WhatsApp ગ્રૂપમાં જોડાવો!
iKhedut Portal Archives - Page 4 of 9 - Sarkari Yojana Gujarat

[ikhedut Portal] ખેતીવાડી ની યોજનાઓ 2023 | Khetiwadi yojana gujarat 2023 List

ખેતીવાડી ની યોજનાઓ 2023 | Khetiwadi yojana gujarat 2023 List

આઈ ખેડૂત પોર્ટલ પર ખેતીવાડી વિભાગની કુલ 39 થી વધુ યોજનાઓ ઓનલાઈન ચાલુ કરવામાં આવેલ છે. તમે પણ ઘરે બેઠા ઓનલાઈન ફોર્મ ભરી શકો છો, જેની તમામ માહિતી માટે અહિં ક્લિક કરો.

આઈ ખેડૂત પોર્ટલ પર તા-05/06/2023 ના રોજ ખેતીવાડી ની યોજનાઓ 2023 ઓનલાઈન મૂકવામાં આવશે.

આઈ ખેડૂત પોર્ટલ પર તા-05/06/2023 ના રોજ ખેતીવાડી ની યોજનાઓ 2023 ઓનલાઈન મૂકવામાં આવશે.

આઈ ખેડૂત પોર્ટલ પર તા-05/06/2023 ના રોજ ખેતીવાડી ની યોજનાઓ 2023 ઓનલાઈન મૂકવામાં આવશે. વધુ માહિતી માટે અહિં ક્લિક કરો.

[ikhedut] બાગાયતી યોજનાઓની યાદી 2023 | Bagayati Yojana List 2023-24

Ikhedut Portal | Bagayati Yojana List 2023| બાગાયતી યોજનાઓની યાદી જોવા માટે અહિં ક્લિક કરો.

આઈ ખેડૂત પોર્ટલ પર બાગાયતી વિભાગની કુલ 60 થી વધુ યોજનાઓ ઓનલાઈન ચાલુ કરવામાં આવેલ છે. તમે પણ ઘરે બેઠા ઓનલાઈન ફોર્મ ભરી શકો છો, જેની તમામ માહિતી માટે અહિં ક્લિક કરો.

બટાટા અને લાલ ડુંગળી માટે સહાય યોજના 2023 : ઓનલાઈન અરજીની સંપૂર્ણ માહિતી મેળવો.

બટાટા અને લાલ ડુંગળી માટે સહાય યોજના 2023 : ઓનલાઈન અરજીની સંપૂર્ણ માહિતી મેળવો.

સરકાર દ્વારા બટાટા અને લાલ ડુંગળી માટે સહાય જાહેર કરવામાં આવી. જેના ઓનલાઈન ફોર્મ ભરવાના ચાલુ થઈ ગયેલ છે. વધુ માહિતી માટે નીચેની વેબસાઈટની મુલાકાત લો.

ખેડૂતોને વાહન ખરીદવા કિસાન પરિવહન યોજના હેઠળ રૂપિયા 75,000 મળશે સહાય @https://ikhedut.gujarat.gov.in/

ખેડૂતોને વાહન ખરીદવા કિસાન પરિવહન યોજના હેઠળ રૂપિયા 75,000 મળશે સહાય | ikhedut

કિસાન પરિવહન યોજના હેઠળ ખેડૂતોને વાહન ખરીદવા રૂપિયા 75,000 મળશે સહાય. વધુ માહિતી માટે નીચેની વેબસાઈટ પર ક્લિક કરો.

સોલાર ફેન્સીંગ યોજના : ઝટકા મશીન માટે રૂપિયા 15000 ની સહાય મેળવવા માટે અરજી કેવી રીતે કરવી ?

solar fencing yojana 2022 | સોલાર ફેન્સીંગ યોજના : ઝટકા મશીન માટે 15000 ની સહાય જાણો અરજી કેવી રીતે કરવી ?

ખેતીમાં પાકોના સંરક્ષણ માટે ખેડૂતો માટે નવી યોજના બહાર પાડવામાં આવેલ છે. સોલાર ફેન્‍સીંગ યોજના હેઠળ રૂપિયા 15,000/- સુધી સબસીડી મળશે,.