WhatsApp ગ્રૂપમાં જોડાવો!
How to Pay PGVCL Online Bill Payment | પીજીવીસીએલનું બિલ

How to Pay PGVCL Online Bill Payment | પીજીવીસીએલનું બિલ કેવી રીતે ભરવુ?

Short Brief: PGVCL Online Bill Payment System | PGVCL bill check | પશ્વિમ ગુજરાત વીજ કંપની લિમિટેડ | PGVCL bill payment online

ભારત દેશ ડિજીટલ ક્રાતિ થઈ રહી છે. કેન્‍દ્ર સરકાર અને ગુજરાત સરકાર પણ દિન-પ્રતિદિન ડિજીટલ સેવાઓને પ્રોત્સાહન આપવામાં આવી રહ્યું છે. રાજ્યમાં Digital Gujarat ને ખૂબ જ મહત્વ અને પ્રોત્સાહન આપવામાં આવી રહ્યું છે. Digital Gujarat Portal હેઠળ જુદા-જુદા વિભાગો પણ પોતાની સેવાઓ Online કરી રહી છે. જેમ કે, DGVCL Bill, UGVCL BIll, MGVCL Bill વગેરે સેવા ઓનલાઈન મળી રહી છે.

પ્રિય વાંચકો, PGVCL Bill Check Online કેવી ચેક કરવું તેની માહિતી મેળવી હતી. પરંતુ આજે How to Pay PGVCL Online Bill Payment તેની સંપૂર્ણ માહિતી આપીશું.

Highlight Point of PGVCL Online Bill Payment

આર્ટિકલનું નામPGVCL Online Bill Payment
નિગમનું નામPaschim Gujarat Bij Company LTD.  
PGVCL Bill Payment Status Check OnlineClick Here
PGVCL Bill Payment ModeOnline
ઓનલાઈન પેમેન્‍ટ ક્યા માધ્યમ દ્વારા થઈ શકે છે?PGVCL Bill Online Pay કરવા માટે UPI, Internet Banking, Credit Card, Debit Card વગેરેનો ઉપયોગ કરી શકે છે.  
ઓફિશિયલ વેબસાઈટClick Here
PGVCL Online Bill Payment

Read More: 31 મી માર્ચ પહેલાં પાનકાર્ડ આધાર લિંક કરો, નહીંતર આટલા કામો અટકી જશે.

Also Read More: E Samaj Kalyan Portal Registration 2023 । ઈ સમાજ કલ્યાણ પોર્ટલ પર રજીસ્ટ્રેશન કેવી રીતે કરવું?


PGVCL Bill માટે અગત્ય અને ઉપયોગી બાબતો

    ગુજરાત રાજ્યના નાગરિકો પોતાની PGVCL Bill Payment  કરવા માંગતા હોય તો ઘરે બેઠા કરી શકે છે. જેના માટે કેટલીક અગત્યની બાબતો તમારી પાસે હોવી જોઈએ. જે નીચે પ્રમાણે છે.

  • પીજીવીસીએલના ગ્રાહકો પાસે મોબાઈલ કે લેપટોપ હોવું જોઈએ.
  • પોતાના લેપટોપ કે મોબાઈલ ઈન્ટરનેટ સાથે જોડાણ હોવું જોઈએ.
  • PGVCL ના ગ્રાહક પાસે Consumer Number હોવો જોઈએ.
  • PGVCL Last Bill  કરવા માટે UPI, Credit Card, Internet Banking તથા Debit Card હોવું જોઈએ.
  • Google Pay, Phone Pay, BHIM વગેરે મોબાઈલ એપ્લિકેશન દ્વારા પણ Payment કરી શકો છો.

How to PGVCL Bill Payment Check Online

        PGVCL  દ્વારા Last Bill & Payment Information System પોતાની અધિકૃત વેબસાઈટમાં આપેલી છે. ગ્રાહકો જાતે પણ ચેક કરી શકો છો. નીચે આપેલા પગલાંઓ દ્વારા PGVCL Bill Status ચેક કરી શકો છો.

  • સૌપ્રથમ Google  ખોલીને “PGVCL Bill Check” ટાઈપ કરવાનું રહેશે.
  • જેમાં Google Search Result માં PGVCL Last Bill & Payment Information System નામની વેબસાઈટ ખોલવાની રહેશે.
  • ક્લિક કરતાં, નવા ટેબમાં નવી વેબસાઈટમાં નવું પેજ ખુલશે.
  • હવે તમારે Consumer No ના Box પોતાનો ગ્રાહક નંબર નાખવાનો રહેશે.
  • ત્યારબાદ “I’m not a robot” ની સામે આપેલા box માં ટીક કરવાનું રહેશે.
  • છેલ્લે, તમામ Process કર્યા પછી તમને Online Light Bill Payment નું સ્ટેટસ બતાવશે.

How to Pay PGVCL Light Bill

            ગુજરાતના નાગરિકો પશ્વિમ ગુજરાત વીજ કંપનીનું અને અન્ય કંપનીના લાઈટ બિલ ઘરે બેઠા પણ ભરી શકે છે. PGVCL Light Bill ભરવા માટે નીચે મુજબના સ્ટેપસ અનુસરવાના રહેશે.

Quick Electricity Bill Payment & (Through Billdesk or Paytm Gateway)  |
Image of Quick Electricity Bill Payment
  • જેમાં Enter Consumer No.   માં તમારો ગ્રાહક નંબર નાખવાનો રહેશે.
  • ગ્રાહક નંબર નાંખતા તમારી લાઈટ બિલની તમામ માહિતી આવશે. જેવી નામ, બિલની રક્મ, છેલ્લે કેટલું લાઈટ બિલ ભર્યુ હતું વગેરે.
  • જેમાં તમારો મોબાઈલ નંબર અને ઈમેઈલ આઈડી નાખીને ‘Bill Desk” પર ક્લિક કરવાનું રહેશે.
  • હવે “Bill Desk” પર ક્લિક કર્યા બાદ, “Payment Via Bill Disk” પર ક્લિક કરવાનું રહેશે.
  • આગળ નવા પેજમાં “Disclaimer” માં કેટલાક નિયમો આપેલા હશે, જેને વાંચીને “Continue” બટન પર ક્લિક કરવાનું રહેશે.
  • હવે તમને નવા પેજમાં Credit Card, Debit Card, Other Debit Cards, Internet Banking, Wallet Cash Card, QR અને UPI જેવા માધ્યમો પેમેન્‍ટ કરવા માટે આપેલા હશે.
How to Pay PGVCL Online Bill Payment | Payment Mode
How to Pay PGVCL Online Bill Payment
  • છેલ્લે, તમારી પાસે ઉપલબ્ધ કોઈ એક માધ્યમ દ્વારા પેમેન્‍ટ કરી શકશો.

Read More: આઈ ખેડૂત પોર્ટલ પર કેવી રીતે ઓનલાઈન અરજી કરવી । How To Online Registration Ikhedut Portal

Also Read More: પીએમ કિસાન પોર્ટલના લિસ્ટના ખેડૂતોને 13 મા હપ્તાની સહાય મળી છે, તમારું નામ અહીંથી ચેક કરો.


ગુજરાતમાં આવેલી વીજ કંપનીઓ

        ગુજરાત રાજ્યમાં 5 (પાંચ) વીજ કંપનીઓ નાગરિકોને વીજ પુરવઠાનું વિતરણ કરે છે. જે Power Company ઓ નામ નીચે મુજબ આપેલા છે.

Vij Companys NameWebsite Links
Uttar Gujarat Vij Company Limited (UGVCL)Click Here
Madhya Gujarat Vij Company Limited (MGVCL)Click Here
Paschim Gujarat Vij Company Limited (PGVCL)Click Here
Dakshin Gujarat Vij Company Limited (DGVCL)Click Here
Torrent powerClick Here
Home PageClick Here
Vij Companys Name
pgvcl bill download | Paytm PGVCL Bill Payment | Electricity bill check Gujarat
Image of PGVCL Bill Payment

FAQ’S Of PGVCL Online Bill Payment

1. PGVCL નું બિલ ઓનલાઇન તપાસવા માટેની અધિકૃત વેબસાઈટ કઈ છે?

પીજીવીસીએલના ગ્રાહકોને આ https://www.pgvcl.com/consumer/billview/  વેબસાઈટ પરથી ઓનલાઈન બિલ ચેક કરી શકે છે.

2. PGVCL Online Bill Payment ભરવા માટે શું શું જરૂરિયાત પડે?

ગ્રાહકો પોતાના સ્માર્ટફોન અથવા લેપટોપ દ્વારા PGVCL ની અધિકૃત વેબસાઈટ પરથી ઓનલાઈન ભરી શકે છે.

3. પીજીવીસીએલનું બિલ કયાં-ક્યાં માધ્યમો દ્વારા ભરી શકાય?

PGVCL Bill Online Pay કરવા માટે Credit Card, Debit Card, Other Debit Cards, Internet Banking, Wallet Cash Card, QR અને UPI વગેરેનો ઉપયોગ કરી શકે છે.

    

PGVCL કંપની દ્વારા એમના ગ્રાહકોને જાહેર સુચના:

        પશ્ચિમ ગુજરાત વીજ કંપની લિમિટેડના માનવંતા ગ્રાહકોને જણાવવાનું કે PGVCL દ્વારા 10 આંકડાના મોબાઈલ નંબર પરથી વીજ બિલ ચુકવણી અંગેના કોઈપણ SMS મોકલવામાં આવતા નથી. તેમજ આવા છેતરામણા SMS દ્વારા માંગવામાં આવેલ કોઈપણ માહિતી કે OTP ન આપવા નહિ. તેમજ આવી બાબતની જાણ નજીકની PGVCL કચેરી ને કરવી. PGVCL દ્વારા XX-PGVCLG તરફથી જ SMS મોકલવામાં આવે છે આ સિવાયના SMSને અવગણવા.

Leave a Comment