પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના હેઠળ ખેડૂતોને દર ત્રણ મહિને રૂપિયા 2000/- ની સહાય આપવામાં આવે છે. આ યોજના હેઠળ આવા ત્રણ સમાન હપ્તા મળીને કુલ 6000/- ની આર્થિક સહાય આપવામાં આવે છે. ભારત સરકારશ્રી દ્વારા PM Kisan 13th Installment Date 2023 ની ચૂકવણેઐ કરેલ છે. હવે 14 મા હપ્તાની સહાય પણ જાહેર કરેલ છે.
માન.પ્રધાનમંત્રીશ્રી દ્વારા પીએમ કિસાન યોજના હેઠળ 14 મા હપ્તાની રકમ તા-૨૭ જુલાઈ ૨૦૨૩ ના રોજ જાહેર કરી દીધેલ છે. આ સહાય રાજસ્થાન રાજ્યના સીકર શહેરથી જાહેર કરેલ છે. જેના મેસેજ લાભાર્થીઓ સુધી મોકલી આપેલ છે. ખેડૂતોઓએ PM Kisan 15th Installment Beneficiary List કેવી રીતે જાણવું? તેની માહિતી આજે આપણે આ આર્ટિકલ દ્વારા મેળવીશું.
PM Kisan Yojana 15th Installment Status Check
પીએમ કિસાન યોજનાનો 15 મો હપ્તો જાહેર કરવામાં આવેલ છે. દેશના પ્રધાનમંત્રી દ્વારા તા-15/11/2023 ના રોજ જાહેર કરવામાં આવ્યો છે. આ સહાયની રકમ ખાતામાં જમા થઈ કે નહિં? તેનું PM Kisan Yojana 15th Installment Status Check આ આર્ટિકલ દ્વારા મેળવીશું.
Highlight Point
યોજનાનું નામ | પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના |
યોજનાની પેટા માહિતી | PM Kisan Yojana 15th Payment Status |
આર્ટિકલની ભાષા | ગુજરાતી અને અંગ્રેજી |
યોજનાનો ઉદ્દેશ | દેશના કિસાનોને આર્થિક મદદરૂપ કરીને આત્મનિર્ભર બનાવવા |
ક્યા લાભાર્થીઓને મળે | દેશના પાત્રતા ધરાવતા તમામ ખેડૂતો |
કેટલી સહાય જમા કરવામાં આવી | રૂપિયા 2000/- |
PM kisan Yojana 15th Beneficiary List 2023 | 15 November 2023 |
પીએમ કિસાન યોજનાની ક્યા હપ્તાની સંખ્યા | PM Kisan Yojana 15th Installment 2023 |
PM Kisan Yojana 15th Installment Date 2023 | 15 November 2023 |
15મો હપ્તો કોણ જાહેર કરશે? | દેશના પ્રધાનમંત્રીશ્રી નરેન્દ્રભાઈ મોદી |
સહાય જમા થવાની રીત | DBT (Direct Benefit Transfer) |
Official Website | https://pmkisan.gov.in/ |
Read More: CM Fellowship Programme 2023 । સરકારના પ્રોજેક્ટ્સ પર કામ કરી દર મહિને ₹1 લાખ કમાઓ
ખેડૂતોના ખાતામાં 15 મા હપ્તાની સહાય જમા થઈ છે કે નહિં? તે ચેક કેવી રીતે કરવું.
પી.એમ કિસાન યોજના હેઠળ ખેડૂતોના ખાતામાં Online DBT દ્વારા સહાય ચૂકવાય છે. ખેડૂતો પોતાના મોબાઈલ દ્વારા પણ આ સહાય જમા થઈ કે નહિં તે ચેક કરી શકે છે. જેની માહિતી નીચે મુજબ છે.
- સૌપ્રથમ Google Search માં “PM Kisan” ટાઈપ કરો.
- ત્યારબાદ Home Page પર “FARMERS CORNER” માં જાઓ.
- જેમાં “Beneficiary Status” મેનુ દેખાશે, તેના પર ક્લિક કરો.
- જેમાં ખેડૂત લાભાર્થીનો Mobile Number અને Registration Number બોક્સમાં દાખલ કરો.
- ઉપરની વિગતો દાખલ કરીને “Get Data” પર ક્લિક કરો.
- છેલ્લે, જો તમારા ખાતામાં સહાય જમા થતી હશે તો તેની તમામ વિગતો બતાવશે.
FAQ-વારંવાર પૂછાતા પ્રશ્નો
જવાબ: કેન્દ્ર સરકાર દ્વારા PM Kisan Yojana માટે https://pmkisan.gov.in નામનું પોર્ટલ બનાવેલ છે.
જવાબ: a. પીએમ કિસાન યોજનાનો ૧૫ મો ૧૫ નવેમ્બર 2023 ના રોજ જાહેર કરવામાં આવ્યો.
3. પ્રધાનમંત્રી સન્માન નિધિ કિસાન યોજનાના રૂ.2000/- જમા થયા કે નહિં? તે ઓનલાઈન ચેક કરી શકાય?
જવાબ: હા, ઓનલાઈન ચેક કરી શકાય. ખેડૂતો પોતાના રજીસ્ટ્રેશન નંબર અને મોબાઈલ નંબર થી ઓનલાઈન ચેક કરી શકે છે.