સેન્ટ્રલ બોર્ડ ઓફ ડાયરેકટ ટેકિસીસ (CBDT) દ્વારા ખૂબ જ અગત્યની જાહેરાત કરવામાં આવી છે. પાનકાર્ડ ને આધારકાર્ડ સાથે લિંક કરવાની તારીખના વધારો કરવામાં આવ્યો છે. સીબીડિટી દ્વારા તા-28 મી માર્ચ 2023 ના રોજ અખબારી યાદીમાં જણાવ્યું હતું કે, પાન કાર્ડ આધાર લિંક કરવાની છેલ્લી તારીખ 30 જૂન 2023 સુધી લંબાવી છે.
Pan Card Link Aadhaar Card Last Date Extended
The Central Board of Direct Taxes (CBDT) દ્વારા એક અગત્યની જાહેરાત કરેલ છે. જેમાં કહેવામાં આવ્યું છે કે, Pan Card Aadhaar Card Link Last Date માં વધારો કરવામાં આવ્યો છે. હવે નવી તારીખ 30 June 2023 રાખવામાં આવેલી છે. તમામ કરદાતાઓ આ તારીખ પહેલાં અવશ્ય પોતાનું Pan Card Aadhar Status Check કરીને લિંક કરાવી દે. પાન કાર્ડ આધાર કાર્ડ કેવી રીતે લિંક કરવું તે એકદમ સરળ છે. જે માહિતી અગાઉ આપણે આપી ચૂકેલા છીએ.
Important Point
પોસ્ટનું નામ | પાનકાર્ડ આધારકાર્ડ લિંક કરવાની તારીખમાં વધારો |
આર્ટિકલની ભાષા | ગુજરાતી અને અંગ્રેજી |
હેતુ | પાનકાર્ડ સાથે આધારકાર્ડને કેવી રીતે લિંક કરી શકાય તેની માહિતી આપવી. |
કઈ તારીખ સુધી પાન-આધારકાર્ડ લિંક કરી શકાશે? | 30 મી જૂન 2023 |
પાનકાર્ડને આધાર કાર્ડ સાથે કેવી રીતે લિંક કરવું? | Link Pan Card With Aadhar Card |
PAN Aadhar Card સાથે લિંક છે કે નહીં? ચેક કરવા માટે લિંક. | PAN AADHAAR Link Status Check |
અધિકૃત વેબસાઈટ | https://www.incometax.gov.in/iec/foportal/ |
Read More: Mahila Swavalamban Yojana 2023 | મહિલા સ્વાવલંબન યોજના
પાનકાર્ડ ને આધારકાર્ડ સાથે લિંક કેવી રીતે કરવું?
ભારત સરકારના Income Tax Department દ્વારા અગત્યની જાહેરાત કરવામાં આવી છે. દેશના તમામ નાગરિકો પોતાનું પાનકાર્ડ આધારકાર્ડ સાથે ફરજિયાતપણે લિંક કરવાનું રહેશે. જેની માહિતી નીચે મુજબ છે.
- સૌ પ્રથમ ઈન્કમ ટેક્ષ વિભાગની ઓફિશિયલ વેબસાઈટ પર જવાનું રહેશે.
- Home Page પર “Latest Update” નામનું મેનુ દેખાશે તેમાં “PAN-Aadhar Linking Campaign” પર ક્લિક કરવાનું રહેશે.
- પછી એક નવું પેજ ખુલશે, તેમાં તમારો પાનકાર્ડ નંબર અને આધારકાર્ડ નંબર નાખીને Validate પર ક્લિક કરવાનું રહેશે.
- ત્યારબાદ તમારું પાનકાર્ડ આધારકાર્ડ સાથે લિંક હશે તો તો “Your PAN ******* is Already linked to given Aadhaar 54********23 નામનો Pop-Up મેસેજ મળશે.
- પરંતુ જો તમારું પાનકાર્ડ આધારકાર્ડ સાથે લિંક નહિં થયેલ હોય તો “PAN not Linked with Aadhaar. Please Click on Link Aadhaar Link to Link Your Aadhaa with PAN. નામનો પોપ-અપ મેસેજ દેખાશે.
- જો લિંક નહિં હોય તો લિંક કરવા માટે Fee ભરવા માટે સ્ટેપ્સ આવશે.
- ફી ભરવા માટે મેનુ પર જવા માટે આધારકાર્ડ નંબર અને પાનકાર્ડ નંબર ફરીથી માંગવામાં આવશે. જેને દાખલ કરવાનો રહેશે.
- માહિતી નાખતાં તમારા મોબાઈલ પર OTP આવશે. જે OTP નાખીને તમારી વિગતો Verified કરવાની રહેશે.
- તમારા પાન કાર્ડની વિગતો વેરિફાય “Click Continue to Make a new Payment” પર ક્લિક કરવાનું રહેશે.
- છેલ્લે, તમે તમારી Fee Online Pay કરીને લિંક કરવાની પ્રોસેસ પૂર્ણ કરી શકો છો.
Read More: Manav Kalyan Yojana 2023 | માનવ કલ્યાણ યોજના
Read More:RTE Gujarat Admission 2023 Online Registration | મફત પ્રાથમિક શિક્ષણ માટે રજીસ્ટ્રેશન કરો.
FAQ
જવાબ: pan card link aadhaar card last date 30 june 2023 સુધી લંબાવેલ છે.
જવાબ: The Central Board of Direct Taxes (CBDT) દ્વારા તારીખ લંબાવવાની જાહેરાત કરવામાં આવેલ છે.
જવાબ: ઈન્કમ ટેક્ષ વિભાગની https://incometaxindia.gov.in/ છે.