Advertisement

અન્ય સુગંધિત પાકો માટે સહાય યોજના । Assistance Scheme for Other Aromatic Crops in Gujarat

Advertisement

રાજ્ય સરકાર દ્વારા ઘણી બધી યોજનાઓ અમલી બનાવેલ છે. તાજેતરમાં વર્ષ 2023-24 બાગાયતી યોજનાઓ અમલી બનાવેલ છે. આ વિભાગ દ્વારા ખેડૂતોના કલ્યાણ અને વિકાસ અનેક યોજનાઑ બનાવવામાં આવી છે. આ યોજનાનો તાજેતરમાં આઈ ખેડૂત પોર્ટલ પર ઓનલાઈન મૂકવામાં આવી છે. ખેડૂતોને સુગંધિત પાકોના વાવેતર તરફ વાળવા માટે આ યોજના અમલી બનાવેલ છે. સરકાર દ્રારા અન્ય સુગંધિત પાકો માટે સહાય યોજના નામની યોજના બહાર પાડવામાં આવી છે. Assistance Scheme for Other Aromatic Crops in Gujarat હેઠળ શું લાભ મળે તેની ચર્ચા કરીશું.

Advertisement

Assistance Scheme for Other Aromatic Crops in Gujarat

Ikhedut પોર્ટલ પર વિવિધ બાગાયતી યોજનાઓ ઓનલાઈન મૂકવામાં આવેલ છે. જેમાં Assistance Scheme for Other Aromatic Crops in Gujarat શું છે? તેની માહિતી મેળવીશું. અન્ય સુગંધિત પાકો માટે સહાય યોજના હેઠળ શું શું લાભ મળે?, કેવી રીતે અરજી કરી શકાય? અને તેના માટે ક્યાં-ક્યાં ડોક્યુમેન્‍ટ જોઈએ તે તમામ માહિતી મેળવીશું.

યોજનાનો હેતુ

ગુજરાતના ખેડૂતો હવે રોકડિયા પાક તરીકે સુગંધિત પાકોનું વાવેતર કરે છે. આ માટે બાગાયત વિભાગ દ્વારા ખાસ યોજના બહાર પાડવામાં આવી છે. આ યોજનાનો હેતુએ એવા ખેડૂતને લાભ આપવો કે, જે સુગંધિત પાકોનું વાવેતર કરેલ છે તેમણે સહાય પૂરી પાડવી.

Highlight Point

યોજનાનું નામઅન્ય સુગંધિત પાકો માટે સહાય યોજના
આર્ટિકલની ભાષાગુજરાતી અને અંગ્રેજી
યોજનાનો ઉદ્દેશખેડૂત કે જેમને સુગંધિત પાકોનું વાવેતર કરેલ છે તેમણે સહાય પૂરી પાડવી
વિભાગનું નામબાગાયતી વિભાગ
ક્યા લાભાર્થીઓને સહાય મળે?ગુજરાત રાજ્યના પાત્રતા ધરાવતા ખેડૂત મિત્રો
શું સહાય મળે? વધુમાં વધુ રૂપિયા 20,000/- ની સહાય મળે.
ઓફિશિયલ વેબસાઈટhttps://ikhedut.gujarat.gov.in/  
અરજીની પદ્ધતિઓનલાઇન
અરજી કરવાની છેલ્લી તારીખ31/05/2023

Read More: અતિ ઘનિષ્ઠ ખેતીથી વાવેલ ફળ પાકો માટેની સહાય યોજના હેઠળ રૂ.162000/- સુધીની સહાય મળશે. જાણો કેવી રીતે મળશે.


યોજનાની પાત્રતા અને નિયમો

અન્ય સુગંધિત પાકો માટેની સહાય યોજનાની કેટલીક પાત્રતા નક્કી થયેલી છે. જે  નીચે મુજબ છે.

  • આ યોજનામાં સામાન્ય,અનુસુચિત જાતિ અને અનુસુચિત જનજાતિના ખેડૂતોને મળવાપાત્ર છે.
  • આ યોજનાનો લાભ ખેડૂત એક જ વખત લઈ શકશે.
  • ખેડૂત લાભાર્થી દીઠ 4 હેક્ટરની મર્યાદામાં રાખવામાં આવી છે.
  • પ્લાન્ટીંગ મટેરીયલ માટે NHB દ્વારા એક્રીડેશન થયેલ/કૃષિ યુનિ./બાગાયત ખાતાની નર્સરીઓમાંથી ખરીદી કરવાની રહેશે.
  • Tissue culture પ્લાન્ટીંગ મટેરીયલ (રોપા) માટે DBT દ્વારા માન્ય/ એક્રીડેશન થયેલ ટીસ્યુ લેબ, GNFC, GSFC, કૃષિ યુનિ.ની ટીસ્યુ લેબ જેવી સરકારશ્રીની જાહેર સાહસ સંસ્થાઓ પાસેથી પ્લાન્ટીગ મટેરીયલ ખરીદ કરવાનું રહેશે.  
  • બિયારણ ઉત્પાદકના અધિકૃત વિક્રેતા પાસેથી સારી ગુણવત્તાવાળુ બિયારણ ખરીદી કરવાનું રહેશે.

Read More: PVC Aadhar Card: તમારા મોબાઈલ દ્વારા પીવીસી આધારકાર્ડ માટે ઓર્ડર કરો. જાણો સંપૂર્ણ માહિતી


અન્ય સુગંધિત પાકો માટે સહાય યોજના હેઠળ મળવાપાત્ર લાભો

        આ યોજના હેઠળ જુદી-જુદી જ્ઞાતિઓને અલગ અલગ લાભ આપવામાં આવે છે. જે નીચે મુજબ છે.

અનુસુચિત જાતિના ખેડૂતો માટેપ્રતિ હેક્ટર 0.40 લાખમાં ખર્ચના 40% અથવા મહત્તમ 16,000/- બંને માથી જે ઓછું હોય તે મળવાપાત્ર છે. લાભાર્થી દીઠ 4.00 હેક્ટર ની મર્યાદામાં રાખવામા આવેલ છે.
અનુસુચિત જનજાતિના ખેડૂતો માટેપ્રતિ હેક્ટર 0.40 લાખમાં ખર્ચના 50% અથવા મહત્તમ 20,000. બંને માથી જે ઓછું હોય તે મળવા પાત્ર છે. લાભાર્થી દીઠ 4.00 હેક્ટર ની મર્યાદામાં રાખવામા આવેલ છે.
સામાન્ય જાતિના ખેડૂતો માટેપ્રતિ હેક્ટર 0.40 લાખમાં ખર્ચના 40% અથવા મહત્તમ 16,000. બંને માથી જે ઓછું હોય તે મળવા પાત્ર છે. લાભાર્થી દીઠ 4.00 હેક્ટર ની મર્યાદામાં રાખવામા આવેલ છે.

Read More: E Challan Gujarat: તમારા વાહનનું ઈ-ચલણ ફાટ્યું કે નહિ, અહીંથી ઓનલાઇન ચેક કરો.


Required Document for Assistance Scheme For Other Aromatic Crops in Gujarat | કયાં-ક્યાં ડોક્યુમેન્‍ટ જોઈએ?

I khedut Portal પર ચાલતી અન્ય સુગંધિત પાકો માટે સહાય યોજનાનો લાભ લેવા માટે ઓનલાઈન અરજી કરવાની હોય છે. જેના માટે નીચે મુજબના ખેડૂત લાભાર્થી પાસે ડોક્યુમેન્‍ટ હોવા જોઈએ.

  • ખેડૂતની 7/12 ની જમીનની નકલ (Anyror Gujarat )
  • આધારકાર્ડની નકલ
  • જો ખેડૂત લાભાર્થી SC જાતિનો હોય તો જાતિનું સર્ટિફિકેટ
  • જો ખેડૂત લાભાર્થી ST જાતિનો હોય તો જાતિનું સર્ટિફિકેટ
  • રેશનકાર્ડની નકલ
  • જો ખેડૂત દિવ્યાંગ હોય તો દિવ્યાંગતા હોવા અંગેનું પ્રમાણપત્ર
  • લાભાર્થી જો ટ્રાઈબલ વિસ્તારના હોય તો વન અધિકાર પત્રની નકલ (હોય તો)
  • ખેતીના 7-12 અને 8-અ જમીનમાં સંયુક્ત ખાતેદારના કિસ્સામાં અન્ય ખેડૂતના સંમતિપત્રક
  • લાભાર્થી પાસે આત્માનું રજીસ્ટ્રેશન કરાવેલું હોય તો તેની વિગતો
  • સહકારી મંડળીના સભ્ય હોય તો તેની વિગતો (લાગુ પડતું હોય તો)
  • દૂધ ઉત્પાદક મંડળીના સભ્ય હોય તો તેની માહિતી (લાગુ પડતું હોય તો જ)
  • મોબાઈલ નંબર
અન્ય સુગંધિત પાકો માટે સહાય યોજના । Assistance Scheme for Other Aromatic Crops in Gujarat

Read More: PM Kisan Beneficiary List 2023 | પીએમ કિસાન સન્માન નિધિ યોજના લિસ્ટ 2023


અન્ય સુગંધિત પાકો માટે સહાય યોજના માટે ઓનલાઇન અરજી કેવી રીતે કરવી?

જો તમે પણ અન્ય સુગંધિત પાકો માટે સહાયનો લાભ મેળવવા માગો છો, તે તમારે નીચે પગલાં અનુસરીને અરજી કરવાની રહશે.

  • સૌપ્રથમ Ikhedut ની ઓફિશિયલ વેબસાઈટ ખોલો.
  • ત્યાર બાદ Home Page પર દેખાતા “યોજના” પર ક્લિક કરો.
  • ત્યાર બાદ“બાગાયતી યોજનાઓ’ પર Click કરવી પડશે.
Bagayati Yojana 2023
  • જેમાં નંબર-2 પર “અન્ય સુગંધિત પાકો માટેની સહાય યોજના” પર ‘અરજી કરો’ પર ક્લિક કરો.
  • જો તમે OnlineRegistration કરેલ હોય તો આધારકાર્ડ અને મોબાઇલ નંબર નાખો.
  • લાભાર્થીએ i-khedut portal પર રજીસ્ટ્રેશન કરેલ નથી તો ‘NO’ સિલેકટ કરવું.
  • હવે ‘નવી અરજી કરવા ક્લિક કરો’ પર ક્લિક કરો.
  • માહિતી ભર્યા બાદ અરજી Save કરો ના Option પર ક્લિક કરો.
  • એક વાર અરજી Confirm થયા બાદ Application માં કોઈ પણ સુધારો કે વધારો થશે નહિં તેની નોંધ લેવી.

Read MOre: વાજપાઇ બેન્કેબલ યોજના । Shri Vajpayee Bankable Yojana 2023


FAQ

1. અન્ય સુગંધિત પાકો માટેની સહાય યોજના માટે અરજી કરવાની ઓફિશિયલ વેબસાઇટકઈ છે?

જવાબ: અન્ય સુગંધિત પાકો માટેની સહાય યોજના માટે અરજી કરવાની ઓફિશિયલ વેબસાઇટ https://ikhedut.gujarat.gov.in/ છે.

2. Assistance Scheme for Other Aromatic Crops in Gujarat અરજી કરવાની અંતિમ તારીખ કઈ છે?

જવાબ: અન્ય સુગંધિત પાકો માટેની સહાય યોજના માટે અરજી કરવાની અંતિમ તારીખ 31/05/2023 છે.

3. અન્ય સુગંધિત પાકો માટેની સહાય યોજના માટે અનુસુચિત જનજાતિના ખેડૂતો માટે કેટલી સહાય મળવા પાત્ર છે.?

જવાબ: અનુસુચિત જનજાતિના ખેડૂતો માટે પ્રતિ હેક્ટર 0.40 લાખમાં ખર્ચના 50% અથવા મહત્તમ 20,000. બંને માથી જે ઓછું હોય તે મળવા પાત્ર છે.

Leave a Comment