પાલક માતા પિતા યોજના | Palak Mata Pita Yojana 2023
પાલક માતા પિતા યોજના હેઠળ નિરાધાર બાળકો, અનાથ બાળકોને દર મહિને રૂ.3000/- ની સહાય મળશે. વધુ માહિતી માટે અહિં ક્લિક કરો.
પાલક માતા પિતા યોજના હેઠળ નિરાધાર બાળકો, અનાથ બાળકોને દર મહિને રૂ.3000/- ની સહાય મળશે. વધુ માહિતી માટે અહિં ક્લિક કરો.
ઘરઘંટી સહાય યોજના હેઠળ રૂપિયા 20,000/- ની સહાય મળશે. વધુ માહિતી માટે અહિં ક્લિક કરો.
સાત ફેરા સમૂહ લગ્ન યોજના હેઠળ નવ યુગલને રૂ. 12,000 અને લગ્ન કરાવનાર સંસ્થાને યુગલ દીઠ રૂ. 3,000/- (વઘુમાં વધુ રૂ. 75,000/-) લાભ મળશે. વધુ માહિતી માટે નીચેની વેબસાઈટની મુલાકાત લો.
માનવ ગરિમા યોજના 2023 હેઠળ રાજ્યના પાત્રતા ધરાવતા તમામ નાગરિકોને મફત સાધન સહાય આપવામાંં આવશે. જેના ઓનલાઈન ફોર્મ ઘરેથી પણ ભરી શકાય છે. તમામ માહિતી માટે નીચેની વેબસાઈટની મુલાકાત લો.
ઘરઘંટી સહાય યોજના હેઠળ રાજ્યના પાત્રતા ધરાવતા તમામ નાગરિકોને મફતમાં ઘરઘંટી મળશે. વધુ માહિતી માટે અહિં ક્લિક કરો.
ઈ સમાજ કલ્યાણ પોર્ટલ પર રજીસ્ટ્રેશન કેવી રીતે કરવું? તેની સંપૂર્ણ માહિતી માટે અહિં ક્લિક કરો.
કેવી રીતે પંડિત દીનદયાળ ઉપાધ્યાય આવાસ યોજના 2023 માટે ઓનલાઇન અરજી કરવી? તેની સંપૂર્ણ માહિતી ગુજરાતીમાં મેળવો.
કુંવરબાઈનું મામેરું યોજના હેઠળ કન્યાના લગ્ન બાદ રૂપિયા 12,000/- ની સહાય મળશે. વધુ માહિતી માટે અહિં ક્લિક કરો.
OBC અને વિકસતિ જાતિના વિદ્યાર્થીઓને કોચિંગ સહાય યોજના હેઠળ મળશે રૂપિયા 20,000/- ની સહાય. વધુ માહિતી માટે નીચેની વેબસાઈટની મુલાકાત લો.
માનવ ગરીમા યોજના અંતર્ગત વર્ષ 2022-23 માં કોમ્પ્યુટરાઇઝ ડ્રોમાં પસંદ થયેલ લાભાર્થીઓની યાદી મેળવવા માટે અહિં ક્લિક કરો.