WhatsApp ગ્રૂપમાં જોડાવો!
Gujarati Calendar 2024 | ગુજરાતી કેલેન્ડર ૨૦૨૪

Gujarati Calendar 2024 | ગુજરાતી કેલેન્ડર ૨૦૨૪

  નમસ્કાર વાંચક મિત્રો, આજે આપણે કેલેન્‍ડર વિશે વાત કરીશું. કેલેન્‍ડરનું મહત્વ ખુબ જ છે. દિન-પ્રતિદિન આવતા તહેવાર, વાર, ઉજવણી, તારીખ અને ચોઘાડીયાની માહિતી કેલેન્‍ડર દ્વારા મેળવી શકાય છે. એમાં પણ માતૃભાષામાં “ગુજરાતી કેલેન્‍ડર 2024” મળે તો ખૂબ સારી બાબત કહેવાય. Gujarati Calendar 2024 નામની મોબાઈલ એપ્લિકેશન દ્વારા તમે તમામ માહિતી મેળવી શકો છો. જેમાં તમે કેલેન્ડર (Calendar 2024) માં વિવિધ માહિતી મેળવી શકો છો. જેવી કે, દિવસની તિથી, પંચાંગ, નક્ષત્ર, જાહેર રજાઓ, બેંકમાં મળતી રજાઓ , વ્રત કથાઓ, જન્મ રાશી, ચોઘડિયા, વિંછુડો,  કુંડળી,  ગુણ મિલન, વરસાદના નક્ષત્રો, લગ્ન, ગૃહ પ્રવેશ, ખરીદી માટે કેલેન્ડરને જોવામાં આવતું હોય છે.

ગુજરાતી કેલેન્ડર 2024 | Gujarati Calendar 2024

Table of Contents

  હવે નવું વિક્રમ સંવત 2080-81 ચાલુ થઈ ગયેલ છે. ગુજરાતી કેલેન્ડર (Calendar 2024 in Gujarati)  વિશે વિગતવાર માહિતી મેળવીશું. આ Gujarati Calendar 2024 નામની મોબાઈલ એપ્લિકેશન દ્વારા અનેક માહિતી મેળવી શકશો. જેમાં તમે દિવસના ચોઘડિયા, તિથિ, એકાદશી, ચતુર્થી, પૂર્ણિમા, અમાવસ્યા, જાહેર રજાઓ, તહેવારો, બેંક રજાઓ વગેરે માહિતી મેળવીશું. આ માટે તેઓ તિથિ તોરણ ગુજરાતી કેલેન્ડર ૨૦૨૪ અને અન્ય વિવિધ ગુજરાતી પંચાંગ ખરીદે છે.

Important Point of Gujarati Calendar App

આર્ટિકલનું નામGujarati Calendar 2024 | ગુજરાતી કેલેન્ડર ૨૦૨૪
આર્ટિકલની ભાષાગુજરાતી અને અંગ્રેજી
એપનું નામGujarati Calendar App
એપ કેટલી ભાષામાં ઉપલબ્ધ છે?આ એપમાં ગુજરાતી ભાષામાં માહિતી આપવામાં આવેલ છે.
એપ ડાઉનલોડ માટેGujarati Calendar 2024 – Apps on Google Play

Read More: સૂર્યશક્તિ કિસાન યોજના 2024 | Suryashakti Kisan Yojana 2024, કેટલો મળશે લાભ ?


ગુજરાતી કેલેન્ડર 2024 PDF અને ગુજરાતી કેલેન્ડર એપ્લિકેશન

આ એપ્લિકેશનમાં ગુજરાતી કેલેન્ડરમાં નીચેની જેમ વિગતો જોવા મળશે.

  • આજના પંચાંગ
  • દરરોજના ચોઘડીયા
  • આજનું રાશીફળ
  • વાર્ષિક રાશીફળ
  • તહેવારોની યાદી 2024
  • જાહેર રજાઓની યાદી 2024
  • આજની તિથી
  • આજના શુભ મુહુર્ત
  • દરરોજના સૂર્યોદય અને સૂર્યાસ્ત સમય
  • આજનું નક્ષત્ર
  • આજની રાશી
  • કુંડળી
  • આજના વાહન ખરીદી શુભ મુહુર્ત
  • વર્ષ 2024 ના લગ્નના શુભ મુહુર્ત
  • બેંકમાં આવતી રજાઓની યાદી
  • હિંદુ કેલેન્ડર 2024
  • કેલેન્ડર વિક્રમ સંવત 2080

Read More: Aadhaar Bank Account Seeding Status Check Online । તમારું આધાર અને બેંક એકાઉન્ટ સાથે લિંક છે કે નહી? ચેક કરો.


ગુજરાતી પંચાંગ 2024 | Gujarati Panchang 2024

ગુજરાતી કેલેન્ડર 2024 એપની વિશેષતાઓ નીચે મુજબ છે.

  • આ એપ્લિકેશનમાં ગુજરાતી કેલેન્ડર ૨૦૨૪ આપવામાં આવ્યું છે.
  • તમે દરેક મહિનાના કેલેન્ડરના Image અને PDF તરીકે સેવ કરી શકો છો.
  • જેમાં વર્ષ 2024 રાશીફળ આપવામાં આવ્યું છે.
  • તિથિ તોરણ ગુજરાતી કેલેન્ડર 2024 (Tithi Toran Gujarati Calendar 2024) માં દૈનિક સૂર્યાસ્ત અને સૂર્યોદયનો સમય આપવામાં આવ્યો છે.
  • આ કેલેન્ડરમાં દરેક મહિનાના ઉપવાસના દિવસો આપવામાં આવ્યા છે.
  • આ કેલેન્ડર વિક્રમ સંવત 2080 માટે આપવામાં આવેલ છે.
  • દૈનિક વિશેષ મહત્વ આપવામાં આવ્યું છે.
  • આ એપ્લિકેશન 2024ની જાહેર રજાઓની યાદી તથા તારીખો આપવામાં આવી છે.
  • બેંક રજાઓની યાદી આપવામાં આવી છે.
  • આજની ઘડિયાળ અને આજના મુહૂર્ત પણ આ એપ્લિકેશનમાં આપવામાં આવ્યા છે.
  • જેમાં ધર્મના તહેવારોની યાદી આપવામાં આવી છે.
  • તમે NEXT બટન વડે મહિનો બદલી શકો છો.
  • દર મહિને Zoom In / Zoom Out સુવિધા આપવામાં આવે છે.
  • મહાલક્ષ્મી કેલેન્ડર 2024 ગુજરાતીમાં (Mahalaxmi calendar 2024 in Gujarati)

Gujarati Calendar 2024 | ગુજરાતી કેલેન્ડર ૨૦૨૪

જાન્યુઆરી 2024 ના તહેવારો અને મહત્વના દિવસો | January 2024 Gujarati Calendar  

         આ મોબાઈલ એપ્લિકેશનમાં જાન્યુઆરી-2024 માં આવતા અગત્યના તહેવારો અને મહત્વના દિવસોની વિગતો આપવામાં આવેલ છે. જેની માહિતી નીચે મુજબ છે.

તારીખવારતહેવારનું નામ
1-January–2024સોમવારખ્રિસ્તી નૂતન વર્ષ
4-January–2024ગુરુવારકાલાષ્ટમી
7-January–2024રવિવારસફલા એકાદશી
11-January–2024ગુરુવારઅમાવસ્યા
12-January–2024શુક્રવારચંદ્રદર્શન
13-January–2024શનિવારબેન્ક હોલીડે
15-January–2024સોમવારમકરસંક્રાતિ, લોહરી, બેન્ક
16-January–2024મંગળવારવાસી ઉત્તરાયણ
17-January–2024બુધવારગુરુ ગોવિંદ સિંહ જયંતિ
18-January–2024ગુરુવારદુર્ગાષ્ટમી
21-January–2024રવિવારપોષ પુત્રદા એકાદશી
23-January–2024મંગળવારસુભાષ ચંદ્ર બોઝ જયંતી
25-January–2024ગુરુવારમાઘસ્નાન પ્રારંભ, પૂર્ણિ
26-January–2024શુક્રવારપ્રજસત્તાક દિન
27-January–2024શનિવારબેન્ક હોલીડે
જાન્યુઆરી 2024 ના તહેવારો અને મહત્વના દિવસો | January 2024 Gujarati Calendar  

ફ્રેબુઆરી- 2024 ના તહેવારો અને મહત્વના દિવસો | February 2024 Gujarati Calendar  

         આ મોબાઈલ એપ્લિકેશનમાં ફેબ્રુઆરી-2024 માં આવતા અગત્યના તહેવારો અને મહત્વના દિવસોની વિગતો આપવામાં આવેલ છે. જેની માહિતી નીચે મુજબ છે.

તારીખવારતહેવારનું નામ
2-February-2024શુક્રવારકાલાષ્ટમી, સ્વામી વિવેકાનંદ જયંતિ
6-February-2024મંગળવારષટતિલા એકાદશી
9-February-2024શુક્રવારઅમાવસ્યા
10-February-2024શનિવારબેન્ક હોલીડે
11-February-2024રવિવારચંદ્રદર્શન
13-February-2024મંગળવારગણેશ જયંતિ
14-February-2024બુધવારવસંત પંચમી
17-February-2024શનિવારદુર્ગાષ્ટમી
20-February-2024મંગળવારજયા એકાદશી
22-February-2024ગુરુવારવિશ્વકર્મા જયંતિ
24-February-2024શનિવારમાઘસ્નાન સમાપ્ત, પૂર્ણિમા, બેન્ક હોલીડે

Read More: Gujarat Carbon Credit Scheme: વન વિભાગની આ યોજના દ્વારા ખેડૂતો વૃક્ષો વાવીને વધારાની કમાણી કરી શક્શે.


માર્ચ-2024 ના તહેવારો અને મહત્વના દિવસો | March-2024 Gujarati Calendar  

         આ મોબાઈલ એપ્લિકેશનમાં માર્ચ-2024 માં આવતા અગત્યના તહેવારો અને મહત્વના દિવસોની વિગતો આપવામાં આવેલ છે. જેની માહિતી નીચે મુજબ છે.

તારીખવારતહેવારનું નામ
3-March-2024રવિવારકાલાષ્ટમી
6-March-2024બુધવારવિજયા એકાદશી
8-March-2024શુક્રવારમહાશિવરાત્રી
9-March-2024શનિવારબેન્ક હોલીડે
10-March-2024રવિવારઅમાવસ્યા
11-March-2024સોમવારચંદ્રદર્શન
17-March-2024રવિવારદુર્ગાષ્ટમી
20-March-2024બુધવારઆમલકી એકાદશી
23-March-2024શનિવારબેન્ક હોલીડે
24-March-2024રવિવારહોલિકા દહન
25-March-2024સોમવારધુળેટી, પૂર્ણિમા, ચંદ્રગ્રહણ
માર્ચ-2024 ના તહેવારો અને મહત્વના દિવસો | March-2024 Gujarati Calendar  

એપ્રિલ-૨૦૨૪ ના તહેવારો અને મહત્વના દિવસો | April-2024 Gujarati Calendar  

         આ મોબાઈલ એપમાં એપ્રિલ-૨૦૨૪ માં આવતા અગત્યના તહેવારો અને મહત્વના દિવસોની માહિતી આપવામાં આવેલ છે. જેની માહિતી નીચે મુજબ છે.

તારીખવારતહેવારનું નામ
1-April-2024સોમવારશીતળા સાતમ
2-April-2024મંગળવારકાલાષ્ટમી
5-April-2024શુક્રવારપાપમોચની એકાદશી
8-April-2024સોમવારચૈત્ર અમાવસ્યા, સોમવતી અમાસ, સૂર્યગ્રહણ
9-April-2024મંગળવારગુડી પડવો, ચૈત્ર નવરાત્રિ, ચંદ્રદર્શન
10-April-2024બુધવારરમઝાન, ઈદ, ચેટીચાંદ, બેન્ક હોલીડે
11-April-2024ગુરુવારગૌરીપૂજા
13-April-2024શનિવારબેન્ક હોલીડે
14-April-2024રવિવારડો. બાબાસાહેબ આંબેડકર જયંતિ
16-April-2024મંગળવારદુર્ગાષ્ટમી
17-April-2024બુધવારશ્રી રામનવમી
એપ્રિલ-૨૦૨૪ ના તહેવારો અને મહત્વના દિવસો | April-2024 Gujarati Calendar  

મે-૨૦૨૪ ના તહેવારો અને મહત્વના દિવસો | May-2024 Gujarati Calendar

આ મોબાઈલ એપમાં મે-૨૦૨૪ માં આવતા અગત્યના તહેવારો અને મહત્વના દિવસોની માહિતી આપવામાં આવેલ છે. જેની માહિતી નીચે મુજબ છે.

તારીખવારતહેવારનું નામ
1-May-2024બુધવારગુજરાત સ્થાપના દિવસ, કાલાષ્ટમી
4-May-2024શનિવારવરુથિની એકાદશી, વલ્લભાચાર્ય જયંતિ
8-May-2024બુધવારઅમાવસ્યા
9-May-2024ગુરુવારચંદ્રદર્શન
10-May-2024શુક્રવારઅખાત્રીજ, અક્ષય તૃતીયા, શ્રી પરશુરામ જયંતિ
11-May-2024શનિવારબેન્ક હોલીડે
12-May-2024રવિવારશ્રી આદ્ય જગદગુરુ શંકરાચાર્ય જયંતિ
14-May-2024મંગળવારગંગા પૂજન
15-May-2024બુધવારદુર્ગાષ્ટમી
19-May-2024રવિવારમોહિની એકાદશી
21-May-2024મંગળવારનૃસિંહ જયંતિ

Read More: Tar Fencing Yojana 2023 News: તાર ફેન્સિંગ યોજના હેઠળ ખેડૂતો 30 દિવસમાં ઓનલાઇન અરજી કરી શકશે.


  જૂન-૨૦૨૪ ના તહેવારો અને મહત્વના દિવસો | June-2024 Gujarati Calendar

               આ મોબાઈલ એપ્લિકેશનમાં જૂન-૨૦૨૪ માં આવતા અગત્યના તહેવારો અને મહત્વના દિવસોની માહિતી આપવામાં આવેલ છે. જેની માહિતી નીચે મુજબ છે.

તારીખવારતહેવારનું નામ
2-June-2024રવિવારઅપરા એકાદશી
6-June-2024ગુરુવારવટસાવિત્રી વ્રત, અમાવસ્યા
7-June-2024શુક્રવારચંદ્રદર્શન
8-June-2024શનિવારબેન્ક હોલીડે
14-June-2024શુક્રવારદુર્ગાષ્ટમી
16-June-2024રવિવારગંગા દશેરા
17-June-2024સોમવારબકરી,ઈદ, ગાયત્રી જયંતિ
18-June-2024મંગળવારભીમ અગિયારસ, નિર્જળા એકાદશી
22-June-2024શનિવારપૂર્ણિમા, બેન્ક હોલીડે
28-June-2024શુક્રવારકાલાષ્ટમી

જુલાઈ-૨૦૨૪ ના તહેવારો અને મહત્વના દિવસો | July-2024 Gujarati Calendar

               આ મોબાઈલ એપ્લિકેશનમાં જુલાઈ-૨૦૨૪ માં આવતા અગત્યના તહેવારો અને મહત્વના દિવસોની માહિતી આપવામાં આવેલ છે. જેની માહિતી નીચે મુજબ છે.

તારીખવારતહેવારનું નામ
2-July-2024રવિવારયોગિની એકાદશી
5-July-2024ગુરુવારઅમાવસ્યા
7-July-2024શુક્રવારભગવાન જગન્નાથ રથયાત્રા, અષાઢી બીજ, ચંદ્રદર્શન
13-July-2024શનિવારબેન્ક હોલીડે
14-July-2024શુક્રવારદુર્ગાષ્ટમી
17-July-2024રવિવારદેવશયની એકાદશી, ગૌરીવ્રત પ્રારંભ, મોહરમ (આસુરા), ચાતુર્માસ પ્રારંભ, શાક વ્રત પ્રારંભ
18-July-2024સોમવારજયા પાર્વતી વ્રત
20-July-2024મંગળવારકોકિલા વ્રત
21-July-2024શનિવારગુરુ પૂર્ણિમા, ગૌરીવ્રત સમાપ્ત, વ્યાસ પૂજન
27-July-2024શુક્રવારબેન્ક હોલીડે

ઓગષ્ટ-૨૦૨૪ ના તહેવારો અને મહત્વના દિવસો | August-2024 Gujarati Calendar

               આ એપ્લિકેશનમાં ઓગષ્ટ-૨૦૨૪ માં આવતા અગત્યના તહેવારો અને મહત્વના દિવસોની માહિતી આપવામાં આવેલ છે. જેની માહિતી નીચે મુજબ છે.

તારીખવારતહેવારનું નામ
4-August-2024રવિવારહરિયાળી અમાસ, દિવસો, અમાવસ્યા
5-August-2024સોમવારચંદ્રદર્શન
6-August-2024મંગળવારમંગળા ગૌરી વ્રત
9-August-2024શુક્રવારનાગપાંચમ
10-August-2024શનિવારબેન્ક હોલીડે
11-August-2024રવિવારતુલસીદાસ જયંતિ
13-August-2024મંગળવારદુર્ગાષ્ટમી
15-August-2024ગુરુવારસ્વતંત્રતા દિવસ, પારસી નૂતન વર્ષ
16-August-2024શુક્રવારશ્રાવણ પુત્રદા એકાદશી, શાકવ્રત સમાપ્ત
19-August-2024સોમવારરક્ષાબંધન, શ્રાવણ પૂર્ણિમા
23-August-2024શુક્રવારબોળચોથ
24-August-2024શનિવારરાંધણ છઠ, બેન્ક હોલીડે
25-August-2024રવિવારશીતળા સાતમ
26-August-2024સોમવારશ્રી કૃષ્ણ જન્માષ્ઠમી, કાલાષ્ટમી
27-August-2024મંગળવારનંદ મહોત્સવ
29-August-2024ગુરુવારઅજા એકાદશી

સપ્ટેમ્બર-૨૦૨૪ ના તહેવારો અને મહત્વના દિવસો | September-2024 Gujarati Calendar

               આ એપ્લિકેશનમાં સપ્ટેમ્બર-૨૦૨૪ માં આવતા અગત્યના તહેવારો અને મહત્વના દિવસોની માહિતી આપવામાં આવેલ છે. જેની માહિતી નીચે મુજબ છે.

તારીખવારતહેવારનું નામ
2સોમવારભાદ્રપદ અમાસ, અમાવસ્યા
4બુધવારમહાવીર સ્વામી જન્મવચન, ચંદ્રદર્શન
5ગુરુવારવરાહ જયંતિ
6શુક્રવારકેવડા ત્રીજ
7શનિવારગણેશ ચતુર્થી, સંવત્સરી
8રવિવારઋષિ પાંચમ
11બુધવારદુર્ગાષ્ટમી, ગૌરી પૂજા, મહાલક્ષ્મી વ્રત
14શનિવારવામન જયંતિ, જયંતિ એકાદશી, બેન્ક હોલીડે
15રવિવારઓણમ
16સોમવારઈદ-એ-મિલાદ, વિશ્વકર્મા પૂજા
17મંગળવારગણેશ વિસર્જન, અંનત ચતુર્દશી
18બુધવારભાદ્રપદ પૂર્ણિમા, શ્રાદ્ધ પક્ષ પ્રારંભ
19ગુરુવારબીજનું શ્રાદ્ધ
20શુક્રવારત્રીજનું શ્રાદ્ધ
21શનિવારઈદ-એ-મૌલુદ, ચોથનું શ્રાદ્ધ
22રવિવારપાંચમનું શ્રાદ્ધ
23સોમવારછઠ અને સાતમનું શ્રાદ્ધ
24મંગળવારઆઠમનું શ્રાદ્ધ, કાલાષ્ટમી
25બુધવારનોમનું શ્રાદ્ધ
26ગુરુવારદશમનું શ્રાદ્ધ
27શુક્રવારએકાદશીનું શ્રાદ્ધ
28શનિવારઈન્દિરા એકાદશી, બેન્ક હોલીડે
29રવિવારબારસનું શ્રાદ્ધ, મઘા શ્રાદ્ધ
30સોમવારતેરસનું શ્રાદ્ધ

Read More: Child Aadhaar Card: તમારા બાળકનું આધારકાર્ડ ઘરે બેઠા કઢાવો. આ પ્રકિયાને અનુસરો..


ઓક્ટોબર-૨૦૨૪ ના તહેવારો અને મહત્વના દિવસો | October-2024 Gujarati Calendar

               આ મોબાઈલ એપ્લિકેશનમાં ઓક્ટોબર-૨૦૨૪ માં આવતા મહત્વના તહેવારો અને દિવસોની માહિતી આપવામાં આવેલ છે. જેની માહિતી નીચે મુજબ છે.

તારીખવારતહેવારનું નામ
1-October-2024મંગળવારચૌદસનું શ્રાદ્ધ
2-October-2024બુધવારગાંધી જયંતિ, અમાસનું શ્રાદ્ધ, અમાવસ્યા, સૂર્યગ્રહણ
3-October-2024ગુરુવારનવરાત્રી પ્રારંભ
4-October-2024શુક્રવારચંદ્રદર્શન
9-October-2024બુધવારસરસ્વતી આવાહન
10-October-2024ગુરુવારસરસ્વતી પૂજા
11-October-2024શુક્રવારમહા નવમી, દુર્ગાષ્ટમી
12-October-2024શનિવારદશેરા, વિજ્યા દશમી, બેન્ક હોલીડે
14-October-2024સોમવારપાશાંકુશ એકાદશી
17-October-2024ગુરુવારશરદ પૂર્ણિમા, કોજાગરી વ્રત, વાલ્મિકી જયંતિ
20-October-2024રવિવારકડવા ચોથ
24-October-2024ગુરુવારકાલાષ્ટમી
26-October-2024શનિવારબેન્ક હોલીડે
28-October-2024સોમવારરમા એકાદશી, વાઘ બારસ
29-October-2024મંગળવારધનતેરસ
31-October-2024ગુરુવારકાળી ચૌદશ, હનુમાન પૂજન, સરદાર વલ્લભભાઈ પટેલ જયંતિ

નવેમ્બર-૨૦૨૪ ના તહેવારો અને મહત્વના દિવસો | November-2024 Gujarati Calendar

               આ મોબાઈલ એપ્લિકેશનમાં નવેમ્બર-૨૦૨૪ માં આવતા મહત્વના તહેવારો અને દિવસોની માહિતી આપવામાં આવેલ છે. જેની માહિતી નીચે મુજબ છે.

તારીખવારતહેવારનું નામ
1-November-2024શુક્રવારદિવાળી (દીપાવલી), લક્ષ્મી પૂજન, શારદા પૂજન, ચોપડા પૂજન, અમાવાસ્યા
2-November-2024શનિવારનૂતન વર્ષ દિન (વિક્રમ સંવત 2081), ચંદ્ર દર્શન
3-November-2024રવિવારભાઈ બીજ
6-November-2024બુધવારલાભ પાંચમ
7-November-2024ગુરુવારછઠ પૂજા
8-November-2024શુક્રવારશ્રી જલારામ જયંતિ
9-November-2024શનિવારદુર્ગાષ્ટમી, બેન્ક હોલીડે
10-November-2024રવિવારઅક્ષય નવમી
12-November-2024મંગળવારદેવઉઠી એકાદશી, પ્રબોધિની એકાદશી
13-November-2024બુધવારતુલસી વિવાહ
14-November-2024ગુરુવારજવાહરલાલ નહેરુ જયંતિ
15-November-2024શુક્રવારદેવ દિવાળી, પૂર્ણિમા, ગુરુ નાનક જયંતિ
22-November-2024શુક્રવારકાળભૈરવ જયંતિ
23-November-2024શનિવારકાલાષ્ટમી, બેન્ક હોલીડે
26-November-2024મંગળવારઉત્પન્ના એકાદશી

Read More: Update Your Aadhaar : આધારકાર્ડમાં કેટલીવાર નામ અને જન્મતારીખ બદલી શકાય ? જાણો સંપૂર્ણ પ્રક્રિયા. 


ડિસેમ્બર-૨૦૨૪ ના તહેવારો અને મહત્વના દિવસો | December-2024 Gujarati Calendar

               આ મોબાઈલ એપ્લિકેશનમાં ડિસેમ્બર-૨૦૨૪ માં આવતા મહત્વના તહેવારો અને દિવસોની માહિતી આપવામાં આવેલ છે. જેની માહિતી નીચે મુજબ છે.

તારીખવારતહેવારનું નામ
1રવિવારઅમાવસ્યા
2સોમવારચંદ્રદર્શન
8રવિવારદુર્ગાષ્ટમી
11બુધવારશ્રીમદ્દ ભગવદ્દ ગીતા જયંતિ, મોક્ષદા એકાદશી
14શનિવારદત્તાત્રેય જયંતિ, બેન્ક હોલીડે
15રવિવારપૂર્ણિમા, અન્નપૂર્ણા જયંતિ
22રવિવારકાલાષ્ટમી
25બુધવારનાતાલ, ક્રિસમસ
26ગુરુવારસફલા એકાદશી, બોક્સિંગ ડે
28શનિવારબેન્ક હોલીડે
30સોમવારઅમાવસ્યા
31મંગળવાર31st  ડિસેમ્બર


સારાંશ

ઉપર આપવામાં આવેલી ગુજરાતી ભાષામાં વાર-તહેવાર, રજાઓ અનુસાર બનાવેલ ગુજરાતી કેલેન્ડર આપવામાં આવ્યું છે. જેના આધારે તમે કઈ તારીખે કયો તહેવાર, રજા, તિથિ કે વાર વગેરે માહિતી મેળવી શકશો. અહીં આપેલા કેલેન્ડરને અમે સંપૂર્ણ ગુજરાતી ભાષામાં અને સરળ રાખવાનો પ્રયાસ કર્યો છે,  જેનાથી તમામ લોકો એકદમ સરળતાથી સમજી શકે.

Leave a Comment