WhatsApp ગ્રૂપમાં જોડાવો!
PM Kisan Yojana 13th Payment Status | પીએમ કિસાન યોજનાનો 13 મા હપ્તાની સહાય જમા થઈ કે નહિ? તે અહિંથી ચેક કરો.

PM Kisan Yojana 13th Payment Status : પીએમ કિસાન યોજનાનો 13 મા હપ્તાની સહાય જમા થઈ કે નહિ? તે અહિંથી ચેક કરો.

પીએમ કિસાન યોજના હેઠળ ખેડૂતોને લાભ આપવામાં આવે છે. આ યોજના હેઠળ ખેડૂતોને દર ત્રણ મહિને રૂપિયા 2000/- આપવામાં આવે છે. આવા ત્રણ સમાન હપ્તા મળીને કુલ 6000/- ની આર્થિક સહાય આપવામાં આવે છે. ભારત સરકારશ્રી દ્વારા PM Kisan 13th Installment Date 2023 જાહેર કરવામાં આવેલ છે. પરંતુ પીએમ કિસાન ઈ-કેવાયસી કરવું જરૂરી છે. ખેડૂતોના ખાતામાં 13 મા હપ્તાની સહાય જમા કરવામાં આવેલ છે. દેશના ખેડૂતોઓએ PM Kisan Yojana 13th Payment Status કેવી રીતે જાણવું તેની માહિતી આજે આપણે આ આર્ટિકલ દ્વારા મેળવીશું.

PM Kisan Yojana 13th Payment Status

પીએમ કિસાન યોજનાનો 13મો હપ્તો જાહેર કરવામાં આવેલ છે. ભારત સરકારના કેન્‍દ્રિય કેબિનેટ મંત્રીશ્રી, શ્રી નરેન્‍દ્રસિંહ તોમર દ્વારા SMS દ્વારા અગાઉથી જાહેરાત કરવામાં આવી છે. જે અનુસાર માનનીય પ્રધાનમંત્રીશ્રી નરેન્‍દ્રભાઈ મોદી દ્વારા PM Kisan 13th Installment Date 2023 મુજબ, તારીખ 27 ફેબુઆરી 2023 ના રોજ 03.00 કલાકે કરી દેવામાં આવ્યા છે. આ સહાયની રકમ ખાતામાં જમા થઈ કે નહિં? તેનું PM Kisan Yojana 13th Payment Status આ આર્ટિકલ દ્વારા મેળવીશું.

Important Point

યોજનાનું નામપ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના
યોજનાની પેટા માહિતીPM Kisan Yojana 13th Payment Status
આર્ટિકલની ભાષાગુજરાતી અને અંગ્રેજી
યોજનાનો ઉદ્દેશદેશના કિસાનોને આર્થિક મદદરૂપ કરીને આત્મનિર્ભર બનાવવા
ક્યા લાભાર્થીઓને મળેદેશના પાત્રતા ધરાવતા તમામ ખેડૂતો
કેટલી સહાય જમા કરવામાં આવીરૂપિયા 2000/-
PM kisan Yojana 13th Beneficiary List 202327 February 2023
પીએમ કિસાન યોજનાની ક્યા હપ્તાની સંખ્યાPM Kisan Yojana 13th Installment 2023
PM Kisan Yojana 13th Installment Date 2023   27 February 2023
13મો હપ્તો કોણ જાહેર કરશે?દેશના પ્રધાનમંત્રીશ્રી નરેન્‍દ્રભાઈ મોદી
સહાય જમા થવાની રીતDBT (Direct Benefit Transfer)
Official Websitehttps://pmkisan.gov.in/

Read More: PAN AADHAAR Link Status Check |પાન કાર્ડ આધારકાર્ડ સાથે લિંક છે કે નહિં? તે ચેક કરો.

Read More: પીએમ કિસાન યોજનાના રૂ.2000/- ની સહાય જમા ના થઈ હોય તો, આ કામ કરી લો.


PM Kisan Yojana 13th Payment Status

Read More: PM Kisan Beneficiary List 2023 New List | આ યાદીમાં નામ હશે તો જ મળશે 13 મા હપ્તાની સહાય, અહીંથી ચેક કરો.


કિસાન યોજનાની સહાય જમા થઈ છે કે નહિં? તે ચેક કેવી રીતે કરવું.

        પીએમ કિસાન યોજના હેઠળ ખેડૂતોના ખાતામાં Online DBT દ્વારા સહાય ચૂકવાય છે. ખેડૂતો પોતાના મોબાઈલ દ્વારા પણ આ સહાય જમા થઈ કે નહિં તે ચેક કરી શકે છે. જેની માહિતી નીચે મુજબ છે.

  • સૌપ્રથમ Google માં “PM Kisan” ટાઈપ કરો.
PM Kisan Yojana Farmer Corner
  • ત્યારબાદ Home Page પર “FARMERS CORNER” માં જાઓ.
  • જેમાં Beneficiary Status” મેનુ દેખાશે, તેના પર ક્લિક કરો.
PM Kisan Beneficiary Status Check
  • જેમાં ખેડૂત લાભાર્થીનો Mobile Number અને Registration Number બોક્સમાં દાખલ કરો.
  • ઉપરની વિગતો દાખલ કરીને “Get Data” પર ક્લિક કરો.
  • છેલ્લે, જો તમારા ખાતામાં સહાય જમા થતી હશે તો તેની તમામ વિગતો બતાવશે.

Read More: વ્હાલી દીકરી યોજના 2023 | Vahali Dikri Yojana 2023

Read More: તમારા આધારકાર્ડ-પાનકાર્ડને લિંક કરાવી જ દેજો, સોશિયલ મીડિયામાં ગુજરાત હાઈકોર્ટના ચુકાદાને નામે વાયરલ થયેલો મેસેજ ખોટો.


FAQ

1.    પીએમ કિસાન યોજના માટે કઈ વેબસાઈટ છે?

જવાબ: કેન્‍દ્ર સરકાર દ્વારા PM Kisan Yojana માટે https://pmkisan.gov.in નામનું પોર્ટલ બનાવેલ છે.

2.    PM Kisan Yojana નો ૧૩ મો ક્યારે જાહેર થયો?

જવાબ: a.  પીએમ કિસાન યોજનાનો 13 મો 27 ફેબ્રુઆરી 2023 ના રોજ જાહેર કરવામાં આવ્યો.

 
3.    કિસાન યોજનાના રૂ.2000/- જમા થયા કે નહિં? તે ઓનલાઈન ચેક કરી શકાય?

જવાબ: ખેડૂતો પોતાના રજીસ્ટ્રેશન નંબર અને મોબાઈલ નંબર થી ઓનલાઈન ચેક કરી શકે છે.

Leave a Comment

close button