Advertisement
Short Briefing : Pashupalan Sahay Yojana | Animal IVF Sahay Scheme | પશુપાલકોને ગાય કે ભેંસના ગર્ભ ધારણ માટે IVF સહાય આપશે. ikhedut 2024
Advertisement
કેન્દ્ર સરકાર દ્વારા PM Kisan Portal પર પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના ચલાવવામાં આવે છે. ત્યારે ગુજરાત સરકારના કૃષિ, ખેડૂત કલ્યાણ અને સહકાર વિભાગ દ્વારા વિવિધ યોજનાઓ અમલમાં મુકવામાં આવેલ છે. જેના માટે આઈ ખેડૂત પોર્ટલ બનાવેલ છે. જેમાં ખેતીવાડીની યોજના, પશુપાલની યોજનાઓ , બાગાયતી યોજનાઓ વગેરે ઓનલાઈન મૂકવામાં આવેલ છે. જેમાં ઘણી બધી યોજનાઓ ખેડૂતો, પશુપાલકો માટે ચાલે છે. Animal IVF Financial Assistance Scheme તાજેતરમાં બહાર પાડેલી છે. જેમાં હાલમાં પશુઓમાં IVF થી ગર્ભધારણ કરવા માટે સહાય યોજના વિશે વાત કરીશું.
Animal IVF Assistance Scheme
ગુજરાત સરકાર દ્વારા ખેડૂતોની આવક બમણી કરવા માટે ખૂબ મહેનત કરી રહી છે. ખેતીની સાથે પશુપાલન તમામ ખેડૂતો કરતા હોય છે. આ બંન્ને એક સિક્કાની બન્ને બાજુ છે. પશુપાલનમાં પણ પશુપાલકો નવી નવી ટેકનોલોજીનો ઉપયોગ કરે તે ખૂબ જ જરૂરી છે. જો પશુપાલકોને પોતાના ગાયો કે ભેંંસ કે અન્ય પશુઓ ગર્ભ ધારણ કરવાની તફલીફ અનુભવતા હોય તો તેનો ઉપાય મળી ગયેલ છે. પશુપાલકો IVF Technology દ્વારા ગર્ભધારણ કરાવી શકે છે. જેને પ્રોત્સાહન આપવા માટે પશુપાલન વિભાગ દ્વારા રાજ્યના પશુપાલકોને આર્થિક સહાય આપવામાં આવે છે.
આ યોજના દ્વારા ગાય કે ભેંસની ઉત્પાદકતા વધે અને ટાકાઉ રીતે દૂધ ઉત્પાદનમાં વધારો મળે તે ખૂબ જ જરૂરી છે. પશુપાલકોને આર્થિક રીતે વધુ સમૃદ્ધ થાય તે માટે ગુજરાત સરકારે મહત્ત્વનો નિર્ણય કર્યો છે. પશુઓમાં IVF થી ગર્ભધારણ માટે ગુજરાત સરકાર દ્વારા પશુપાલકોને પ્રતિ ગર્ભાવસ્થા માટે રૂપિયા 20,000/- ની સહાય આપશે.
Important Point Animal IVF Assistance Scheme
યોજનાનું નામ | ગાય કે ભેંસમાં IVF થી ગર્ભધારણ માટે સરકાર પશુપાલકોને રૂપિયા 20,000 ની સહાય આપશે. : જાણો કોને, ક્યારે અને કેવી રીતે? |
ભાષા | ગુજરાતી અને અંગ્રેજી |
આ યોજનાનો ઉદ્દેશ શું? | રાજ્યના પશુપાલકો પોતાના દૂધ ઉત્પાદતા વધારી શકે તે માટે પશુઓમાં IVF થી ગર્ભધારણ માટે પ્રતિ ગર્ભાવસ્થા માટે રૂપિયા 20,000/- ની સહાય કરવાનો હેતુ છે. |
ક્યાં લાભાર્થીઓને સહાય મળશે? | રાજ્યના પશુપાલકોને |
સહાય | રાજ્યના પશુપાલકો પોતાના પશુઓમાં IVF થી ગર્ભધારણ માટે પ્રતિ ગર્ભાવસ્થા માટે રૂપિયા 20,000/- ની સહાય |
ઓફિશીયલ વેબસાઈટ | Ikhedut Gujarat |
કઈ તારીખ સુધી ઓનલાઈન અરજી કરી શકશે? | 31/01/2024 ના થશે. |
ઓનલાઈન અરજી કરવા માટેની Direct Link | Ikhedut Portal Direct Link |
Read More: મફતમાં 26 જાન્યુઆરી 2024 પ્રમાણપત્ર ડાઉનલોડ કરો. । Republic Day Certificate Download 2024
યોજના હેતુ
રાજ્યના પશુપાલકોને આર્થિક સહાય આપવાનો હેતુ છે. પશુપાલકો પોતાની ગાય કે ભેંસની ઉત્પાદકતા વધારે તથા ટકાઉ રીતે દૂધ ઉત્પાદનમાં વધારો કરીને શુપાલકોને આર્થિક થાય તે ખૂબ જરૂરી છે. જેને ધ્યાને રાખીને પશુઓમાં IVF થી ગર્ભધારણ માટે રાજ્યના પશુપાલકોને પ્રતિ ગર્ભાવસ્થા માટે રૂપિયા 20,000/- ની સહાય અપાશે
આ પણ વાંચો: Pradhan Mantri Awas Yojana List 2024 । અહી પ્રધાનમંત્રી આવાસ યોજના યાદી તપાસો
આ યોજના હેઠળ લાભાર્થીની પાત્રતા
ગુજરાત રાજ્ય દ્વારા પશુપાલકોને આ સહાય આપવામાં આવશે. આ સહાય મેળવવા માટે કેટલીક પાત્રતા નક્કી કરેલી છે. જે નીચે મુજબ છે.
- અરજદાર ગુજરાત રાજ્યનો હોવો જોઈએ.
- પશુપાલક લાભાર્થી પશુઓ ધરાવતો હોવો જોઈએ.
- સંયુક્ત ખાતાના કિસ્સામાં ખેડૂતોને ikhedut 8-A મા દર્શાવેલ ખાતેદાર પૈકી એક જ ખાતેદારને લાભ મળવાપાત્ર થશે.
- ગર્ભધારણ કરેલા પશુઓ ધરાવતા હોવા જોઈએ.
આ પણ વાંચો: પાક મૂલ્યવૃધ્ધિ સાધન સહાય યોજના 2024 । Scheme for Agriculture Seed Cleaning Machine @ ikhedut
પશુઓમાં IVF ગર્ભધારણ યોજનામાં કેટલો લાભ મળે છે?
આ યોજના હેઠળ ગાય કે ભેંસમાં IVF થી ગર્ભધારણ માટે સરકાર પશુપાલકો સહાય આપશે. રાજ્ય સરકાર પશુપાલકોને IVF (In Vitro Fertilization) માટે આર્થિક સહાય આપવાની શરૂઆત કરી છે. IVF પધ્ધતિ દ્વારા પશુઓમાં ગર્ભધારણ કરવાનો અંદાજીત ખર્ચ રૂ. 21,000/- જેટલો થાય છે.
આ માટે ભારત સરકાર દ્વારા રૂ.5 હજાર, રાજ્ય સરકાર દ્વારા રૂ.5 હજાર, જીસીએમએમએફ દ્વારા રૂ.5 હજાર અને જે-તે જીલ્લાના દૂધ સંઘ દ્વારા રૂ.5 હજાર એમ કુલ રૂ. 20,000/- સુધીની સહાય મળવાપાત્ર છે.
આ પણ વાંચો: વ્હાલી દીકરી યોજના 2024 | Vahali Dikri Yojana 2024
Documents Required for Animal IVF Assistance Scheme । ક્યાં-ક્યા ડોક્યુમેન્ટ જોઈએ? ।
પશુપાલન વિભાગ દ્વારા આ યોજના ચલાવવામાં આવે છે. આ યોજનાનો લાભ લેવા માટે આઈ-ખેડૂત પોર્ટલ પરથી ઓનલાઈન અરજી કરવાની રહેશે. જેના માટે નીચે મુજબના ડોક્યુમેન્ટની જરૂર રહેશે.
- ખેડૂત ખાતેદારની આધારકાર્ડની નકલ
- રદ કરેલ ચેકની નકલ
- બેંક ખાતાની પાસબુક
- ગામાં દૂધ ઉત્પાદક મંંડળીમાં રજીસ્ટ્રેશન કરેલું હોવું જોઈએ.
- પશુનું રજીસ્ટ્રેશન કરેલું હોવું જોઈએ.
- ગાય/ભેંસ, ઓળખ માટેનો કાન ઉપર કડી નંબર :
Read More: ગુજરાત સરકાર દ્વારા જાહેર રજાઓ અને મરજિયાત રજાઓની યાદી 2024 બહાર પાડી.
Read More: Smartphone Sahay Yojana 2024 | સ્માર્ટફોન સહાય યોજના 2024
How To Online Apply Animal IVF Financial Assistance Scheme । પશુઓમાં IVF થી ગર્ભધારણ કરવા માટે સહાય યોજનાની ઓનલાઈન અરજી કેવી રીતે કરવી?
પશુપાલકોઓએ આ યોજનાનો લાભ મેળવવા માટે આઈ-ખેડૂત પોર્ટલ પરથી ઓનલાઈન અરજી કરવાની રહેશે. ત્યારબાદ અરજદાર અરજીની પ્રિન્ટ આઉટ કાઢી પોતાની પાસે રાખવાની રહેશે. આ યોજના માટે વધુ માહિતી માટે તમારા વિસ્તારના ગ્રામ સેવક, તાલુકા કક્ષાએ વિસ્તરણ અધિકારી(ખેતી) અથવા જિલ્લા કક્ષાએ “જિલ્લા પશુપાલન અધિકારીશ્રી” નો સંપર્ક કરવાનો રહેશે.
- સૌપ્રથમ પોતાન મોબાઈલ કે કોમ્પ્યુટર પર Google ઓપન કરીને “ikhedut Portal” ટાઈપ કરવાનું રહેશે.
- જ્યાં ikhedut portal ની Official Website ખોલવી.
- આઈ ખેડૂત પોર્ટલ વેબસાઈટમાં Home Page પર “યોજના” પર દેખાશે તેના પર ક્લિક કરવાની રહેશે.
- ઓફિશિયલ વેબસાઈટ પર યોજના પર ક્લિક કર્યા પછી નવું પેજ ખૂલશે જેમાં “પશુપાલન ની યોજનાઓ માટે અહીં ક્લિક કરો. તેના પર ક્લિક કરો.
- જેમાં “રાજયના પશુઓમાં IVFગર્ભધારણ માટે સહાય યોજનામાં “અરજી કરો” તેના પર Click કરીને નવું પેજ ખોલવાની રહેશે.
- જો તમે આઈ-ખેડૂત પોર્ટલ પર રજીસ્ટર આગાઉ કરેલું હોય તો “હા” સિલેકટ કરવાનું રહેશે અને રજીસ્ટેશન નથી કર્યું તો “ના” કરવાનું રહેશે.
Online Application Form । ઓનલાઈન અરજી ફોર્મ
- ખેડૂત દ્વારા પોર્ટલ પર રજીસ્ટ્રેશન કરેલું હોય તો આધારકાર્ડ નંબર અને મોબાઈલ નંબર નાખીને Captcha Image નાખવાની રહેશે.
- લાભાર્થી ખેડૂત દ્વારા આઈ-ખેડૂત પોર્ટલ પર રજીસ્ટ્રેશન કરેલું નથી તો ‘ના’ પસંદ કરીને ઓનલાઈન એપ્લિકેશન કરવાની રહેશે.
- ખેડૂત લાભાર્થી દ્વારા “રાજયના પશુઓમાં IVFગર્ભધારણ માટે સહાય યોજનામાં ની સંપૂર્ણ માહિતી પછી તેની ચકાસણી કર્યા બાદ “અરજી સેવ કરો” તેના પર ક્લિક કરવાનું રહેશે.
- આ યોજનામાં ઓનલાઈન ભરેલી માહિતીની પૂરેપૂરી ચોક્ક્સાઈ કર્યા બાદ Application Confirm કરવાની રહેશે.
- લાભાર્થી દ્વારા ઓનલાઈન અરજી એક વાર કન્ફર્મ કર્યા બાદ Application Number માં કોઈ સુધારો કે વધારો થશે નહિં.
- ખેડૂત લાભાર્થીએ Online Application કર્યા બાદ પોતાની અરજીના આધારે પ્રિન્ટ કઢાવાની રહેશે.
- અરજી પ્રિન્ટ કરીને જરૂરી સહિ અને સિક્કા કર્યા બાદ આપના વિસ્તારના ગ્રામ સેવક તથા સંબંધિત તાલુકા વિસ્તરણ અધિકારી(બાગાયત) ડોક્યુમેન્ટ સાથે આપવાની રહેશે.
આ પણ વાંચો: Sanedo Sahay Gujarat 2024 । સનેડો સહાય યોજના 2024 માટે ઓનલાઈન ફોર્મ ભરાવવાના ચાલુ થયા.
Important links
FAQ-વારંવાર પૂછાતા પ્રશ્નો
પશુપાલકો માટે નવી મુકાયેલી યોજના વિશે નાગરિકોના મનમાં ઘણા પ્રશ્નો ઉપસ્થિત થયેલ છે. જેમ કે લાભ કોને મળે, કેવી રોતે મળે વગેરે. જેમાં મુખ્ય પ્રશ્નો અને જવાબો નીચે મુજબ છે.
જવાબ: રાજ્યના પશુપાલકો પોતાના પશુઓમાં IVF થી ગર્ભધારણ માટે પ્રતિ ગર્ભાવસ્થા માટે રૂપિયા 20,000/- ની સહાય મળશે.
જવાબ: ખેડૂત આ યોજનાનો લાભ લેવા માટે ikhedut portal પરથી ઓનલાઈન અરજી કરવાની રહેશે.
જવાબ: આ યોજના હેઠળ આઈ-ખેડૂત પોર્ટલ પર તા-07/12/2023 થી તા-31/01/2024 સુધી ઓનલાઈન અરજી કરી શકાશે.