WhatsApp ગ્રૂપમાં જોડાવો!
School Uniform Scheme | જાણો ગણવેશ સહાય યોજના વિષે માહિતી

free uniform scheme in gujarat | ગણવેશ સહાય યોજના

        શાળા એ શિક્ષણનું મંદિર છે. બાળકના માનસમાં બાળપણથી જ સમાનતા અંગેનો ગુણધર્મ વિકસે તે માટે શિક્ષણના મંદિરમાં એકરૂપતા જળવાય તે માટે ગણવેશ શરૂ કરવામાં આવ્યા છે. અનૂસુચિત જન જાતિ (એસ.ટી)ના લોકોને પગભર કરવા માટે પોલ્ટ્રી ફાર્મ લોન યોજના, તબેલા લોન યોજના 2023, વનબંધુ કલ્યાણ યોજના જેવી યોજના ચલાવવામાં આવે છે. અનૂસુચિત જન જાતિ (એસ.ટી)ના બાળકોને સરકાર દ્વારા ગણવેશ સહાય આપવામાં આવે છે. આજે આપણે Free Uniform Scheme in Gujarat વિષે વિગતવાર માહિતી મેળવીશું. આ માટે તમારે અમારો આ આર્ટીકલ અંત સુધી વાંચવો પડશે.

free uniform scheme in gujarat

                રાજય સરકાર સમાજમાં શિક્ષણનું સ્તર ઉંચુ આવે તે માટે હંમેશા પ્રયત્નશિલ છે. સમાજમાં દરેક વર્ગને આર્થિક કારણો સર શિક્ષણથી વંચિત રહેવુ પડે તેવુ ન બને તે માટે વિચારશીલ રહી છે. વિદ્યાર્થીઓ શાળા તરફ આકર્ષાય તે માટે પ્રવેશ ઉત્સવ શરૂ કરવામાં આવેલ છે. બાળક ઉત્સવમાં જોડાય અને ઉજ્જવળ ભવિષ્ય તરફ આગળ વધે તેવા પ્રયત્નો શરૂ થયા છે. સાથે-સાથે શાળામાં સમાનતાના ધોરણો જળવાય રહે, તે માટે ગણવેશની શરૂઆત થઈ છે. અનૂસૂચિત જન જાતિના બાળકોને શિક્ષણ માટે આર્થિક સહયોગ અને પ્રેરણા પ્રોત્સાહન ઉપલબ્ધ કરવા ગણવેશ સહાય અમલમાં મુકવામાં આવેલ છે.


Read More:- Gujarat Shravan Tirth Darshan Yojana 2023 | શ્રવણ તીર્થ દર્શન યોજના



Read More:- How To Abha Card Registration | કેવી રીતે આભા કાર્ડ માટે રજીસ્ટ્રેશન કરવું?


Highlight Point

યોજનાનું નામગણવેશ સહાય યોજના
વિભાગનું નામઆદિજાતિ વિકાસ વિભાગ 
પેટા વિભાગ/કચેરીનું નામપ્રાથમિક શાળાઓ
આર્ટિકલની ભાષાગુજરાતી અને અંગ્રેજી
લાભાર્થીની પાત્રતાધોરણ ૧ થી ૮ ના વિદ્યાર્થી  
યોજના/સેવા  હેઠળ મળવાપાત્ર સહાયત્રણ જોડી ગણવેશ (વાર્ષિક)
કઈ જ્ઞાતિના લોકો અરજી કરી શકશે?અનુસૂચિત જનજાતિ (ST)
અરજી પ્રક્રિયાકોઈ અરજી કરવાની રહેતી નથી
Official Websitehttps://tribalacc.guj.nic.in
Highlight Point

કોને સહાય મળવાપાત્ર છે?

   અનૂસુચિત જન જાતિના શાળાએ જતા હોય એમને લાભ મળશે. જે વિદ્યાર્થીઓ ધોરણ ૧ થી ૮ ના તમામ વિદ્યાર્થીઓને આ સહાય મળવાપાત્ર છે.


Read More:- Term Loan Scheme Gujarat | નવા ધંધા માટે (મુદ્દતી) ટર્મ લોન યોજના


free uniform scheme in gujarat | ગણવેશ સહાય યોજના

Read More: Gujarat GO Green Yojana 2023 । ગો ગ્રીન યોજના હેઠળ ટુ-વ્હીલરની ખરીદી માટે રૂપિયા 30,000/- ની સબસીડી મળશે.


FAQ વારંવાર પુછાતા પ્રશ્નો?

1. ગણવેશ સહાય યોજના ક્યારથી અમલમાં છે?

જવાબ: સને ૧૯૭૩ થી ગણવેશ સહાય યોજના અમલમાં છે.

2.      ગણવેશ સહાય યોજના હેઠળ કોઈ આવક-મર્યાદા નિર્ધારીત કરેલ છે?

જવાબ: ના, કોઈ આવક-મર્યાદા નિર્ધારીત કરેલ નથી.

3.      School Uniform Scheme હેઠળ ગણવેશ કયાંથી મળશે?

જવાબ: બાળકોને પ્રાથમિક શાળામાંથી ગણવેશ મળશે.

Leave a Comment