સરકાર દ્વારા તાજેતરમાં આધાર અને પાનકાર્ડને લિંક કરવા માટે ભાર આપવામાં આવી રહ્યો છે. અગાઉના આર્ટીકલમાં આપણે Free Updation Of Aadhaar Extended, PAN AADHAAR Link Status Check, Aadhaar Card Update Online Process વિષે વિગતવાર માહિતી મેળવી. શું છે આ Aadhaar PAN Link Online Process in Gujarati? તેના ફાયદા શું છે? જો લિંક ના હોય તો શું કરવું? લિંક માટેની ફી કેવી રીતે ભરવી? આ તમામ માહિતી આજના આર્ટીકલમાં જણાવીશું.
aadhaar pan link Online Process in Gujarati
ભારત સરકારના ઈન્કમટેક્ષ ડિપાર્ટમેન્ટ દ્વારા PAN card સાથે aadhar card લિંક કરવાની last date 30 જૂન 2023 સુધી લંબાવવામાં આવી છે. જે પણ કોઈનું પાનકાર્ડ આધારકાર્ડ લિંક નથી કારવેલું તો 30 જૂન 2023 સુધીમાં કરાવવાનું રહેશે અને 1000 રૂપિયા દંડ (penalty) પણ ભરવી પડશે. જે આવું નહી કરવામાં આવે તો PAN card બંધ થઈ જશે. આ લેખમાં પાન કાર્ડ સાથે આધાર લિંક કેવી રીતે કરવું? તે વિશે જાણો અને તમારા ડોકયુમેંટને વહેલામાં વહેલી તકે લિંક કરાવો.
Highlight Point
આર્ટિકલનું નામ | Aadhaar Pan Link Online Process in Gujarati |
આર્ટિકલની ભાષા | ગુજરાતી અને અંગ્રેજી |
હેતુ | પાનકાર્ડ સાથે આધાર કાર્ડને કેવી રીતે લિંક કરવાની માહિતીગાર |
પાનકાર્ડ આધારકાર્ડ લિંક કરવાની છેલ્લી તારીખ | 30 મી જૂન 2023 |
અધિકૃત વેબસાઈટ | https://www.incometax.gov.in/iec/foportal/ |
Read More:- PAN Aadhaar Link Status Check: તમારું પાનકાર્ડ આધારકાર્ડ સાથે લિંક છે કે નહિં? તે ચેક કરો.
Read More:- Panchavati Yojana In Gujarati । પંચવટી યોજના વિશે તમામ માહિતી મેળવો.
પાન કાર્ડ સાથે આધાર કાર્ડ લિંક કરવાની પધ્ધતિ
પાનકાર્ડ સાથે આધારકાર્ડ લિંક કરવાની મુખ્ય 2 પધ્ધતિ છે. જે નીચે મુજબ છે.
- Income Tax e-filing website દ્વારા
- 567678 અથવા 56161 પર SMS મોકલીને
1. Income Tax e-filing website દ્વારા
- સૌપ્રથમ તમારે https://www.incometax.gov.in/iec/foportal ની વેબસાઈટ પર જવું પડશે.
- ત્યારબાદ તે page માં Link Aadhar પર Click કરવાનું રહેશે.
- ત્યાર પછી એક New page ખુલશે તેમાં તમારા Aadhaar Card Number and PAN Card Number નાખી ને Validate પર Click કરવાનું રહેશે.
- ત્યાર બાદ જો તમારે fee ભરવાની જરૂર હશે તો તમારે fee ભરવી પડશે.
- ત્યાર બાદ તમારે PAN Card Number, Aadhaar Card Number, આધાર માં જે નામ હોય તે Name અને mobile no લખવાના રહેશે. અને Link Aadhar પર ક્લિક કરવાનું રહેશે. (pan card link with aadhar card)
- ત્યાર બાદ aadhar card પર જે mobile no લીંક છે તેના પર OTP આવશે.
- OTP દાખલ કર્યા બાદ તમને એક Message જોવા મળશે જેમાં લખેલું હશે કે તમારું Aadhaar Pan Link ની પ્રક્રિયા પૂર્ણ થઈ ગઈ છે હવે તમે પાન આધાર લિંક Status check કરી શકો છો.
Read More: How To Open Aadhar Card Pdf File Password । આધાર કાર્ડ પીડીએફ ફાઇલ પાસવર્ડ ખોલો
2) SMS દ્વારા પાનકાર્ડ-આધારકાર્ડ લિંક
SMS મોકલીને PAN ને આધાર સાથે લિંક કરવા. તમારે નીચે જણાવેલ પગલાંને અનુસરવા પડશે.
- તમારા Mobile પર UIDPAN 12-અંકનો આધાર 10-અંકનો PAN લખો
- તેને 567678 અથવા 56161 પર મોકલો
How to Check PAN Aadhaar Linking Status । પાનકાર્ડ આધાર સાથે લિંક તેનું સ્ટેટ કેવી રીતે જાણવું?
પાન કાર્ડ અને આધાર કાર્ડ લિંક સ્ટેટસ ચેક કરવા માટે તમારે નીચેના પગલાં અનુસરવા પડશે.
- ત્યારબાદ તે page માં Link Aadhar Status પર ક્લિક કરવાનું રહેશે.
- પછી એક New page ખુલશે તેમાં તમારા આધાર કાર્ડ નંબર અને પાન કાર્ડ નંબર નાખી ને View Link Aadhar Status પર ક્લિક કરવાનું રહેશે.
- પાન કાર્ડ સાથે આધાર કાર્ડ સાથે લિંક છે કે નહીં તેનો Message જોવા મળશે.
How to pay penalty for linking Aadhaar with PAN Card? । પાનકાર્ડ નંબર સાથે આધાર લિંકમાં પેનલ્ટી કેવી રીતે ભરવી?
- સૌપ્રથમ https://www.incometax.gov.in/iec/foportal/ income tax પોર્ટલ પાન આધાર લિંક કરવાની request submit કરવા website પર જવાનું રહેશે.
- ત્યાર બાદ તમારે e-Pay Tax બટન પર Click કરવાનું રહેશે.
- ત્યાર બાદ તમારે First option માં Income Tax માં Proceed બટન પર ક્લિક કરવાનું રહેશે.
- પછી તમારી સામે ટોટલ કેટલું payment કરવાનું છે તે જોવા મળશે. અત્યારે 1000 payment કરવાનું છે તો તે આવશે. પછી Continue બટન પર Click કરવાનું રહેશે.
- ત્યાર બાદ તમારી સામે payment માટે ઘણા બધા option જોવા મળશે જેવી રીતે payment કરવા માંગો છો તેનાથી payment કરી શકો છો. (નેટ બેન્કિંગ, ડેબિટ કાર્ડ, ક્રેડિટ કાર્ડ, પેમેન્ટ ગેટવે)
- ત્યાર બાદ તમારે checkbox સિલેક્ટ કરી ને Submit to Bank બટન પર ક્લિક કરવાનું રહેશે.
- પછી તમારું Payment successful થઈ જશે અને Message પણ જોવા મળશે અને તમે Payment Receipt પણ Download કરી શકો છો.
Read More: Vidhva Sahay Yojana Gujarat Online Application | ગુજરાત વિધવા સહાય યોજના
પાનકાર્ડને આધાર સાથે લિંક કરવાના ફાયદા
તમારા PAN ને આધાર સાથે લિંક કરવાના કેટલાક ફાયદાઓ એ નીચે મુજબના છે:
- તે વ્યક્તિ પાસે એક કરતાં વધુ PAN Card હોવાની શક્યતાને દૂર કરે છે.
- Aadhaar card ને PAN સાથે લિંક કરવાથી Income Tax Department કોઈપણ પ્રકારની Taxની ચોરીને કાળજીપૂર્વક શોધી શકે છે.
- Income Tax Return ભરવાની પ્રક્રિયા ખૂબ જ સરળ બની જાય છે. કારણ કે વ્યક્તિએ તેમના Income tax return file કર્યા હોવાનો કોઈ પુરાવો આપવાની જરૂર નથી.
- તમારા આધારને પાનકાર્ડ સાથે લિંક કરવાથી બાદમાં cancelled થતા અટકાવશે.
Read More: ઘરઘંટી સહાય યોજના હેઠળ રૂપિયા 20000/- ની સહાય મળશે.
પાનકાર્ડને આધાર સાથે લિંક ન થવાના કારણો
- કેટલાક કિસ્સાઓમાં, તમે તમારા PAN ને aadhar card સાથે લિંક કરી શકતા નથી.
- મોટાભાગે, rejection નું કારણ તમારા PAN અને આધારમાં સરખી માહિતીનો મેળ ખાતો નથી. જો કે, એકવાર correction કર્યા પછી, તમે PAN અને aadhar card ને લિંક કરી શકશો.
- જે માહિતી (Name, Date of Birth) Aadhaar Card and PAN Card માં સરખી નથી તો તમે પાન કાર્ડ અથવા આધાર કાર્ડ માં સુધારા કરાવી શકો છો.
Read More:- Vidhva Sahay Yojana Gujarat Online Application | ગુજરાત વિધવા સહાય યોજના
FAQ
Ans. પાનકાર્ડ ને આધાર કાર્ડ સાથે લિંક કરવાની છેલ્લી તારીખ 30 જૂન 2023 છે.
Ans. 30 જૂન 2023 સુધીમાં કરવામાં આવે તો રૂ. 1000 પેનલ્ટી ભરવી પડશે. આ તારીખ પછી, જે આવું નહી કરવામાં આવે તો પાન કાર્ડ બંધ થઈ જશે.
Ans. 30 જૂન 2023 સુધીમાં કરવામાં આવે તો પાન કાર્ડ બંધ થઈ જશે.