Short Briefing: પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના 2023 । PM Kisan 15th Installment Beneficiary List 2023 | PM Kisan Yojana Beneficiary Status Check |
ભારત સરકાર દ્વારા ખેડૂતોના વિકાસ અને કલ્યાણને ધ્યાને રાખીને બધી યોજનાઓ બહાર પાડેલ છે. કિસાનો માટે ભારત સરકાર અને રાજ્ય સરકારો દ્વારા વિવિધ કલ્યાણકારી અને સુખાકારી સરકારી યોજનાઓ ચલાવવામાં આવે છે. જેવી કે, પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના, પીએમ કુસુમ યોજના વગેરે.
પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના હેઠળ DBT (Direct Benefit Transfer) દ્વારા દર ત્રણ મહિને રૂપિયા 2000/- સહાય આપવામાં આવે છે. તાજેતરમાં 14 મા હપ્તાની સહાય પણ ખેડૂતોના ખાતામાં જમા કરવામાં આવી છે. આગામી સમયમાં પીએમ કિસાન યોજનાનો 15 મા હપ્તાની સહાય કોણે મળશે તેની યાદી ઓનલાઈન જોઈ શકાય છે. આ આર્ટિકલ દ્વારા PM Kisan 15th Installment Beneficiary List વિશે સંપૂર્ણ માહિતી મેળવીશું.
PM Kisan 15th Installment Beneficiary List
ભારત સરકાર દ્વારા PM Kisan Yojana અમલી બનાવેલ છે. જેમાં પાત્રતા ધરાવતા દેશના કિસાનોને ડીબીટી (ડાયરેક્ટ બેનિફિટ ટ્રાન્સફર) દ્વારા આર્થિક સહાય આપવામાં આવે છે. આ સહાયમાં દર ત્રણ મહિને રૂપિયા 2000/- સહાય આપવામાં આવે છે. વાર્ષિક કુલ 6000/- ની સહાય ખેડૂતોને આપવામાં આવશે.
સરકાર દ્વારા પીએમ કિસાન યોજનાના 15 મા હપ્તાની ચૂકવણી માટેનું નવું લિસ્ટ ઓનલાઈન પોર્ટલ પર મૂકવામાં આવેલ છે. જેની સંપૂર્ણ માહિતી અમે તમને આ આર્ટિકલ દ્વારા આપીશું. તમને જણાવી દઈએ કે, PM Kisan 15th Installment Beneficiary Listદ્વારા લાભ મળનાર છે, તેવા લાભાર્થીઓની નવી યાદી જોઈ શકીશું.
Highlight Point
યોજનાનું નામ | પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના |
આર્ટિકલની માહિતીનું નામ | PM Kisan 15th Installment Beneficiary List |
14 મા હપ્તાની સહાય ક્યારે જમા થઈ? | 27 મી જુલાઈ 2023 |
આર્ટિકલની ભાષા | ગુજરાતી અને અંગ્રેજી |
યોજનાનો ઉદ્દેશ | દેશના ખેડૂતોને ખેતી માટે સીધી આર્થિક સહાય કરીને આત્મનિર્ભર બનાવવા |
લાભાર્થી | દેશના પાત્રતા ધરાવતા ખેડૂતો |
યાદી કેવી રીતે ચેક કરી શકાય? | Online |
Next PM Kisan Installment Number | 15 th Installment |
PM e-Kyc Direct New Links | PM Kisan e-KYC Process Link |
Official Website | https://pmkisan.gov.in/ |
આ પણ વાંચો: CM Fellowship Programme 2023 । સરકારના પ્રોજેક્ટ્સ પર કામ કરી દર મહિને ₹1 લાખ કમાઓ
આ પણ વાંચો: Chaff Cutter Yojana 2023 | ચાફટ કટર સહાય યોજના
કેવી રીતે યાદીમાં નામ ચેક કરવું? (How To Check PM Kisan 15th Installment Beneficiary List
પ્રધાનમંત્રી કિસાન યોજનાનો લાભ ખેડૂત લાભાર્થીઓને આપવામાં આવે છે. આ યોજના હેઠળ PM-Kisan Portal પર ઓનલાઈન પાત્રતા ધરાવતા લાભાર્થીઓનું યાદી મૂકવાનાં આવે છે. જો તમે પણ નવી ઓનલાઈન મૂકાયેલ યાદી ચેક કરવા માંગો છો, તો નીચે આપેલા પગલાંઓને અનુસરીને ચેક કરી શકો છો, જે નીચે મુજબ છે.
- સૌથી પ્રથમ Google માં “PM Kisan Portal ” ટાઈપ કરો.
- ત્યારબાદ, ઓફિશિયલ વેબસાઈટ PM Kisan Official Portal પર જાઓ.
- હવે તેના Home Page પર આવેલા “Dashboard” પર જાઓ.
- આ Home Page પર તમને Dashboard નો વિકલ્પ જોવા મળશે.
- ત્યાં આપેલા PM Kisan 15th Installment “Beneficiary List” પર ક્લિક કરો.
- ત્યારબાદ તમારી સામે પોપ થઈને નવો વિન્ડો ખુલશે.
- હવે રાજ્ય, જિલ્લો, વિભાગ, તાલુકો અને ગામ વગેરે પસંદ કરવાનું છે.
- તમામ વિગતો પસંદ કર્યા પછી “Get Report” પર ક્લિક કરો.
- હવે ક્લિક કર્યા પછી, તમારી સામે લિસ્ટ ખૂલશે. જેમાં તમારું નામ ચેક કરી શકો છો.
- છેલ્લે, જો તમારું નામ આ List માં હશે, તો તમને 100% ગેરંટી સાથે યોજના હેઠળ 14 મા હપ્તાનો લાભ મળશે.
PM Kisan 14th Installment ના રૂ.2000/- જમા ન થતાં હોય તો શું કરવું?
તાજેતરમાં PM Kisan Yojana 14th Installment ની સહાય જમા કરવામાં આવી છે. જે લાભાર્થીઓને PM Kisan Beneficiary List નામ હશે. તેમને સહાય મળી ગઈ હશે. પરંતુ જે ખેડૂત લાભાર્થીઓને સહાય નથી મળી તેવા ખેડૂતો પોતાનું PM Kisan e-KYC તાત્કાલિક કરાવી લે. વધુમાં PM-Kisan Portal પર Account Detail Is Under Revalidation Process With Bank In Pm Kisan Yojana તથા UID Never Enable For DBT In PM Kisan Yojana નામની એરર આવતી હોય તો સુધારી લેવી. આ ઉપરાંત નવીન એરર પણ ઘણા ખેડૂત લાભાર્થીના સ્ટેટસમાં જોવા મળે છે. જેમ કે, Aadhaar Number Deseeded from NPCI Mapper by Bank નામની એરર આવતી હોય તો પણ દૂર કરવી.
Read More: eHRMS Gujarat Anganwadi Bharti 2023 : આંગણવાડીમાં 10,000 કરતાં વધુની ભરતી આવી. ઓનલાઈન અરજી કરો
FAQ’s-વારંવાર પૂછાતા પ્રશ્નો
જવાબ: દેશના કિસાનોને લાભ આપવા માટે https://pmkisan.gov.in/ નામની અધિકૃત વેબસાઈટ બનાવેલ છે.
જવાબ: આ યોજના હેઠળ 27 મી જુલાઈ 2023 ના રોજ 14 મા હપ્તાની સહાય જમા કરવામાં આવી હતી.
જવાબ: PM Kisan Portal પર Beneficiary List નામના મેનુ પર જઈને પાત્રતા ધરાવતા લાભાર્થીઓની યાદી ચેક કરી શકાય છે.
જવાબ: સૌપ્રથમ, pmkisan.gov.in ખોલો. તે પછી, તમારે “Beneficiary Status” લિંક પર ક્લિક કરવાનું રહેશે