Short Briefing: pm kisan.gov.in । Online Check PM Kisan Status 2022 | PM Kisan Samman Nidhi Yojana 12th Installment | પીએમ કિસાન યોજના ના સમાચાર । PM Kisan Yojana
ભારત દેશના ખેડૂતો માટે વિવિધ યોજનાઓનો બહાર પાડવામાં આવેલ છે. જેમાં પ્રધાનમંત્રી માન-ધાન યોજના, ખેડૂત પેન્શન યોજના, પીએમ કિસાન યોજના વગેરે ચાલુ કરેલ છે. PM Kisan 12th Installment દેશના પ્રધાનમંત્રી દ્વારા દિવાળી પહેલાં ખેડૂતોના ખાતામાં જમા કરાવવાનું ચાલુ કરી દીધેલ છે. તો આજે આપણે આ આર્ટિકલ દ્વારા PM Kisan 12 th Installment Status Check 2022 વિગતવાર માહિતી મેળવીશું.
Pradhan Mantri Kisan Samman Nidhi Yojana 2022
દેશના ખેડૂતોને વિવિધ યોજનાઅઓનો લાભ મળે તે ખૂબ જરૂરી છે. જેથી મોટાભાગની યોજનાઓ Online Portal માધ્યમથી સંચાલિત કરવામાં આવે છે. માન.વડાપ્રધાનશ્રી દ્વારા પીએમ કિસાન યોજના બહાર પાડેલ હતી. આ યોજના PM Kisan Yojana ઓનલાઈન પોર્ટલ પણ લોન્ચ કરેલ છે. આ યોજનાનો લાભ સીધો લાભાર્થીઓને મળે તે માટે DBT (Direct Benefit Transfer) માધ્યમ પણ લાગુ કરેલ છે.
પ્રધાનમંત્રી કિસાન યોજના હેઠળ ખેડૂત લાભાર્થીઓને દર ત્રણ માસે રૂ.2000/- ના હપ્તાની ચુકવણી કરવામાં આવે છે. ખેડૂતોને વાર્ષિક રૂપિયા 6000/- ની સહાયની ચુકવણી આ યોજના હેઠળ કરવામાં આવે છે.
PM Kisan 12th Installment Release
માન.પ્રધાનમંત્રીજી દ્વારા 12 મા હપ્તાની ચૂકવણી ચાલુ કરી દીધેલ છે. PM Kisan 12th Installment Release દિવાળી પહેલાં ખેડૂતોના ખાતમાં જમા કરવાની જાહેરાત કરી હતી. દેશના 10 કરોડથી વધુ કિસાન પરિવારોને આ યોજનાનો લાભ મળશે. પીએમ કિસાન યોજનાના 12 મા હપ્તા પેટે ખેડૂતોના ખાતાઓમાં 16 હજાર કરોડ રૂપિયાથી વધુ સન્માન રાશિ જમા કરવામાં આવી.
PM Kisan e-KYC 2022
પીએમ કિસાન યોજના હેઠળ ખેડૂતોને આગામી હપ્તા મેળવવા માટે e-kyc કરવાનું રહેશે. જો PM Kisan e-kyc કરેલ નહીં હોય તો 12 મા હપ્તાના નાણાં ખાતામાં જમા થશે નહીં.
ખેડૂતો ઘરે બેઠા પોતાના મોબાઈલ દ્વારા KYC કરી શકે છે. જેના PM Kisan E KYC OTP Link Active લોન્ચ કરવામાં આવેલ છે. તમામ ખેડૂતોને વિનંતી છે કે, પોતાનું PM Kisan E KYC કરે અને લાભ મેળવવાનું ચાલુ રાખે.
Highlight of PM Kisan 12th Installment Status Check 2022
યોજનાનું નામ | પીએમ કિસાન સન્માન નિધિ યોજના |
યોજનાની પેટા માહિતી | PM Kisan 12th Instalment Status Check 2022 |
આર્ટિકલની ભાષા | ગુજરાતી અને અંગ્રેજી |
પીએમ કિસાન યોજનાનો ઉદ્દેશ | દેશના ખેડૂતોને દર ત્રણ મહિને રૂપિયા 2000/- ની આર્થિક મદદ |
યોજના હેઠળ મળવાપાત્ર લાભ | ખેડૂતોને દર 3 માસે રૂપિયા 2000/- લેખે વાર્ષિક 6000/- ની સીધી બેંક ખાતામાં સહાય મળે છે. |
PM Kisan 12 Installment Date | દિવાળી પહેલાં (Oct-2022) |
12 મો હપ્તો કેવી રીતે જમા થશે | ખેડૂતોના ખાતામાં DBT દ્વારા જમા થશે. |
Official Website | Click Here |
SBI E Mudra Loan 2022 – ઓનલાઈન 5 મિનિટમાં 50,000/- સુધીની લોન મેળવો.
Bank Of Baroda Personal Loan Online |રૂપિયા 50,000/- ની લોન ઓનલાઈન કેવી રીતે મેળવવી?
How to Check PM Kisan 12th Installment Status
PM Kisan Yojana ના 12 મા હપ્તાના રૂપિયા 2000/- ખેડૂતોના ખાતામાં નાખવામાં આવેલ છે. જેને ઓનલાઈન ઘરે બેઠા પોતાના મોબાઈલ દ્વારા ચેક કરી શકાય છે. PM Kisan Yojana 12 th Installment Status કેવી રીતે ચેક કરવું તેની step by step માહિતી નીચે મુજબ છે.
- સૌપ્રથમ Google Chrome માં PM Kisan Yojana ટાઈપ કરવાનું રહેશે.
- ત્યારબાદ, PM Kisan Portal ની અધિકૃત વેબસાઈટ ખોલવાની રહેશે.
- જેમાં Farmer Corner માં જવાનું રહેશે.
- Farmer Corner માં જઈને Beneficiary Status મેનુ પર ક્લિક કરવાનું રહેશે.
- ત્યારબાદ ઉપર મુજબની સ્ક્રીન ખુલશે.
- હવે તમારે આધારકાર્ડ નંબર, એકાઉન્ટ નંબર અને મોબાઈલ નંબર નાખવાનો રહેશે.
- તમારી વ્યક્તિગત માહિતી નાખ્યા બાદ નવું પેજ ખૂલશે.
- પીએમ કિસાનની આ વેબસાઈટ પર Beneficiary Status માં તમારી Payment History બતાવશે.
- છેલ્લે, તમારે Payment History ના આધારે સહાયની રકમ કઈ તારીકે જમા થઈ તે જાણી શકાશે.
Important Links of PM Kisan Yojana 12 Installment
Subject | Links |
PM Kisan Official Portal | Click Here |
e-KYC | Click Here |
Beneficiary Status | Click Here |
Join Our Telegram Channel | Join Now |
Join Our District Whatsapp Group | Join Now |
Home Page | Click Here |
સિલાઈ મશીન માટે લોન યોજના | Silai Machine Loan Scheme 2022 For ST
ઈન્ટરનેટ વગર તમારું પીએફ બેલેન્સ ચેક કરો. । PF Balance Balance Without Internet
FAQ’S – PM Kisan Yojana 12 Installment 2022
ખેડૂતના હિતને ધ્યાનમાં રાખીને પીએમ કિસાન યોજનાનો 12 મો હપ્તો ઓક્ટોબર-2022 માં લોન્ચ કરવામાં આવ્યો.
PM Kisan Yojana માં Ekyc એ Aadhar Verify ની પ્રક્રિયા છે.
દેશના કિસાનો માટે PM Kisan Yojana Beneficiary Status જણાવા માટે PM Kisan Portal પરથી ઓનલાઈન ચેક કરી શકે છે.
અધિકૃત વેબસાઈટની સલાહ: તમને તમારા મોબાઇલ નંબરનું KYC પૂર્ણ કરવાનું કહેતા ફ્રોડ સંદેશાઓથી સાવધાન રહો. ઈમેલ અથવા SMS દ્વારા મળેલી શંકાસ્પદ લિંક પર ક્લિક કરશો નહીં. OTP અને અન્ય નાણાકીય માહિતી જેવી ગોપનીય માહિતીની ચોરી કરવા માટે છેતરપિંડી કરનારાઓ તમારા ઉપકરણને પ્રતિબિંબિત કરી શકે છે.