Gyan Guru College Quiz Bank 28 July @G3q Quiz Answers | કોલેજના વિદ્યાર્થીઓ માટે ક્વિઝના પ્રશ્નો

Gujarat Gyan Guru Quiz Question Bank | Gujarat Gyan Guru Quiz Questions And Answers | Gujarat Gyan Guru Quiz | G3Q | Gujarat Gyan Guru Quiz Registration 2022 | ગુજરાત જ્ઞાન ગુરુ ક્વિઝ પ્રશ્નો

Gyan Guru College Quiz Bank 28 July

ગુજરાત જ્ઞાન ગુરુ ક્વિઝના પ્રશ્નો College માટે અહી મુકેલ છે. આ પ્રશ્નો તારીખ 27/07/2022 ના રોજ શરુ થનાર ક્વિઝ માટેના છે.

Important Point of Gyan Guru College Quiz Bank 28 July

આર્ટિકલનું નામGujarat Gyan Guru Quiz Bank 28 July
આર્ટિકલનો પેટા પ્રકારગુજરાત જ્ઞાન ગુરુ ક્વિઝના પ્રશ્નોની માહિતી
ગુજરાત જ્ઞાન ગુરુ ક્વિઝનો ધ્યેય મંત્રજીણશે ગુજરાત, જીતશે ગુજરાત
ક્વિઝ ચાલુ કરનાર વિભાગશિક્ષણ વિભાગ, ગુજરાત રાજ્ય
આ ક્વિઝમાં કોણ ભાગ લઈ શકશે?રાજ્યના ધોરણ- 9 થી 12 અને કોલેજના વિદ્યાર્થીઓ તેમજ રાજ્યના નાગરિકો આ ક્વિઝ સ્પર્ધામાં ભાગ લઈ શકશે.
અંદાજિત કુલ કેટલી રકમના ઈનામો હશે?રૂપિયા 25 કરોડથી વધુના ઈનામો સામેલ છે.
G3q Quiz Registration 2022Online Mode
G3Q Second Round ResultClick Here
G3q Quiz Official WebsiteClick Here
Important Point Of Gyan Guru College Quiz Bank 27 July

Today’s College 28 July Quiz Bank

            ગુજરાત જ્ઞાન ગુરુ ક્વિઝ દ્વારા અલગ-અલગ પ્રશ્નો મૂકવામાં આવ્યા છે. જેમાં સ્કૂલના પ્રશ્નો, કોલેજના પ્રશ્નો તથા અન્ય પ્રશ્નોની યાદી નીચે મુજબ છે.

કોલેજને ઉપયોગી ના પ્રશ્નો ના ક્રમ. 1  TO 15

            કોલેજના પ્રશ્નો ક્રમાંક નંબર 1 થી 15 નીચે મુજબ છે.

  1. ગુજરાત સરકારે છેલ્લા 20 વર્ષમાં પશુઆરોગ્ય મેળા અંતર્ગત કેટલાં પશુધનનું રસીકરણ કર્યું છે ?
  2. ગુજરાતમાં ૨૦માં પશુધન સર્વે મુજબ પશુધનની સંખ્યા કેટલી છે ?
  3. કઈ કેન્દ્રીય એજન્સી દ્વારા પાક MSP (Minimum Support Price)અંતર્ગત ખરીદવામાં આવે છે ?
  4. ખેડૂતો, બજારની સ્થિતિ અને વર્તમાન ભાવો માટે વધુ સારી સેવા પ્રદાન કરવા માટે કોમ્પ્યુટર નેટ કાર્યરત કરવા માટેનો રાષ્ટ્રીય પ્રૉજેક્ટ કયો છે ?
  5. કૃષિવિજ્ઞાન કેન્દ્રમાં ઉત્પન્ન થયેલ જ્ઞાનનો વિશાળ જથ્થો પ્રદાન કરીને ખેડૂતોની સુવિધા માટે કઈ મોબાઈલ એપ્લિકેશન વિકસાવવામાં આવી છે ?
  6. ડી.એસ.ટી.નું પૂરું નામ શું છે ?
  7. MHRD દ્વારા દૂરવર્તી શિક્ષણ અને એન્જિનિયરિંગ અભ્યાસક્રમો માટે વેબ આધારિત શિક્ષણ માટે કયું રાષ્ટ્રીય પોર્ટલ શરૂ કરવામાં આવ્યું છે ?
  8. નિપુણ ભારત મિશન ક્યાં શરૂ કરવામાં આવ્યું છે ?
  9. તાજેતરમાં ભારત સરકારે શાળાના બાળકો માટે પ્રથમ વર્ચ્ચૂઅલ સાયન્સ લેબ શરૂ કરવા અને વિકસાવવા માટે કોની સાથે ભાગીદારી કરી છે ?
  10. ગુજરાત સરકાર કયા કાર્યક્રમ હેઠળ રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય વિદ્યાર્થીઓને ગુજરાતમાં અભ્યાસ અને વિકાસ માટે આમંત્રણ આપે છે ?
  11. એશિયન ઇન્ફ્રાસ્ટ્રક્ચર ઇન્વેસ્ટમેન્ટ બેન્ક (AIIB) અને વિશ્વ બેન્ક ગુજરાત સરકારના મિશન સ્કૂલ ઑફ એક્સેલન્સ પ્રૉજેક્ટ માટે કેટલી લોન આપશે ?
  12. કિસાન હિત ઊર્જા શક્તિ યોજના અંતર્ગત વૉલ્ટેજ ડિસ્ટ્રીબ્યુશન સિસ્ટમનું રૂપાંતરણ કેવી રીતે થશે ?
  13. બાયોગેસને બીજા કયા નામે ઓળખવામાં આવે છે ?
  14. SDG-7 હેઠળ 2020-2021માં ગુજરાતના કેટલા ટકા ઘરોમાં વીજળીકરણ થયું હતું ?
  15. ગુજરાતના કયા શહેરમાં પ્રથમ ઇલેક્ટ્રિક અંતિમ સંસ્કાર શરૂ થયા ?

Question For College Quiz Bank. 16  TO 30

            કોલેજના પ્રશ્નો ક્રમાંક નંબર 16 થી 30 નીચે મુજબ છે.

  1. GSWAN સર્વર સાથે ગવર્નમેન્ટ ઑફ ગુજરાત (GOG)ની કેટલી કચેરીઓ જોડાયેલી છે ?
  2. નિકાસના કયા ક્ષેત્રમાં IGST ચૂકવવાપાત્ર છે ?
  3. અટલ પેન્શન યોજનામાં પેન્શનની રકમ વર્ષમાં કયા માસમાં એક જ વાર વધારી કે ઘટાડી શકાય છે ?
  4. સપ્ટેમ્બર 2022માં, શ્રી કનુભાઈ દેસાઈને કયા મંત્રાલયો ફાળવવામાં આવ્યા છે ?
  5. ભંડોળની કોઈ પણ અછતની સ્થિતિમાં રિઝર્વ બેંક ઑફ ઇન્ડિયા (RBI) વ્યાપારી બેંકોને નાણા ઉધાર આપે છે તે દરને કયા નામે ઓળખવામાં આવે છે ?
  6. અંત્યોદય અન્ન યોજના (AAY) હેઠળ અતિગરીબ કુટુંબોને રાહતદરે કેટલાં ચોખા આપવામાં આવે છે ?
  7. FCIનું પૂરું નામ શું છે ?
  8. રાણકી વાવ કેટલાં મીટર લાંબી છે ?
  9. નેશનલ ગેલેરી ઑફ મોર્ડન આર્ટ (NGMA)ની સ્થાપના ક્યારે કરવામાં આવી હતી ?
  10. ‘ગોવિંદગુરુ સ્મૃતિવન’ કોના ઐતિહાસિક બલિદાનની ભૂમિ છે ?
  11. કનિષ્કની રાજધાની પુરુષપુર વર્તમાન સમયે કયા નામથી ઓળખાય છે ?
  12. ગાંધીજીએ આઝાદીની ચળવળ માટે ગુજરાતમાં સૌપ્રથમ કયા આશ્રમની સ્થાપના કરી ?
  13. રાણકી વાવનું બાંધકામ કયા રાજવીના સમયગાળા દરમિયાન થયું હતું ?
  14. સોલંકીવંશના રાજવી કુમારપાળને કયા ધર્મ પ્રત્યે પ્રીતિ હતી ?
  15. સહસ્ત્રલિંગ તળાવ કોણે બંધાવ્યું ?

અતિ અગત્યના સવાલોની યાદી. 31 TO 45

            કોલેજના પ્રશ્નો ક્રમાંક નંબર 31 થી 45 નીચે મુજબ છે.

  1. દાંડીકૂચમાં ગાંધીજી સાથે કેટલા સાથીદારો હતા?
  2. ગુજરાતનું કયું સ્થળ ‘હિંદનું બારું’ તરીકે જાણીતું હતું ?
  3. સંયુકત રાષ્ટ્રસંઘના ઉપસચિવ તરીકે કયા ગુજરાતી પોતાની અમૂલ્ય સેવા આપી ચૂકયા છે ?
  4. કુમારપાળે કોની પ્રેરણાથી જૈનધર્મ સ્વીકાર્યો હતો ?
  5. સરદાર વલ્લભભાઈ પટેલનો જન્મ કઈ સાલમાં થયો હતો ?
  6. વડનગરનું કીર્તિતોરણ બીજા કયા નામે ઓળખાય છે ?
  7. જૈનોના પવિત્ર યાત્રાધામ પાલિતાણામાં કેટલાં દેરાસરો છે ?
  8. સુપ્રસિદ્ધ કવિ અખાના ગુરુ કોણ હતા ?
  9. યુનેસ્કો દ્વારા વર્લ્ડ હેરિટેજ સાઇટમાં રાણકી વાવનો સમાવેશ કયા વર્ષમાં કરવામાં આવ્યો છે ?
  10. સોલંકી વંશના કયા શાસકને અહિંસાના સમર્થક માનવામાં આવે છે ?
  11. ગુજરાતના પઢાર આદિવાસીના લોકો કયાં વસે છે ?
  12. કયા જાણીતા ચિત્રકારે ‘કુમાર’ સામયિકની શરૂઆત કરી હતી ?
  13. નવગ્રહ વન (પ્લેનેટ ફોરેસ્ટ)માં કેતુ ગ્રહ સાથે કઈ વનસ્પતિ સંબંધિત છે ?
  14. સેચરમ સ્પોન્ટેનિયમ (દર્ભ) કયા ગ્રહ સાથે સંબંધિત છે ?
  15. છાત્રાલયોએ બળતણનાં લાકડાં મેળવવાની યોજનાનો લાભ લેવા માટે કોને અરજી કરવી પડે ?

College Quiz Bank No. 46 TO 60

            કોલેજના પ્રશ્નો ક્રમાંક નંબર 46 થી 60 નીચે મુજબ છે.

  1. ખાનગી માલિકીની જમીનમાં વૃક્ષ વાવેતર (ફાર્મ ફોરેસ્ટ્રી) યોજનાનો લાભ લેવા માટે નિયત નમૂનામાં અરજી કયારે કરવી પડે છે ?
  2. ઝાડની પ્રજાતિઓનું વર્ણન, વર્ગીકરણ અને ઓળખ આપતી શાખાને શું કહેવામાં આવે છે ?
  3. વન વિભાગના સામાજિક વનીકરણ કાર્યક્રમ અંતર્ગત અનુસૂચિત જાતિની વસ્તી 250 કે તેથી વધુ હોય તો ગામદીઠ કેટલી સુધારેલ સ્મશાન સગડીનો લાભ મળે ?
  4. ‘શ્યામલ વન’નું ઉદ્ઘાટન ક્યારે કરવામાં આવ્યું હતું ?
  5. વન વિભાગના સામાજિક વનીકરણ કાર્યક્રમ અંતર્ગત અનુસૂચિત જાતિના લાભાર્થીઓને નિર્ધૂમ ચૂલા યોજના અન્વયે કુટુંબ દીઠ કેટલા ચૂલા મળે છે ?
  6. ગુજરાતમાં મેન્ગ્રોવની કેટલી પ્રજાતિઓ જોવા મળે છે ?
  7. ગુજરતના કયા જિલ્લામાં સાગ પુષ્કળ પ્રમાણમાં થાય છે ?
  8. કયા વિદ્વાનો જાહેર અને ખાનગી વહીવટ વચ્ચેનો ભેદ સ્વીકારે છે ?
  9. ઇન્ટરનેશનલ ડે ઑફ ક્લાઇમેટ એક્શન ક્યારે ઉજવવામાં આવે છે ?
  10. ગુજરાત રાજ્ય બાયોટેકનોલોજી પૉલિસી હેઠળ કયો પ્રૉજેક્ટ ચાલી રહ્યો છે ?
  11. ઊર્જા મંત્રાલય દ્વારા ‘ઊર્જા બચત અભિયાન’ અંતર્ગત આકાશવાણી પરથી રજૂ થતાં કાર્યક્રમનું નામ શું છે ?
  12. વ્યારા નજીક આવેલું ‘પદમડુંગરી’ ગામ શેના માટે જાણીતું છે ?
  13. વર્તમાન ગૃહમંત્રીએ દેશના પ્રથમ સાયબર ક્રાઈમ પ્રિવેન્શન યુનિટ ‘સાયબર આશ્વસ્ત’ ક્યાં શરૂ કર્યું ?
  14. વીર મેઘમાયા બલિદાન પુરસ્કાર કયા દિવસે એનાયત કરવામાં આવે છે ?
  15. ભારતના બંધારણનો કયો અનુચ્છેદ વડાપ્રધાન અને અન્ય મંત્રીઓની નિમણૂક સાથે સંબંધિત છે ?

કોલેજને લગતા પ્રશ્નોના ક્રમ. 61 TO 75

            કોલેજના પ્રશ્નો ક્રમાંક નંબર 61 થી 75 નીચે મુજબ છે.

  1. કયું ઓનલાઈન પ્લેટફોર્મ રક્ત કેન્દ્રો અને રક્તની ઉપલબ્ધતા વિશે માહિતી પ્રદાન કરે છે ?
  2. ‘પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના’થી કયા ફાયદા થાય છે ?
  3. વિનામૂલ્યે ચશ્મા કયા કાર્યક્રમ અંતર્ગત આપવામાં આવે છે ?
  4. ‘પ્રધાનમંત્રી માતૃવંદના યોજના’નો લાભ કોને મળી શકે ?
  5. ‘અટલ સ્નેહ યોજના’ની શરૂઆત ક્યારે થઈ હતી ?
  6. RBSKનું પૂરું નામ શું છે ?
  7. ગુજરાત ઔદ્યોગિક નીતિ 2020 મુજબ ઓછામાં ઓછી 1 મહિલા સહ-સ્થાપક ધરાવતા સ્ટાર્ટ-અપ્સને એક વર્ષ માટે દર મહિને કેટલી સહાય મળવાપાત્ર છે ?
  8. સઘન હેન્ડલૂમ ડેવલપમેન્ટ પ્રોગ્રામ હેઠળ દર વર્ષે કેટલા વણકર પ્રશિક્ષિત થાય છે ?
  9. દત્તોપંત થેંગડી કારીગર વ્યાજ સબસિડી યોજના હેઠળ કુટીર ઉદ્યોગના કારીગરો કયા હેતુ માટે નાણાકીય સહાય મેળવી શકે છે ?
  10. નીચેનામાંથી કઈ યોજના હવાઈ ટિકિટના ભાવમાં ઘટાડો કરીને હવાઈ મુસાફરીને પ્રોત્સાહન આપે છે ?
  11. પરોક્યોરમેન્ટ એન્ડ માર્કેટિંગ સપોર્ટ (પીએમએસ) યોજનાનો ઉદ્દેશ શો છે ?
  12. નેશનલ એસસી-એસટી હબ યોજનાની પેટા-સ્કીમ કઈ છે ?
  13. અનુસૂચિત જાતિ /અનુસૂચિત જનજાતિના ઔદ્યોગિક સાહસિકોને ઉદ્યોગક્ષેત્રે પ્રોત્સાહિત કરવા કઈ યોજના અમલમાં મૂકવામાં આવી છે ?
  14. ગુજરાત સરકારના શ્રમયોગી કલ્યાણ બોર્ડ દ્વારા ગુજરાતમાં શૈક્ષણિક પુરસ્કાર યોજના અંતર્ગત ધોરણ ૧૨ના વિદ્યાર્થીને કેટલી રોકડ સહાય મળે છે ?
  15. ભારત સરકારના ઇ-શ્રમ પોર્ટલ હેઠળ, અસંગઠિત કામદાર લાભાર્થીની વયમર્યાદા નોંધણી વખતે કેટલી રાખવામાં આવી છે ?

વધુ Quiz Bankના પ્રશ્નો અને તેની PDF ડાઉનલોડ કરવા માટે

More G3q Quiz QuestionsLinks
Gyan Guru Citizen Quiz Bank 25 July @G3q Registration| નાગરિકો માટે ક્વિઝના પ્રશ્નોClick Here
Gyan Guru College Quiz Bank 25 July @G3q Quiz Bank PDF| કોલેજના વિદ્યાર્થીઓ માટે ક્વિઝના પ્રશ્નોClick Here
Gyan Guru School Quiz Bank 25 July @G3q Quiz Bank | સ્કૂલના વિદ્યાર્થીઓ માટે ક્વિઝના પ્રશ્નોClick Here
Gyan Guru Citizen Quiz Bank 24 July @G3q Quiz Answers | નાગરિકોના માટે ક્વિઝના પ્રશ્નોClick Here
Gyan Guru School Quiz Bank 24 July @G3q Quiz Answers | સ્કૂલના વિદ્યાર્થીઓ માટે ક્વિઝના પ્રશ્નોClick Here
Gyan Guru College Quiz Bank 24 July @G3q Quiz Answers | કોલેજના વિદ્યાર્થીઓ માટે ક્વિઝના પ્રશ્નોClick Here
Gujarat Gyan Guru Quiz Second Round Result 2022 @G3Q.Co.In | ગુજરાત જ્ઞાન ગુરુ ક્વિઝનું બીજા રાઉન્‍ડનું પરિણામ ની લિંકClick Here
Gyan Guru College Quiz Bank 22 July @G3q Quiz Questions | કોલેજના વિદ્યાર્થીઓ માટે ક્વિઝના પ્રશ્નોClick Here
Gyan Guru School Quiz Bank 22 July @G3q Quiz Answers | સ્કૂલના વિદ્યાર્થીઓ માટે ક્વિઝના પ્રશ્નોClick Here
Gujarat Gyan Guru College Quiz Bank 21 July @G3q Quiz Answers PDF | કોલેજના વિદ્યાર્થીઓ માટે ક્વિઝના પ્રશ્નોClick Here
Gyan Guru School Quiz Bank 21 July| સ્કૂલના વિદ્યાર્થીઓ માટે ક્વિઝના પ્રશ્નો @G3q Answers Pdf DownloadClick Here
Gujarat Gyan Guru Citizen Quiz Bank 21 July @G3q Quiz Bank |સિટીઝન માટેના ક્વિઝ પ્રશ્નોClick Here
ગુજરાત જ્ઞાન ગુરુ ક્વિઝ નું ઓનલાઈન રજીસ્ટ્રેશન માટે અહીં ક્લિક કરો. @G3q QuizClick Here
Gujarat Gyan Guru Quiz Question Bank 2022 @G3q.Co.In | ગુજરાત જ્ઞાન ગુરુ ક્વિઝના પ્રશ્નોClick Here
વધુ Quiz Bank ના પ્રશ્નો અને તેની PDF ડાઉનલોડ કરવા માટેClick Here
More G3q Quiz QuestionsClick Here

Important Quiz For College Students. 76 TO 90

            કોલેજના પ્રશ્નો ક્રમાંક નંબર 76 થી 90 નીચે મુજબ છે.

  1. ગુજરાત સરકારના શ્રમયોગી કલ્યાણ બોર્ડ દ્વારા પ્રસૂતિ સહાય અને બેટી બચાવો યોજના અંતર્ગત પ્રસૂતિ સમયે પુત્રીનો જન્મ થાય તો કેટલી રકમ પ્રોત્સાહન રૂપે આપવામાં આવે છે ?
  2. ભારત સરકારની પ્રધાનમંત્રી દક્ષતા અને કુશલતા સંપન્ન હિતગ્રાહી યોજનામાં ચાલુ તાલીમ દરમિયાન લાભાર્થીને મળવાપાત્ર સ્ટાઇપેન્ડની લઘુત્તમ રકમ કેટલી છે ?
  3. પ્રધાનમંત્રી શ્રમયોગી માનધન યોજનાનો લાભ લેવા લાભાર્થીની લઘુત્તમ વયમર્યાદા કેટલી હોવી જોઈએ ?
  4. ન્યાયાધીશોની નિમણૂકો માટે બંધારણના કયા સુધારા દ્વારા રાષ્ટ્રીય ન્યાયિક નિમણૂક પંચની રચના કરવામાં આવી છે ?
  5. કયો અધિનિયમ એરક્રાફ્ટની ગેરકાયદેસર જપ્તીના દમન માટે હેગ હાઇજેકિંગ કન્વેન્શનને લાગુ કરે છે ?
  6. જ્યારે ઉપરાષ્ટ્રપતિ રાષ્ટ્રપતિ પદ તરીકે કાર્ય કરે છે ત્યારે તેઓ કોનો પગાર લે છે ?
  7. રાજ્યસભાના સભ્યો કોણ ચૂંટે છે ?
  8. રાજ્યની કારોબારી સત્તા કોની પાસે છે ?
  9. સાંસદ આદર્શ ગ્રામ યોજનાના અમલ માટે નૉડલ ઑફિસર તરીકે કોણ હોય છે ?
  10. ભારતમાં અંગ્રેજોના સમયમાં મહેસૂલ વહીવટ કોણે રજૂ કર્યો હતો ?
  11. અર્બન વાઇફાઇ પ્રૉજેક્ટમાં ઇન્ટરનેટની કેટલી સ્પીડ મળે છે ?
  12. સરદાર સરોવર ડેમની ઊંચાઈ કેટલા મીટર છે ?
  13. કેન્દ્ર સરકારની કઈ યોજના ગ્રામીણ આવાસના નામે ઓળખાય છે ?
  14. અસરકારક જળસંસાધન વિકાસ અને જળવિજ્ઞાન પ્રૉજેક્ટ માટે ભારત સરકાર દ્વારા કેટલું બજેટ ફાળવવામાં આવેલ છે ?
  15. ભારતમાં સૌથી પહેલી મહાનગરપાલિકાની રચના કયા શહેરમાં થઈ હતી ?

College Quiz No. 106 to 120

            કોલેજના પ્રશ્નો ક્રમાંક નંબર 91 થી 105 નીચે મુજબ છે.

  1. સરદાર સરોવર ડેમ પાવર હાઉસમાંથી ઉત્પન્ન થતી કુલ વીજળીમાંથી ગુજરાતને કેટલી વીજળી મળે છે ?
  2. ઝડપી અને પર્યાવરણને અનુરૂપ પરિવહન સેવાઓનો કઈ યોજના અંતર્ગત સમાવેશ કરવામાં આવ્યો છે ?
  3. નર્મદા પ્રૉજેક્ટ દ્વારા કયા જંગલોને ઘાસચારાથી રક્ષણ પૂરું પાડવામાં આવશે ?
  4. કૃષિ પાકો માટે ખેડૂતો દ્વારા પાણીનો મહત્તમ ઉપયોગ થઈ શકે તે માટે નેશનલ વોટર મિશન દ્વારા કઈ ઝુંબેશ શરૂ કરવામાં આવી હતી ?
  5. ઇ-ગ્રામ સ્વરાજ એપ્લિકેશનનું ઉદ્દઘાટન કોના દ્વારા કરવામાં આવ્યું હતું ?
  6. ગુજરાતમાં 5000ની વસ્તી ધરાવતી ‘સામાન્ય સમરસ ગ્રામ પંચાયત’ને પ્રથમ વાર કેટલા રૂપિયાનું અનુદાન ‘સમરસ ગ્રામ પંચાયત’ યોજના હેઠળ આપવામાં આવે છે ?
  7. ગુજરાતમાં 5000ની વસ્તી ધરાવતી ‘મહિલા સમરસ ગ્રામ પંચાયત’ને ત્રીજી વાર કેટલા રૂપિયાનું અનુદાન ‘સમરસ ગ્રામ પંચાયત’ યોજના હેઠળ આપવામાં આવે છે ?
  8. નિરાંચલ યોજના કયા વર્ષથી અમલમાં આવી હતી ?
  9. સાગરમાલા પ્રૉજેક્ટ હેઠળ કોસ્ટલ કોમ્યુનિટી ડેવલપમેન્ટ પ્લાનની વિશેષતા આમાંથી કઈ છે ?
  10. શ્રવણ તીર્થદર્શન યોજના હેઠળ જૂન 2022 સુધી રાજ્ય સરકાર દ્વારા કેટલો પ્રવાસ ખર્ચ ચૂકવવામાં આવે છે ?
  11. ગુજરાતમાં ‘છારી ધંડ’ વેટલેન્ડ રિઝર્વ ક્યાં આવેલું છે ?
  12. ગુજરાતમાં આદિ શંકરાચાર્યે શારદાપીઠની સ્થાપના ક્યાં કરી હતી ?
  13. 2017ની યુનેસ્કોની વર્લ્ડ હેરિટેજ સિટીની યાદીમાં ભારતનું પહેલું શહેર કયું છે ?
  14. અમદાવાદમાં આવેલા સાબરમતી રિવરફ્રન્ટના માર્ગનું નામ ક્યા સંતના નામ પરથી રાખવામાં આવ્યુ છે ?
  15. પ્રધાનમંત્રી આવાસ યોજના (ગ્રામીણ) કયા વર્ષમાં શરૂ કરવામાં આવી હતી ?
  16. ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઑફ ટેક્નોલોજી (IIT) ગાંધીનગરની સ્થાપના ક્યારે કરવામાં આવી હતી ?

College Quiz Bank No. 106 to 120

            કોલેજના પ્રશ્નો ક્રમાંક નંબર 106 થી 120 નીચે મુજબ છે.

  1. સુવર્ણ ચતુર્ભુજ પ્રૉજેક્ટનો હવાલો કોણ સંભાળે છે ?
  2. નેશનલ એક્સપ્રેસ હાઇવે – 2 (NE2) ક્યાં આવેલો છે ?
  3. વયો નમન યોજના કયા દિવસે લાગુ કરવામાં આવી છે ?
  4. ઓબીસી છોકરાઓ અને છોકરીઓ માટે છાત્રાલયોના નિર્માણ માટેની સુધારેલી યોજના હેઠળ કન્યા છાત્રાલયોના કિસ્સામાં રાજ્ય સરકારોને કેન્દ્રીય સહાય કેટલી થશે ?
  5. ગંભીર ગુનામાં સંડોવાયેલા બાળકોને ક્યાં રાખવામાં આવે છે ?
  6. અટલ ઇનોવેશન મિશન શેના પર ધ્યાન કેન્દ્રિત કરે છે ?
  7. કઈ આધુનિક ખેતી વ્યવસ્થા દ્વારા આદિજાતિના ખેડૂતને રોજગારીની તકો વિકસાવવા માટે સરકારશ્રી સાધન સહાય પૂરી પાડે છે ?
  8. આદિવાસી વિસ્તારમાં કેટલી મોડેલ સ્કૂલની સ્થાપના કરવામાં આવેલ છે ?
  9. MYSY’ યોજના અંતર્ગત સ્નાતક કક્ષાના પ્રૉફેશનલ કોર્સ માટે સરકાર માન્ય સંસ્થાના સ્વનિર્ભર અભ્યાસક્રમો માટે વધુમાં વધુ કેટલી ટ્યુશન સહાય આપવામાં આવે છે ?
  10. ધોરણ ૧થી ૭માં અભ્યાસ કરતા દિવ્યાંગ વિદ્યાર્થીઓને વાર્ષિક કેટલી શિષ્યવૃત્તિ આપવામાં આવે છે ?
  11. ડૉ. પી.જી. સોલંકી, ડૉક્ટર અને વકીલ લોન સહાય તથા સ્ટાઇપેન્ડ યોજના હેઠળ તબીબી સ્નાતકોને કેટલી લોન આપવામાં આવે છે ?
  12. સ્વામી વિવેકાનંદ સ્ટાઇપેન્ડ સ્કીમ યોજનાનો લાભ કયા અભ્યાસક્રમમાં અભ્યાસ કરતા એન.ટી.ડી.એન.ટી. વિદ્યાર્થીઓ માટે છે ?
  13. શિક્ષણ ગુણવત્તા પ્રોત્સાહક સહાયમાં અનુસૂચિત જાતિના વિદ્યાર્થીઓને ધોરણ 11 સામાન્ય પ્રવાહમાં ખાનગી ટ્યુશન ફી પેટે કેટલી રકમ મળે છે ?
  14. ગુજરાત રાજ્યમાં કુલ કેટલા સમરસ કન્યા/કુમાર છાત્રાલય કાર્યરત છે ?

Important Links

ObjectsLinks
Gujarat Gyan Guru Quiz Official WebsiteClick Here
G3Q RegistrationClick Here
G3Q Quiz BanksClick Here
G3Q Second Round ResultClick Here
Gujarat Gyan Guru Quiz Winner ListClick Here
Home PageClick Here
Important Links

કોલેજના મહત્વના સવાલોના ક્રમ  121  TO 125

            કોલેજના પ્રશ્નો ક્રમાંક નંબર 121 થી 125 નીચે મુજબ છે.

  1. ‘બેટી બચાવો બેટી પઢાવો’ યોજના કયા વર્ષમાં શરૂ કરવામાં આવી હતી ?
  2. GSWCનું પૂરું નામ શું છે ?
  3. ‘વિદ્યાસાધના યોજના’નું અમલીકરણ કરતી કચેરી કઈ છે ?
  4. સાત ફેરા સમૂહલગ્ન યોજના અંતર્ગત આયોજક સંસ્થાને યુગલ દીઠ કેટલા રૂપિયાની આર્થિક સહાય પૂરી પાડવામાં આવે છે ?
  5. જનની સુરક્ષા યોજના અંતર્ગત સંસ્થાકીય પ્રસૂતિ માટે આવવા-જવાના વાહન ભાડા પેટે શહેરી વિસ્તારની મહિલાને કેટલી રકમની સહાય આપવામાં આવે છે ?
Image of Gyan Guru College Quiz Bank 28 July @G3q Quiz Answers

FAQ- વારંવાર પૂછાતા પ્રશ્નો

ગુજરાત જ્ઞાનગુરુ ક્વિઝ કોણ ભાગ લઈ શકશે ?

શાળા કક્ષાએ ધોરણ ૯ થી ૧૨ તથા કોલેજો અને યુનિવર્સીટી કક્ષાએ અભ્યાસ કરતા તમામ વિદ્યાર્થીઓ તેમજ અન્ય કેટેગરીમા ગુજરાતના તમામ પ્રજાજનો ભાગ લઇ શકશે.

ગુજરાત જ્ઞાનગુરુ ક્વિઝમાં મળવાપાત્ર છે નામ શું છે?

કેંદ્ર સરકાર અને રાજ્ય સરકારની પ્રજાલક્ષી અને ફ્લેગશિપ યોજનાઓ તથા વિકાસગાથા અંગેની ક્વિઝ એટલે “ગુજરાત જ્ઞાન ગુરુ ક્વિઝ”

ક્વિઝ અંગે વધુ માહિતી અને માર્ગદર્શન માટે ક્યો હેલ્પલાઈન નંબર છે?

ગુજરાત સરકારશ્રી દ્વારા આ ક્વિઝમાં ભાગ લેનાર વિદ્યાર્થીઓ અને નાગરિકોની મુશ્કેલી નિવારવા માટે +91 9978901597 હેલ્પલાઈન નંબર જાહેર કરેલો છે.

ઉપર ના પ્રશ્નો કઈ તારીખના છે અને અને સેના છે ??

ઉપર ના પ્રશ્નો 27 July 2022 ના છે.અને કોલેજ ના વિધ્યાર્થીઓ માટે ના પ્રશ્નો છે.

Leave a Comment