WhatsApp ગ્રૂપમાં જોડાવો!
How to Pay Gujarat Gas Bill Payment | ગુજરાત ગેસનું બિલ કેવી રીતે ભરવુ?

How to Pay Gujarat Gas Bill Payment | ગુજરાત ગેસનું બિલ કેવી રીતે ભરવું?

Short Briefing: Gujarat Gas Bill | Gas Bill Payment Online | Gujarat Gas Online Payment | Gujarat Gas bill PDF download | Gujarat Gas Bill view online

આખી દુનિયામાં અત્યારે ડિજીટલ ક્રાતિ થઈ રહી છે. ભારત પણ Digital Service માં અગ્રેસર છે. ભારત સરકાર અને ગુજરાત સરકાર પણ દિન-પ્રતિદિન ડિજીટલ સેવાઓને પ્રોત્સાહન આપવામાં આવી રહ્યું છે. રાજ્યમાં ડિજીટલ ગુજરાત ને ખૂબ જ મહત્વ અને પ્રોત્સાહન આપવામાં આવી રહ્યું છે. ડિજીટલ ગુજરાત પોર્ટલ હેઠળ જુદા-જુદા વિભાગો પણ પોતાની સેવાઓ Online કરી રહી છે.

Gujarat Gas Bill Payment

રાજ્યમાં જુદી-જુદી વીજ કંપનીઓ પોતાના બિલ ઓનલાઈન ભરવાની સુવિધા આપે છે. આ કંપનીઓના Light Bill Online Download કરી શકો છો. જેમ કે, MGVCL Bill Download, DGVCL Bill Download વગેરે કંપનીઓ પોતાના ગ્રાહકોને આવી સેવાઓ આપે છે. જો કે હવે ગુજરાતમાં ગુજરાત ગેસ પણ ઘરે ઘરે પહોંંચાડવામાં આવે છે. જેનું કામ Gujarat GAS નામની કંપની પણ સારી રીતે કરી રહી છે. આજે How to Pay Gujarat Gas Bill Payment તેની સંપૂર્ણ માહિતી આપીશું.

Highlight Point of Gujarat GAS Bill Payment

આર્ટિકલનું નામGujarat GAS Bill Payment
કંપનીનું નામGujarat Gas Ltd
Gujarat GAS Bill Payment
Status Check Online
Click Here
Gujarat Gas Bill Payment ModeOnline
ઓનલાઈન પેમેન્‍ટ
ક્યા માધ્યમ દ્વારા થઈ શકે છે?
NEFT/RTGS through eCMSUPI through Dynamic | VPAe-Mandate for Auto Debit | Online Payment | Drop Box | Bill Collection Centers | Dept. of Post | E-Gram Centers
ઓફિશિયલ વેબસાઈટClick Here
UGVCL Bill Payment

Read More: PM Kisan Yojana 15th Installment Status Check : પીએમ કિસાન યોજનાનો 15 મા હપ્તાની સહાય જમા થઈ કે નહિ? તે અહિંથી ચેક કરો.


Gujarat Gas Ltd. Online Payment કરવા માટે અગત્ય અને ઉપયોગી બાબતો

    ગુજરાત ગેસના ગ્રાહજો પોતાના ગેસ કનેકશનનું પેમેન્‍ટ ઓનલાઈન કરી શકે છે. જેના માટે Gujarat GAS Official Website પરથી કરી શકે છે. Gujarat Gas Online Payment  કરવા માંગતા હોય તો ઘરે બેઠા કરી શકે છે. જેના માટે કેટલીક અગત્યની બાબતો તમારી પાસે હોવી જોઈએ. જે નીચે પ્રમાણે છે.

  • ગુજરાત ગેસના ગ્રાહકો પોતાના ગેસ કનેકશન નું બિલ ઓનલાઈન ભરી શકે છે.
  • ગ્રાહકો પોતાનું બિલ ભરવા માટે મોબાઈલ કે લેપટોપ હોવું જોઈએ.
  • Gujarat GAS Bill ભરવા માટે પોતાના લેપટોપ કે મોબાઈલ ઈન્ટરનેટ સાથે જોડાણ હોવું જોઈએ.
  • Gujarat GAS ના ગ્રાહક પાસે Customer ID હોવો જોઈએ.
  • Gujarat GAS Last Bill કરવા માટે NEFT/RTGS through eCMSUPI through Dynamic,VPAe-Mandate for Auto Debit,Online Payment,Drop Box,Bill Collection Centers,Dept. of Post,E-Gram Centers હોવું જોઈએ.
  • Google Pay, Phone Pay, BHIM વગેરે મોબાઈલ એપ્લિકેશન દ્વારા પણ Payment કરી શકો છો.

Read More: Ikhedut Portal: ખેતીવાડી ની યોજનાઓમાં સાધન સહાયની યોજનાઓ ઓનલાઈન ફોર્મ આ તારીખ સુધી પુન: ચાલુ કરવામાં આવ્યા.


How to Check Gujarat GAS Bill | ઓનલાઈન બિલની વિગત કેવી રીતે ચેક કરવી?

        Gujarat GAS દ્વારા ગ્રાહકો પોતાના બિલની વિગતો ઓનલાઈન જાણી શકે છે. જેના માટે નીચે આપેલા પગલાંઓ દ્વારા Gujarat Gas Bill Status ચેક કરી શકો છો.

  • સૌપ્રથમ Google માં Gujarat Gas ટાઈપ કરો.
  • હવે તેની ઓફોશિયલ વેબસાઈટ પર જાઓ.
  • ત્યારબાદ Home Page પર PNG- Domestic પર જાઓ.

Gujarat GAS Bill Official Website । Gujarat Gas Bill Payment

  • હવે તેમાં Bill Payment Option પર ક્લિક કરો.
  • ત્યારબાદ online payment પર ક્લિક કરો.

Gujarat Gas Quick Pay Option

  • હવે ડાબી બાજુ પર Quick pay નામનું મેનુ દેખાશે, તેના પર ક્લિક કરો.
  • હવે નવો Window open થશે, તેમાં Bill Desk પર ક્લિક કરો.

Gujarat Gas Bill Desk

  • હવે નવું પેજ ખુલશે, જેમાં Display Bill દેખાશે.

Gujarat GAS Bill Display Bill Menu

  • હવે તમારી પાસે રહેલા Customer ID , Captcha Code નાખીને View Bill Amount પર ક્લિક કરો.
  • છેલ્લે, તમાર બિલની વિગતો તમે જોઈ શકશો.

Read More: Chaff Cutter Yojana 2023 | ચાફટ કટર સહાય યોજના


How to Pay Gujarat Gas Bill Payment । ગુજરાત ગેસનું બિલ કેવી રીતે ઓનલાઈન ભરવુંં?

            ગુજરાત ગેસ પોતાના ગ્રાહકોને ઘણી બધી સેવાઓ ઓનલાઈન પૂરી પાડે છે. તમે જાતે પણ ગેસનુંં બિલ ઓનલાઈન ઘરે બેઠા પણ ભરી શકે છે. Gujarat Gas Bill Online ભરવા માટે નીચે મુજબના સ્ટેપસ અનુસરવાના રહેશે.

  • સૌપ્રથમ Gujarat Gas ની ઓફિશિયલ વેબસાઈટ ખોલવાની રહેશે.
  • Official Website ખોલ્યા બાદ Home Page પર PNG- Domestic પર જાઓ.

Gujarat Gas Bill Payment Official Website । Gujarat Gas Bill Payment

  • ત્યારબાદ નવો વિન્‍ડો ખૂલશે.
  • PNG- Domestic મેનુની અંદર Bill Payment Option પર ક્લિક કરો.
  • ત્યારબાદ Online Payment પર ક્લિક કરો.

Quick Pay

  • હવે નવો વિન્ડો ખુલશે Quick pay નામનું મેનુ દેખાશે, તેના પર ક્લિક કરો.
  • હવે નવો Window open થશે, તેમાં Bill Desk પર ક્લિક કરો.
  • હવે નવું પેજ ખુલશે, જેમાં Display Bill દેખાશે.તેમાં Customer Id અને કેપ્ચા કોડ દાખલ કરો.

Gujarat GAs Online Bill Payment

  • હવે નવો વિન્ડો ખુલશે જેમાં તમારા બિલની વિગતો આવશે, જેમાં તમારો મોબાઇલ નંબર અને ઈમેઇલ આઈડી નાખીને Proceed to pay પર ક્લિક કરવાનું રહેશે.

GUjarat GAS Customer Bill Details

  • ત્યારબાદ પેમેન્ટ કરવા માટે ઓપ્શન પસંદ કરવાનું રહેશે.

Gujarat Gas Bill Payments Option

  • આમ, તમે જાતે પણ આ રીતે ગુજરાત ગેસનું પેમેન્ટ કરી શકો છો.

Gujarat Gas bill PDF download | PDF કેવી રીતે ડાઉનલોડ કરવી?

        ગુજરાત ગેસની ઓફિશિયલ વેબસાઈટ પર Display Bill નામના મેનુ આ સેવા ઉપલબ્ધ છે. જેમાં તમારા Customer Id નાખીને તમે જાતે તમારા બિલની વિગતો નાખી શકો છો.


Read More: eHRMS Gujarat Anganwadi Bharti 2023 : આંગણવાડીમાં 10,000 કરતાં વધુની ભરતી આવી. ઓનલાઈન અરજી કરો


FAQ’S- વારંવાર પૂછાતા પ્રશ્નો

1. Gujarat Gas Bill Online ચેક કરવા માટેની અધિકૃત વેબસાઈટ કઈ છે?

જવાબ: ગુજરાત ગેસનું ઓનલાઈન બિલ ભરવા માટે ગ્રાહકો https://www.gujaratgas.com/ વેબસાઈટ પરથી ઓનલાઈન બિલ ચેક કરી શકે છે.

2. ગુજરાત ગેસનું બિલ કયાં-ક્યાં માધ્યમો દ્વારા ભરી શકાય?

જવાબ: Gujarat GAS Last Bill કરવા માટે NEFT/RTGS through eCMSUPI through Dynamic,VPAe-Mandate for Auto Debit,Online Payment,Drop Box,Bill Collection Centers,Dept. of Post,E-Gram Centers હોવું જોઈએ.

Leave a Comment