પ્રિય વાંચકો, થોડા દિવસો પહેલા જ ધોરણ-12 ની પરીક્ષાનું રીઝલ્ટ અને ધોરણ-10 ની પરીક્ષાનું રીઝલ્ટ જાહેર થયેલ છે. હવે ધોરણ-12 Arts ના રાજ્યના વિદ્યાર્થીઓ પણ પરિણામની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે. આ આર્ટિકલ Gujarat Secondary and Higher Secondary Education Board, Gandhinagar દ્વારા ધોરણ-12 Arts નું રીઝલ્ટ જાહેર કરશે.
વિદ્યાર્થીઓ તેમના GSEB HSC 12th Arts Result 2023 લિંકને gseb.org પર ઑનલાઇન જોઈ શકે છે. ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ, ગાંધીનગરની અખબારી યાદી જણાવ્યું તે મુજબ ધોરણ-12 Arts પરિણામ ટૂંક સમયમાં જાહેર કરવામાં આવશે.
GSEB HSC 12th Arts Result 2023 Official News
GSEB, Gandhinagar ની અખબારી યાદી જણાવે છે કે, માર્ચ-2023 માં યોજાયેલ માધ્યમિક શાળાંત પ્રમાણપત્ર પરીક્ષા ધોરણ-12 (HSC) Arts પરીક્ષાનું પરિણામ બોર્ડની વેબસાઇટ www.gseb.org પર ટૂંક સમયમાં જાહેર કરવામાં આવશે.
Highlights Of GSEB HSC 12th Arts Result 2023 Official News
બોર્ડનું નામ | GSEB HSC 12th Arts Result 2023 Official News |
પરીક્ષાનું નામ | ધોરણ-12 Arts |
બોર્ડનું નામ | ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ, ગાંધીનગર |
GSEB HSC 12th Arts Result 2023 ક્યારે આવશે? | ટૂંક સમયમાં જાહેર કરવામાં આવશે. |
પરિણામનું માધ્યમ | ગુજરાતી |
ધોરણ-12 પરિણામ જોવાની લિંક | gseb.org |
Read More:- Gyan Sadhana Scholarship 2023 Last Date Extended: ઓનલાઈન અરજી કરવાની તારીખમાં વધારો.
સોસિયલ મીડિયામાંં વાઈરલ થયેલ ફેક ન્યુઝ બાબતે GSEB બોર્ડ દ્વારા અખબારી યાદી રદિયો
ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ,ગાંધીનગર દ્વારા અખબારી યાદી જણાવી છે કે, આજ રોજ તા-૨૬/૦૫/૨૦૨૩ સોશિયલ મીડિયામાં ધોરણ 12 આર્ટસ અને કોમર્સ પરિણામ બાબતે સમાચાર વહેતા થયા છે. જેમાં તારીખ: 27/05/2023 ના રોજ ઓનલાઈન જાહેર કરવામાં આવશે, તેવી બનાવટી અખબારી યાદી જાહેર કરી હતી. GSEB દ્વારા આ અખબારી યાદી જાહેરમાં આવેલ નથી. આમ બોર્ડ દ્વારા સૂચિત કરવામાં આવે છે કે, ધોરણ 12 સામાન્ય પ્રવાહનું પરિણામ બોર્ડ દ્વારા અધિકૃત રીતે જાહેર કરવામાં આવશે. તેની બોર્ડની વેબસાઈટ પર મૂકવામાં આવશે.
Read More:- ઇકો ફ્રેન્ડલી લાઇટ ટ્રેપ માટે સહાય યોજના । Support Scheme For Eco Friendly Light Trap In Gujarat
HSC 12th Arts નું પરિણામ ટૂંક સમયમાં રોજ જાહેર થશે.
ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ, ગાંધીનગર દ્વારા અખબારી યાદીમાં જણાવ્યું. ધોરણ-12 Artsનું રીઝલ્ટ જાહેર કરવામાં આવશે. HSC 12th Arts નું Result ટૂંક સમયમાં જાહેર કરવામાં આવશે.
How To Check GSEB HSC Result 2023
- ગુજરાત GSEB HSC 12th Result 2023 ની સત્તાવાર વેબસાઇટ www.gseb.org પર જાઓ.
- સંબંધિત પ્રવાહની લિંક પસંદ કરો.
- ઉલ્લેખિત ફીલ્ડમાં સીટ નંબર દાખલ કરો.
- પછી તમારી સામે GSEB HSC 12th Arts Result 2023 સ્ક્રીન પર ખુલશે.
- અહી તમે તમારું પરિણામ ડાઉનલોડ કરી શકો છો.
Read More: માનવ ગરિમા યોજના | Manav Garima Yojana 2023
ધોરણ-12 નું પરિણામ WhatsApp દ્વારા પણ જાણી
ગુજરાત માધ્યામિક શિક્ષણ અનેઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા ધોરણ-12 નું પરિણામ જાહેર કરવામાં આવશે. GSEB દ્વારા નવી સેવા બહાર પાડેલ છે. વિદ્યાર્થીઓ WhatsApp Number 6357300971 પર પણ પોતાનો બેઠક ક્રમાંક મોકલીને પરિણામ મેળવી શકશે. વિદ્યાર્થીઓના ગુણપત્રક અને 5.R. નકલ શાળાવાર મોકલવા અંગેની વિગતવાર સૂચનાઓ હવે પછીથી કરવામાં આવશે.
Read More:- કેળના ટીસ્યુકલ્ચરના રોપા માટેની સહાય યોજના
FAQ
Ans. GSEB ની સત્તાવાર વેબસાઇટ, gseb.org પર GSEB HSC 12th Arts Result 2023 પરિણામની લિંક ચકાસી શકે છે.
Ans. ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ, ગાંધીનગર. અખબારી યાદી મુજબ, ટૂંક સમયમાં જાહેર થશે.