, કાર્યક્ષમ અને પારદર્શક શાસનને કોમ્પ્યુટરાઈઝડ અને ઓટોમેટેડ બનાવવા માટે કઈ એપ્લિકેશન વિકસાવવામાં આવી ?
  14. ઇન્ડિયન ઈન્સ્ટિટ્યૂટ ઓફ માસ કમ્યુનિકેશનનું સંચાલન કયા વિભાગ દ્વારા કરવામાં આવે છે ?
  15. ‘ગુજરાત ઇલેક્ટ્રિક વ્હીકલ પોલિસી 2021’ હેઠળ, રાજ્ય સરકાર ઇલેક્ટ્રિક થ્રી-વ્હીલરની ખરીદી પર મહત્તમ કેટલા રૂપિયાની સબસિડી આપશે ?

અતિ અગત્યના સવાલોની યાદી. 31 TO 45

            કોલેજના પ્રશ્નો ક્રમાંક નંબર 31 થી 45 નીચે મુજબ છે.

  1. કયા ભારતીય વૈજ્ઞાનિકને બ્લેક હોલ પરના તેમના કાર્ય માટે નોબેલ પુરસ્કાર મળ્યો હતો?
  2. કઈ ભારતીય સંસ્થાએ ક્વોન્ટમ ટેક્નોલોજી પર ‘સેન્ટર ઑફ એક્સલન્સ (CoE)’ની સ્થાપના કરી છે?
  3. કયા વેબપોર્ટલ પર કોઈ વ્યક્તિ સાયબર ક્રાઇમ થાય તો નામી કે અનામી રીતે તમામ પ્રકારના સાયબર ક્રાઇમની ફરિયાદ કરી શકો છે?
  4. ભારતનો એકમાત્ર સક્રિય જવાળામુખી કઈ જગ્યાએ આવેલો છે ?
  5. ‘સશસ્ત્ર બલ વયોવૃદ્ધ દિવસ’ ક્યારે ઉજવવામાં આવે છે ?
  6. ‘સુમન યોજના’ ક્યાંથી શરું કરવામાં આવી હતી?
  7. ભારત સરકારની કઈ યોજના હેઠળ સરકારી સુવિધાઓમાં ખાનગી ડોકટરોની ભાગીદારી સાથે ગર્ભવતી મહિલાઓ માટે દર મહિનાની 9 તારીખે મફત પ્રસૂતિ પહેલાની તપાસ કરવામાં આવે છે ?
  8. આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલય દ્વારા શરૂ કરાયેલા ‘સઘન ઝાડા નિયંત્રણ પખવાડિયા (આઈડીસીએફ)-2022’નું લક્ષ્ય શું છે?
  9. સલામત ખોરાક અને તંદુરસ્ત આહાર વિશે શીખવાની તક પૂરી પાડવા માટે કયું અભિયાન શરું કરવામાં આવ્યું હતું ?
  10. પુનઃરચિત રાષ્ટ્રીય વાંસ મિશન કયા વર્ષમાં શરૂ કરવામાં આવ્યું હતું?
  11. પ્રધાન મંત્રી સુરક્ષા બીમા યોજના (PMSBY) હેઠળ કાયમી આંશિક વિકલાંગતા પર 18-70 વર્ષની વય જૂથના હેન્ડલૂમ વણકરો/કામદારોને કેટલી રકમ મળવા પાત્ર છે?
  12. એન.ઈ.આર અને સિક્કિમમાં એમએસએમઇ પ્રમોશનનો ઉદ્દેશ શો છે?
  13. સેન્ટ્રલ સિલ્ક બોર્ડ (CSB) ની મુખ્ય પ્રવૃત્તિઓમાંની એક કઈ છે?
  14. શુદ્ધ સોનું કેટલા કેરેટનું હોય છે ?
  15. ‘પ્રધાનમંત્રી દક્ષતા અને કુશલતા સંપન્ન હિતગ્રાહી યોજના(PM-DAKSH)’ ચાલુ તાલીમે પગારનું વળતર મેળવવા માટે લધુત્તમ કેટલા ટકા હાજરી હોવી જરૂરી છે ?

College Quiz Bank No. 46 TO 60

            કોલેજના પ્રશ્નો ક્રમાંક નંબર 46 થી 60 નીચે મુજબ છે.

  1. ગુજરાત સરકાર દ્વારા ‘ શિક્ષણ સહાય યોજના’ હેઠળ 10 માં ધોરણથી 12 માં ધોરણ સુધી અભ્યાસ કરતા બાંધકામ કામદારોનાં બાળકોને કેટલી છાત્રાલય સહાય પૂરી પાડવામાં આવે છે ?
  2. શ્રમયોગી કલ્યાણ બોર્ડ પાસેથી નાણાકીય મદદ મેળવવા માટે એક વિશેષ કાર્યક્રમનું આયોજન કર્યા પછી કોઈ સંસ્થા શ્રમયોગીઓ માટે આગામી વિશેષ કાર્યક્રમ ક્યારે ગોઠવી શકે છે ?
  3. ભારત સરકાર દ્વારા ‘પ્રધાનમંત્રી કૌશલ્ય વિકાસ યોજના (પી.એમ.કે.વી. વાય) 2.0’ કયા વર્ષમાં શરૂ કરવામાં આવી હતી ?
  4. ‘ફેડરલ’ શબ્દ જે લેટિન શબ્દ ‘foedus’ પરથી આવ્યો છે તેનો અર્થ શું થાય છે ?
  5. નીચેનામાંથી કઈ પ્રક્રિયાનો ઉપયોગ કરીને રાજ્ય વિધાનસભાની બેઠકને અનિશ્ચિત સમય માટે સમાપ્ત કરી શકાય છે?
  6. ચૂંટણી પ્રચાર એક મતવિસ્તારમાં ક્યારે બંધ કરવો પડે છે??
  7. કર્મચારીઓના ભવિષ્ય માટે શ્રમ અને રોજગાર મંત્રાલય હેઠળ કઈ સંસ્થા આવે છે?
  8. ‘બંધારણ દિવસ’ની ઉજવણી ક્યારે કરવામાં આવે છે ?
  9. ભારતમાં કયા પ્રકારની કર પ્રણાલી જોવા મળે છે?
  10. રાષ્ટ્રીય આવકની ગણતરી કરવાની ઉત્પાદન પદ્ધતિને આપણે શું કહીએ છીએ?
  11. ગુજરાત સરકારનો ‘સૌની’ કયા પ્રકારનો સિંચાઈ પ્રોજેક્ટ છે?
  12. ગુજરાતમાં ગ્રામીણ પાણી પુરવઠા કાર્યક્રમ હેઠળ પશુઓ માટે દૈનિક પાણી પુરવઠાનો દર કેટલો છે?
  13. ગુજરાતના સંદર્ભે HUDCO નું પૂરું નામ શું છે?
  14. કચ્છના અખાત પાસે કચ્છ અને સૌરાષ્ટ્રને જોડતા પુલનું નામ શું છે ?
  15. દીન દયાળ ઉપાધ્યાય ગ્રામ જ્યોતિ યોજનાની પ્રગતિને વધુ વેગ આપવા માટે કયા અભિયાન દ્વારા નજીકથી દેખરેખ રાખવામાં આવી રહી છે?

કોલેજને લગતા પ્રશ્નોના ક્રમ. 61 TO 75

            કોલેજના પ્રશ્નો ક્રમાંક નંબર 61 થી 75 નીચે મુજબ છે.

  1. ગુજરાતની ‘સરદાર આવાસ યોજના-2’ હેઠળ યુનિટ કોસ્ટ -1 લાખ સામે રાજય સરકાર દ્વારા કેટલાં રૂપિયાની સહાય આપવામાં આવે છે?
  2. જો કોઈ વ્યક્તિ ગ્રામપંચાયતની કાર્યપદ્ધતિ અને કામને લગતાં રેકર્ડની નકલ માંગે તો કેટલાં દિવસમાં રેકર્ડની નકલ નિયત ફી લઈને આપવાની હોય છે?
  3. સ્ટેચ્યુ ઓફ યુનિટી માટે લોહા કેમ્પિંગ હેઠળ કેટલા મેટ્રિક ટન લોખંડ એકત્ર કરવામાં આવ્યું હતું?
  4. ગુજરાતમા પ્રવાસન વિભાગ દર વર્ષે ‘સમર ફેસ્ટિવલ’નું આયોજન ક્યાં કરે છે?
  5. સ્કાઇટ્રેક્સ વર્લ્ડ એરપોર્ટ એવોર્ડ્સમા ક્યા ભારતીય એરપોર્ટને ભારત અને દક્ષિણ એશિયામા સર્વશ્રેષ્ઠ ડોમેસ્ટિક એરપોર્ટનો પુરસ્કાર મળ્યો ?
  6. સાગરમાલા પ્રોજેક્ટ ક્યારે શરૂ થયો?
  7. હાઇ સ્પીડ રેલ તાલીમ સંસ્થા કયા શહેરમાં આવેલી છે ?
  8. નાબાર્ડ (NABARD) નું પૂરું નામ શું છે ?
  9. ગુજરાતના કયા બે શહેરો વચ્ચે સેમી હાઈસ્પીડ રેલ પ્રોજેક્ટ શરૂ કરવામાં આવનાર છે ?
  10. ફોસ્ટર કેરના સંદર્ભમાં SFCAC નું પૂરું નામ શું છે?
  11. શિષ્યવૃત્તિ યોજના PMSS નું પૂરું નામ શું છે?
  12. PM-YASASVI યોજના હેઠળ પોસ્ટ મેટ્રિકમાં પાત્ર વિદ્યાર્થીઓને બેંક ખાતામાં સ્કોલરશિપ તરીકે કેટલી રકમ જમા કરવામાં આવે છે?
  13. કઈ યોજના હેઠળ એક જગ્યાએથી બીજી જગ્યાએ સ્થળાંતર કરનાર લાભાર્થી કોઈ પણ શહેરની વાજબી ભાવની દુકાનમાંથી સબસિડીવાળું અનાજ ખરીદી શકે છે?
  14. પ્રિમિટિવ ટ્રાયબલ ગ્રુપ- પીટીજી ધો.1થી 8ના વિદ્યાર્થીઓ માટે મળવાપાત્ર શિષ્યવૃત્તિની રકમ કેટલી છે ?
  15. મુનિ મેતરજ યોજના હેઠળ ધોરણ 3 થી 8 હોસ્ટેલર વિદ્યાર્થીને 10 માસ માટે વાર્ષિક કેટલી શિષ્યવૃત્તિ મળવાપાત્ર છે?

વધુ Quiz Bankના પ્રશ્નો અને તેની PDF ડાઉનલોડ કરવા માટે

More G3q Quiz QuestionsLinks
ગુજરાત જ્ઞાન ગુરુ ક્વિઝનું ચોથા રાઉન્‍ડના રિઝલ્ટની લિંકClick Here
Gyan Guru College Quiz Bank 05 August @G3q Quiz| કોલેજના વિદ્યાર્થીઓ માટે ક્વિઝના પ્રશ્નોClick Here
Gyan Guru School Quiz Bank 05 August @G3q.Co.In| શાળાના વિદ્યાર્થીઓ માટે ક્વિઝના પ્રશ્નોClick Here
Gyan Guru College Quiz Bank 04 August @G3q Quiz Bank| કોલેજના વિદ્યાર્થીઓ માટે ક્વિઝના પ્રશ્નોClick Here
Gyan Guru School Quiz Bank 04 August @G3q.Co.In| શાળાના વિદ્યાર્થીઓ માટે ક્વિઝના પ્રશ્નોClick Here
Gyan Guru College Quiz Bank 03 August @G3q Quiz Bank| કોલેજના વિદ્યાર્થીઓ માટે ક્વિઝના પ્રશ્નોClick Here
Gyan Guru School Quiz Bank 03 August @G3q.Co.In| શાળાના વિદ્યાર્થીઓ માટે ક્વિઝના પ્રશ્નોClick Here
 ગુજરાત જ્ઞાન ગુરુ ક્વિઝનું ત્રીજા રાઉન્‍ડનું પરિણામની લિંકClick Here
Gujarat Gyan Guru Quiz Second Round Result 2022 @G3Q.Co.In | ગુજરાત જ્ઞાન ગુરુ ક્વિઝનું બીજા રાઉન્‍ડનું પરિણામ ની લિંકClick Here
ગુજરાત જ્ઞાન ગુરુ ક્વિઝ નું ઓનલાઈન રજીસ્ટ્રેશન માટે અહીં ક્લિક કરો. @G3q QuizClick Here
Gujarat Gyan Guru Quiz Question Bank 2022 @G3q.Co.In | ગુજરાત જ્ઞાન ગુરુ ક્વિઝના પ્રશ્નોClick Here
More Quiz Bank

Important Quiz For College Students. 76 TO 90

            કોલેજના પ્રશ્નો ક્રમાંક નંબર 76 થી 90 નીચે મુજબ છે.

  1. ખેલકૂદનાં તમામ અભિલાષી રમતવીરોમાં રમત-ગમતનાં અદ્યતન જ્ઞાન અને કૌશલનો પ્રચાર પ્રસાર કરવાનાં ધ્યેયથી સરકારશ્રી દ્વારા કઇ યુનિવર્સિટીની સ્થાપના કરવામાં આવી છે?
  2. ગુજરાત રાજ્યના વિદ્યાર્થીઓના ઇનોવેશન અને રિસર્ચને યોગ્ય પ્લેટફોર્મ મળી રહે તે માટે શિક્ષણ વિભાગ દ્વારા કયા ઓનલાઇન ટ્રેનિંગ પ્રોગ્રામનો પ્રારંભ કરાયો હતો?
  3. પંચમહાલ જિલ્લાના સ્વાતંત્ર્યસેનાનીઓ અને ભીલ સેવકોમાં ક્યા કયા આદિવાસી મહાનુભાવોના નામ આવે છે ?
  4. ‘જનની સુરક્ષા યોજના’ના લાભાર્થી કોણ છે?
  5. આંગણવાડી કેન્દ્ર પર મહિનામાં એક બુધવારે કયા દિવસની ઉજવણી કરવામાં આવે છે ?
  6. દરિયાકાંઠાના બર્થ યોજના હેઠળના ફ્લેગશિપ પ્રોજેક્ટ્સ સાગરમાલા પ્રોગ્રામને કેટલા રાજ્યોમાં વહેંચવામાં આવ્યો છે ?
  7. અમદાવાદમાં આવેલું અટીરા શાના માટે જાણીતું છે ?
  8. ભારતમાં સૌ પ્રથમ રેલવેની શરૂઆત કયા બે સ્ટેશનો વચ્ચે થઈ હતી ?
  9. વલભી શેના માટે પ્રખ્યાત હતું?
  10. નીચેનાં શહેરોમાં ક્ષેત્રફળની દૃષ્ટિએ કયું સૌથી અધિક વિસ્તૃત હતું?
  11. નીચેનામાંથી કયો પ્રદેશ ધરતીકંપના અત્યંત ઊંચા જોખમવાળા વિસ્તારમાં આવેલો છે?
  12. અરુણાચલ અને આસામને જોડતો ‘ ભૂપેન હજારિકા સેતુ ‘ લોકાર્પણ કોના હસ્તે દ્વારા કરવામાં આવ્યું છે ?
  13. કયા ભારતીય ક્રિકેટરને 2021 માં ICC પુરૂષ ક્રિકેટ સમિતિના અધ્યક્ષ તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે?
  14. લિયોનેલ મેસ્સી કયા દેશનો છે?
  15. નીચેનામાંથી કયું કાર્ય માનવ યકૃતનું છે?

College Quiz No. 91 to 105

            કોલેજના પ્રશ્નો ક્રમાંક નંબર 91 થી 105 નીચે મુજબ છે.

  1. દૂધની શુદ્ધતા ચકાસવા માટે કયું સાધન વપરાય છે?
  2. ભારતમાં મુક્તપણે ફરવા માટેનો અધિકાર બંધારણના કયા આર્ટિકલ હેઠળ આપવામાં આવે છે ?
  3. રાષ્ટ્રપતિનો કાર્યકાળ કેટલા વર્ષનો હોય છે ?
  4. સિંઘભુમ તાંબાનો વિસ્તાર ક્યાં સ્થિત છે?
  5. નીચેનામાંથી કયો ઉર્જાનો સૌથી સ્વચ્છ સ્ત્રોત છે?
  6. કયા ભારતીય એરોસ્પેસ વૈજ્ઞાનિકે ઇન્ડિયન સ્પેસ રિસર્ચ ઓર્ગેનાઇઝેશન (ઇસરો)માં કામ કર્યું અને “વિકાસ” એન્જિનની શોધ કરી?
  7. આયર્ન ઓરમાંથી લોખંડનું નિષ્કર્ષણ કઈ પ્રક્રિયાથી થાય છે ?
  8. પુરુષોત્તમ દાસ ટંડનને કયા વર્ષે ભારત રત્નથી સન્માનિત કરવામાં આવ્યા હતા ?
  9. વર્ષ 2016 માં ભારત સરકાર દ્વારા સાહિત્ય અને શિક્ષણ ક્ષેત્રે ગુજરાતમાંથી નીચેનામાંથી કોને પદ્મશ્રીથી નવાજવામાં આવ્યા હતા?
  10. રાષ્ટ્રીય બાળમજૂરી વિરોધ દિવસ ક્યારે ઉજવાય છે ?
  11. ‘વિશ્વ પુસ્તક કોપી રાઈટ દિવસ’ની ઉજવણી ક્યારે કરવામાં આવે છે ?
  12. ગુજરાતમાં ‘મરીન નેશનલ પાર્ક’ ક્યાં આવેલ છે ?
  13. કયા રાજ્યમાં કેન્દ્રીય મંત્રી નિર્મલા સીતારમણે રાષ્ટ્રીય કસ્ટમ્સ અને GST મ્યુઝિયમનું ઉદ્ઘાટન કર્યું હતું?
  14. મધ્યકાલીન ગુજરાતી સાહિત્યમાં ‘આખ્યાનશિરોમણિ’ કોણ ગણાય છે?
  15. પ્રસિદ્ધ નવલકથા ‘આનંદમઠ’ કોણે લખી હતી?

College Quiz Bank No. 106 to 120

            કોલેજના પ્રશ્નો ક્રમાંક નંબર 106 થી 120 નીચે મુજબ છે.

  1. વિશ્વનું સૌથી મોટું પ્રાણી કયું છે?
  2. નીચેનામાંથી કઈ એક સ્ટેન્ડ અલોન નેવિગેશન સિસ્ટમ છે?
  3. સંતા આપા દાનાના શિષ્યનું નામ શું છે?
  4. કોણ ડાંગની દાદી તરીકે જાણીતું છે?
  5. નીચેનામાંથી કઈ સાહિત્યિક કૃતિઓ ગુપ્તકાળ દરમિયાન રચવામાં આવી હતી?
  6. રામાયણમાં કુલ કેટલા કાંડ છે ?
  7. ઓણમ કયા મલયાલમ કેલેન્ડર મહિનામાં શરૂ થાય છે?
  8. ‘ક્વિન ઓફ ધ ડેક્કન’ તરીકે કયુ શહેર જાણીતું છે?
  9. ભારતમાં કયા રાજ્યમાં ધૃષ્ણેશ્વર જ્યોતીર્લીંગ મંદિર આવેલું છે?
  10. એ. સી. ભક્તિવેદાંત સ્વામી પ્રભુપાદે કયા વર્ષે ન્યૂયોર્ક શહેરમાં ‘ઇસ્કોન’ (ISKCON)ની સ્થાપના કરી હતી?
  11. મે 2019 માં વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ દ્વારા ઓડિશાને કેટલી નાણાકીય સહાયની જાહેરાત કરવામાં આવી હતી?
  12. કોરોના વાયરસ શું છે?
  13. નીચેનામાંથી કોને કોમ્પ્યુટરના મગજ તરીકે ગણવામાં આવે છે?
  14. મોનિટરને CPU સાથે જોડવા માટે કયા પોર્ટનો ઉપયોગ થાય છે?
  15. પ્રખ્યાત શોર મંદિરો ક્યાં સ્થિત છે?

Important Links

ObjectsLinks
Gujarat Gyan Guru Quiz Official WebsiteClick Here
G3Q RegistrationClick Here
G3Q Quiz BanksClick Here
G3Q Second Round ResultClick Here
Gujarat Gyan Guru Quiz Winner ListClick Here
Home PageClick Here
Important Links

કોલેજના મહત્વના સવાલોના ક્રમ  121  TO 125

            કોલેજના પ્રશ્નો ક્રમાંક નંબર 121 થી 125 નીચે મુજબ છે.

  1. કર્ણાવતી પહેલા આજનું અમદાવાદ શહેર કયા નામથી જાણીતું હતુ?
  2. કયો ગ્રહ લાલ રંગનો છે ?
  3. અવશેષોના વૈજ્ઞાનિક અધ્યયનને શું કહેવામાં આવે છે ?
  4. ‘श्रमः एव जयते’ આ કોનું ધ્યેય વાક્ય છે?
  5. ભવાઈના પિતા તરીકે કોને ઓળખવામાં આવે છે?
Gyan Guru College Quiz Bank 09 August @G3q Quiz Bank| કોલેજના વિદ્યાર્થીઓ માટે ક્વિઝના પ્રશ્નો
Image of Gyan Guru College Quiz Bank 09 August

FAQ- વારંવાર પૂછાતા પ્રશ્નો

ગુજરાત જ્ઞાનગુરુ ક્વિઝ કોણ ભાગ લઈ શકશે ?

શાળા કક્ષાએ ધોરણ ૯ થી ૧૨ તથા કોલેજો અને યુનિવર્સીટી કક્ષાએ અભ્યાસ કરતા તમામ વિદ્યાર્થીઓ તેમજ અન્ય કેટેગરીમા ગુજરાતના તમામ પ્રજાજનો ભાગ લઇ શકશે.

ગુજરાત જ્ઞાનગુરુ ક્વિઝમાં મળવાપાત્ર છે નામ શું છે?

કેંદ્ર સરકાર અને રાજ્ય સરકારની પ્રજાલક્ષી અને ફ્લેગશિપ યોજનાઓ તથા વિકાસગાથા અંગેની ક્વિઝ એટલે “ગુજરાત જ્ઞાન ગુરુ ક્વિઝ”

ક્વિઝ અંગે વધુ માહિતી અને માર્ગદર્શન માટે ક્યો હેલ્પલાઈન નંબર છે?

ગુજરાત સરકારશ્રી દ્વારા આ ક્વિઝમાં ભાગ લેનાર વિદ્યાર્થીઓ અને નાગરિકોની મુશ્કેલી નિવારવા માટે +91 9978901597 હેલ્પલાઈન નંબર જાહેર કરેલો છે.

ઉપર ના પ્રશ્નો કઈ તારીખના છે અને અને સેના છે ??

ઉપર ના પ્રશ્નો 27 July 2022 ના છે.અને કોલેજ ના વિધ્યાર્થીઓ માટે ના પ્રશ્નો છે.

Leave a Comment