Short Brief: sebexam.org application form | SEB Exam Result | ગુજરાત રાજ્ય પરીક્ષા બોર્ડ 2022 |
SEB Gujarat
Advertisement
દેશમાંં શિક્ષણ સુધારવા તથા શિક્ષણ માટે પ્રોત્સાહિત કરવા માટે ઘણી બધી યોજનાઓ ચાલે છે. અભ્યાસ કરવામાં તેજસ્વી અને હોશિયાર હોય તેમને સારૂ શિક્ષણ મળી રહે તે ખૂબ જરૂરી છે. રાજ્યમાં આર્થિક પરિસ્થિતિ નબળી હોવાના કારણે ઘણા બધા વિદ્યાર્થીઓ ઉચ્ચ અને સારું શિક્ષણ મેળવી શકતા નથી. આવા વિવિધ કારણોસર સરકાર દ્વારા શિષ્યવૃતિ બહાર પાડતી હોય છે.
કેન્દ્ર સરકાર પીએમ યશસ્વી સ્કોરશીપ યોજના, પ્રગતિ સ્કોલરશીપ વગેરે ઘણી બહાર પાડેલ છે. એવી જ રીતે ગુજરાત સરકાર દ્વારા પણ MSMY, ડિજીટલ ગુજરાત સ્કોલરશીપ વગેરે બહાર પાડે છે. પ્રિય વાંચકો આજે આપણે આ આર્ટિકલ દ્વારા SEB PSE SSE Exam Notification 2022 વિશે માહિતી મેળવીશું.
SEB PSE SSE Exam Notification 2022
રાજ્ય પરીક્ષા બોર્ડ ગાંધીનગર દ્વારા પ્રાથમિક શિષ્યવૃતિ પરીક્ષા PSE અને માધ્યમિક શિષ્યવૃતિ પરીક્ષા SSE માટે સત્તાવાર સૂચના જાહેર કરવામાં આવી છે. બંને પરીક્ષાની તમામ વિગતો જેમ કે, પરીક્ષાની તારીખ, ઓનલાઈન ફોર્મ સબમિટ કરવાની તારીખ, પરીક્ષા ફી, શૈક્ષણિક લાયકાત અને અન્ય બાબતોનો આ આર્ટિકલ દ્વારા માહિતી મેળવીશું.
PSE SSE પરીક્ષા માટેની મહત્વની તારીખ:
ઓનલાઈન અરજી શરૂ કરવાની તારીખ :- 22/08/2022
ઓનલાઈન અરજી કરવાની છેલ્લી તારીખ :- 06/09/2022
PSE પરીક્ષા 2022 માટેની લાયકાત :
- ઉમેદવારે ધોરણ 6 માં સરકારી પ્રાથમિક શાળા અથવા ગ્રાન્ટેડ પ્રાથમિક શાળા અથવા નોન ગ્રાન્ટેડ પ્રાથમિક શાળામાં અભ્યાસ કરતો હોવો જોઈએ.
- વિદ્યાર્થી ધોરણ 5 ની પરીક્ષા 50% અથવા ગ્રેડ સાથે પાસ કરેલ જોઈએ.
SSE પરીક્ષા 2022 માટેની લાયકાત:
- ઉમેદવારે ધોરણ 9 માં સરકારી પ્રાથમિક શાળા અથવા ગ્રાન્ટેડ પ્રાથમિક શાળા અથવા નોન ગ્રાન્ટેડ પ્રાથમિક શાળામાં અભ્યાસ કરતો હોવો જોઈએ.
- વિદ્યાર્થી ધોરણ 8 ની પરીક્ષા 50% માર્ક્સ અથવા ગ્રેડ સાથે પાસ કરેલ જોઈએ.
Highlights of SEB PSE SSE Exam Notification 2022
આર્ટિકલનું નામ | SEB PSE SSE Exam Notification 2022 |
સંસ્થાનું નામ | State Education Board (SEB) |
પરીક્ષાનું નામ | PSE (Primary Education Scholarship) & SSE (Secondary Education Scholarship) |
જાહેરાતની તારીખ | 17-08–2022 |
ઓનલાઈન એપ્લિકેશન કરવાની તારીખ | 22/08/2022 |
Online અરજી કરવાની છેલ્લી તારીખ | 06/09/2022 |
SSE PSE Exam Date | October 2022 |
Official Link | Click Here |
Advertisement
Read More: સમરસ હોસ્ટેલ એડમિશન માટે ઓનલાઈન ચાલુ.
Also Read More: How To Pay MGVCL Light Bill Payment Online | એમજીવીસીએલનું બિલ કેવી રીતે ભરવુ?
Also Read More: માનવ ગરિમા યોજના 2022 હેઠળ પસંદ થયેલા લાભાર્થીઓની યાદી
PSE પરીક્ષા 2022 માટેનો અભ્યાસક્રમ :
PSE એટલે Primary Scholarship Exam (For Standard VI) થાય છે. આ પરીક્ષા 2022 નો અભ્યાસક્રમ ધોરણ 1 થી 5 છે.
SSE પરીક્ષા 2021 માટેનો અભ્યાસક્રમ :
SSE એટલે Secondary Scholarship Exam (For Standard IX) થાય છે. આ પરીક્ષા 2022 નો અભ્યાસક્રમ ધોરણ 6 થી 8 છે.
PSE – SSE પરીક્ષા 2022 માટે પરીક્ષા પધ્ધ્તિ
State Examination Board – Gandhinagar દ્વારા બન્ને પરીક્ષાઓ લેવામાં આવે છે. આ પરીક્ષા માટેની પેપર સ્ટાઈલ અને તેની બ્લુ પ્રિન્ટ નીચે મુજબ છે.
વિષય | કુલ પ્રશ્નો | માર્ક્સ |
ભાષા-સામાન્ય જ્ઞાન | 100 પ્રશ્નો | 100 ગુણ |
ગણિત અને વિજ્ઞાન | 100 પ્રશ્નો | 100 ગુણ |
PSE પરીક્ષા 2022 માટે કેવી રીતે અરજી કરવી
- સમગ્ર ફોર્મ અંગ્રેજીમાં ભરવાનું રહેશે.
- સૌપ્રથમ અધિકૃત વેબસાઇટ પર જાઓ પછી ‘Apply online પર ક્લિક કરો
- પ્રાથમિક શિષ્યવૃત્તિ પરીક્ષા (ધોરણ-6) “અથવા” માધ્યમિક શિષ્યવૃત્તિ પરીક્ષા (ધોરણ-9) હવે અરજી કરો
- હવે અરજી કરો અરજી ફોર્મેટ પર ક્લિક કરો. અરજી ફોર્મેટ તમામ માહિતી ભરવાની રહેશે.
- વિદ્યાર્થીની વિગતો U–Dise નંબરના આધારે ભરવાની રહેશે.
- વિગતો માટે શાળાના DISE નંબરના આધારે વિગતો ભરવાની રહેશે, *
- હવે સેવ પર ક્લિક કરવાથી તમારો ડેટા સેવ થશે. અહીં ઉમેદવારનો એપ્લિકેશન નંબર જનરેટ થશે.
PSE – SSE પરીક્ષા 2022 માટે પેપર સ્ટાઇલ અને બ્લુ પ્રિન્ટ
પ્રાથમિક-માધ્યમિક શિક્ષણ શિષ્યવૃત્તિ પરીક્ષા-૨૦૨૨ ની પરીક્ષાની રીત અગાઉથી નક્કી થયેલી છે. જે નીચે મુજબ છે.
Launguage-General Knowledge
- 100 Questions
- 100 Marks
- 90 Minutes
Maths & Science
- 100 Questions
- 100 Marks
- 90 Minutes
PSE પરીક્ષા 2022 માટે કેવી રીતે અરજી કરવી
- સમગ્ર ફોર્મ અંગ્રેજીમાં ભરવાનું રહેશે.
- સૌપ્રથમ અધિકૃત વેબસાઇટ SEB Exam પર જાઓ અને પછી ‘Apply online’ પર ક્લિક કરો.
- પ્રાથમિક શિષ્યવૃત્તિ પરીક્ષા (ધોરણ-6) “અથવા” માધ્યમિક શિષ્યવૃત્તિ પરીક્ષા (ધોરણ-9) હવે અરજી કરો.
- હવે અરજી કરો અરજી ફોર્મેટ પર ક્લિક કરો. અરજી ફોર્મેટ માં તમામ માહિતી ભરવાની રહેશે.
- વિદ્યાર્થીની વિગતો U-Dise નંબરના આધારે ભરવાની રહેશે.
- વિગતો માટે શાળાના DISE નંબરના આધારે વિગતો ભરવાની રહેશે.
- હવે સેવ પર ક્લિક કરવાથી તમારો ડેટા સેવ થશે. અહીં ઉમેદવારનો એપ્લિકેશન નંબર જનરેટ થશે.
- છેલ્લે, એપ્લિકેશન નંબર જનરેટ થયા બાદ તે નંબર દ્વારા એમની ફી ભરવા ની રહેશે.
Important links
Official Notification | Click Here |
Official Website | Click Here |
Apply Online | Click Here |
Homepage | Click Here |
FAQ’S
PSE નું પૂરું નામ Primary Scholarship Exam (For Standard VI) થાય છે.
SSE નું પૂરું નામ Secondary Scholarship Exam (For Standard IX) થાય છે.
આ પરીક્ષા ધોરણ – 6 અને ધોરણ – 9 ના વિદ્યાર્થીઓ આ પરીક્ષામાં ભાગ લઈ શકે છે.
PSE અને SSE પરીક્ષાઓની ઓનલાઈન ફોર્મ ભરવાની છેલ્લી તારીખ 06/09/2022 છે.
State Examination Board (SEB) અધિકૃત વેબસાઇટ https://sebexam.org/ છે.
This website is very useful
Thank YOu
Is this exam taken in English??
Is this exam taken in English