ખેડૂત એટલે કે આપના બધાનો અન્નદાતા એટલે જ ખેડૂતનું હિતએ આપની સરકારની પ્રાથમિકતા છે. અગાઉ પણ ખેડુતના હિતમાં અનેક હિતકારી યોજના બનાવવામાં આવી છે. જેમાં કિસાન પરિવહન યોજના, ખેડૂત મોબાઈલ સહાય યોજના, તાર ફેન્સિંગ સહાય યોજના નો સમાવેશ થાય છે. આજે આપણે Kisan Rin Portal વિષે માહિતી આપીશું. Kisan Rin Portal શું છે? તેના શું-શું ફાયદા થાય છે તેની સંપૂર્ણ માહિતી આપીશું.
Kisan Rin Portal
ખેડૂતોને લોન મેળવવામાં આવતી સમસ્યાઓ પર ધ્યાન આપીને સરકારે એક નવું પોર્ટલ ‘કિસાન ઋણ પોર્ટલ’ શરૂ કર્યું છે. નાણા મંત્રાલય દ્વારા મંગળવારે તેની શરૂઆત કરવામાં આવી છે. આ પોર્ટલમાં KCC ખાતાધારકોનો આધારકાર્ડ વેરિફિકેશન થશે. મંત્રાલય દ્વારા કહેવામાં આવ્યું છે કે, આને દ્વારા 7 ટકા વ્યાજ પર 3 લાખ રૂપિયાનો લોન પણ આપવામાં આવશે. એક વર્ષમાં જો આ લોનની ચુકવણી કરવામાં આવે છે તો, 3 ટકા વ્યાજના નાણાં પણ ખેડૂતોના ખાતામાં પરત કરવામાં આવશે, આથી આ લોન 4 ટકા વ્યાજના દરે આપવામાં આવે છે.
Highlight Point
આર્ટિકલનું નામ | Kisan Rin Portal |
આર્ટિકલની ભાષા | ગુજરાતી અને અંગ્રેજી |
વિભાગ | Ministry of Agriculture & Farmers Warfare |
પોર્ટલ લોન્ચ તારીખ | 19 સપ્ટેમ્બર 2023 |
લોનની રકમ | રૂ. 3 લાખ સુધી |
ઓફિશિયલ વેબસાઇડ | https://fasalrin.gov.in/ |
Read More:- Child Aadhaar Card: તમારા બાળકનું આધારકાર્ડ ઘરે બેઠા કઢાવો. આ પ્રકિયાને અનુસરો..
સરકારે નવું “Kisan Rin Portal” લોન્ચ કર્યું
નવીનતમ માહિતી અનુસાર, રાજ્યના તમામ ખેડૂતોને જામીન અને સબસિડી સાથે લોન મેળવવામાં મદદ કરવા માટે, સરકારે કિસાન ઋણ પોર્ટલ શરૂ કર્યું છે. જેની મદદથી આપણા તમામ ખેડૂત ભાઈ-બહેનો સબસિડીવાળી લોન મેળવી શકે છે.
Read More: Update Your Aadhaar : આધારકાર્ડમાં કેટલીવાર નામ અને જન્મતારીખ બદલી શકાય ? જાણો સંપૂર્ણ પ્રક્રિયા.
Door To Door KCC Abhiyan & WINDS Portal પણ શરૂ કરવામાં આવ્યું
- દેશના તમામ ખેડૂતોને કિસાન ક્રેડિટ કાર્ડનો લાભ મળી શકે. અમે તમને જણાવવા માંગીએ છીએ કે કેન્દ્ર સરકારે KCC અભિયાન શરૂ કર્યું છે.
- જે અંતર્ગત સરકારી કર્મચારીઓ ઘરે ઘરે જઈને કિસાન ક્રેડિટ કાર્ડ બનાવવામાં આવશે.
- આ સાથે કેન્દ્ર સરકારે WINDS Portal પણ લોન્ચ કર્યું છે જેથી ખેડૂત ભાઈઓ અને બહેનો આ પોર્ટલનો સારો ઉપયોગ કરી શકે.
સરકાર આપશે દરરોજ ₹1.6 લાખની લોન કોઈપણ ગેરેંટી વગર
- કેન્દ્ર સરકાર દેશના તમામ ખેડૂત ભાઈ-બહેનોને 1.6 લાખ રૂપિયાનું કિસાન ક્રેડિટ કાર્ડ આપી રહી છે, તે પણ કોઈ ગેરંટી વિના.
- આ સાથે કેન્દ્ર સરકાર પ્રથમ 3 વર્ષમાં ₹5 લાખની લોન લેવાની સુવિધા પણ આપશે.
Read More: પાસપોર્ટ વેરિફિકેશન પ્રક્રિયામાં થયો ફેરફાર, હવે નહીં જવું પડે પોલીસ સ્ટેશન, જાણો વધુ માહિતી.
ખેડૂતો માટે પોર્ટલ પર શું હશે સુવિધાઓ?
કિસાન ઋણ પોર્ટલ દ્વારા ખેડૂતોને લોન પર સબસિડી આપવામાં વધુ મદદ મળશે. તેનો લાભ તે તમામ ખેડૂતોને મળશે જેમણે કિસાન ક્રેડિટ કાર્ડ હેઠળ લોન લીધી છે અથવા જેઓ આગામી સમયમાં લોન માટે અરજી કરવા માગે છે.
કિસાન ઋણ પોર્ટલ પર ખેડૂતોની તમામ વિગતો નોંધવામાં આવશે. જેથી ખેડૂતોનો ડેટા, લોન વિતરણની માહિતી, વ્યાજ અને સબસિડી સંબંધિત માહિતી ખેડૂતો સુધી સરળતાથી પહોંચી શકે. સરકાર દ્વારા બેંકોને કિસાન ઋણ ડિજિટલ પોર્ટલ સાથે પણ જોડવામાં આવશે. જેથી સુવિધાઓ વધુ સરળ બનાવી શકાય.
ઘર-ઘર અભિયાનની શરૂઆત
Kisan Credit Card ની સુવિધાઓ વધારવા અને તેનો લાભ વધુ લોકો સુધી પહોંચાડવા માટે સરકાર દ્વારા એક નવું અભિયાન શરૂ કરવામાં આવશે.
- અભિયાન અંતર્ગત કિસાન ઋણ પોર્ટલ દ્વારા ખેડૂતોને જોડવામાં આવશે.
- આ ઉપરાંત પીએમ કિસાન યોજનાના લાભાર્થી ખેડૂતો અને અન્ય ખેડૂતોને પણ પોર્ટલ દ્વારા જોડવામાં આવશે.
- ઘર-ઘર અભિયાન નો મુખ્ય ઉદ્દેશ વધુને વધુ ખેડૂતોને કિસાન ક્રેડિટ કાર્ડ યોજના સાથે જોડવાનો છે.
- KCC ઘર-ઘર અભિયાન હેઠળ, જે ખેડૂતો પીએમ કિસાન યોજના સાથે જોડાયેલા છે.
- તેઓને પણ કિસાન ક્રેડિટ કાર્ડ યોજના સાથે જોડવામાં આવશે.
- આવા ખેડૂતોનો બેંકો દ્વારા સંપર્ક કરવામાં આવશે અને તેમની તમામ સમસ્યાઓ ઉકેલ્યા બાદ તેમને કિસાન ક્રેડિટ કાર્ડ આપવામાં આવશે.
- આજે પણ પીએમ કિસાન યોજના હેઠળ એવા ઘણા લાભાર્થીઓ છે, જે કિસાન ક્રેડિટ કાર્ડ લેવા માંગતા નથી.
- તે તમામ ખેડૂતોની સમસ્યાઓ બેંકો દ્વારા ઉકેલવામાં આવશે અને તેમને કિસાન ક્રેડિટ કાર્ડ આપવામાં આવશે.
- KCC ઘર-ઘર અભિયાન 1 ઓક્ટોબર, 2023 થી 31 ડિસેમ્બર સુધી ચલાવવાનું છે.
- જે અંતર્ગત કિસાન ક્રેડિટ કાર્ડ પીએમ કિસાન યોજના સાથે સંકળાયેલા તમામ લાભાર્થીઓને 3 મહિનાની અંદર ઉપલબ્ધ કરાવવાનું છે.
- ઘર-ઘર ઝુંબેશને વધુ મજબૂત બનાવવા માટે બેંકો, પંચાયતો અને જિલ્લા વહીવટીતંત્ર પોતાની ભૂમિકા ભજવશે અને અભિયાન અંતર્ગત સાથે મળીને કામ કરશે.
Read More: Land Calculator Application : જમીન વિસ્તાર માપવા તથા નકશા માટેની સૌથી સરળ એપ્લિકેશન.
WINDS પોર્ટલ પહેલ
ખેડૂતોને મહત્તમ લાભ આપવા માટે સરકાર દ્વારા WINDS પોર્ટલ શરૂ કરવામાં આવશે. સરકાર દ્વારા વેધર ઇન્ફોર્મેશન નેટવર્ક ડેટા સિસ્ટમ WINDSનું મેન્યુઅલ લોન્ચ કરવામાં આવ્યું છે. ભારતના કૃષિ મંત્રી નરેન્દ્ર સિંહ તોમરે આપેલી માહિતી મુજબ, WINDS પોર્ટલનો વાસ્તવિક ઉદ્દેશ્ય હવામાનની માહિતી સુનિશ્ચિત કરવાનો છે. જેથી ખેડૂતો હવામાનની જાણકારી લઈ શકે.
KCC કાર્ડ મેળવવા માટે કયા ડોકયુમેંટ અને લાયકાતની જરૂર પડશે?
- તમામ અરજદારો વ્યવસાયે ખેડૂત હોવા જોઈએ.
- ખેડૂતો પાસે તેમના આધાર કાર્ડ, પાન કાર્ડ, બેંક ખાતાની પાસબુક અને અન્ય દસ્તાવેજો વગેરે ઉપલબ્ધ હોવા જોઈએ.
કિસાન ક્રેડિટ કાર્ડ માટે કેવી રીતે અરજી કરવી? | How to Online Apply Kisan Credit Card
- તમે બધા ખેડૂત ભાઈઓ અને બહેનો કે જેઓ કિસાન ક્રેડિટ કાર્ડ માટે અરજી કરવા માગે છે તેઓ સરળતાથી કિસાન ક્રેડિટ કાર્ડ માટે ઑનલાઇન મોડ દ્વારા અથવા ઑફલાઇન મોડમાં જઈને અરજી કરી શકે છે. અને તેના લાભો મેળવી શકે છે.
આ પોર્ટલના આધારે ખેડૂતો યોગ્ય સમયે હવામાન સંબંધિત માહિતી મેળવી શકશે અને તેમના પાકની સલામતી સુનિશ્ચિત કરી શકશે.
Read More: ગુજરાત સરકાર દ્વારા જાહેર રજાઓ અને મરજિયાત રજાઓની યાદી 2024 જાહેર કરી.
સારાંશ
આ આર્ટીકલ દ્વારા, કિસાન ઋણ પોર્ટલ સંબંધિત તમામ નવા અપડેટ્સ તમને આપવામાં આવ્યા છે. સરકાર દ્વારા 19 સપ્ટેમ્બર 2023 ના રોજ કિસાન ઋણ પોર્ટલ શરૂ કરવામાં આવ્યું છે. કિસાન લોન પોર્ટલ દ્વારા ખેડૂતોને લોન પર સબસિડી મેળવવી સરળ બનશે. અને ખેડૂતો ખૂબ જ જલ્દી લાભ મેળવી શકશે. છેલ્લે અમે આશા રાખીએ છીએ કે તમને અમારો આર્ટીકલ ખુબજ ગ્મયો હશે. અમારા આ આર્ટિકલને લાઈક, શેર અને કોમેન્ટ જરૂર કરજો.
Read More:- Dukan Sahay Yojana । દુકાન સહાય યોજના
FAQ-વારંવાર પૂછાતા પ્રશ્નો
Ans. કિસાન ઋણ પોર્ટલ Ministry of Agriculture & Farmers Warfare વિભાગ ની યોજના છે.
Ans. Kisan Rin Portal ની લોન્ચ તારીખ 19 સપ્ટેમ્બર 2023 છે.
Ans. Kisan Rin Portal ની ઓફિશિયલ વેબસાઇડ https://fasalrin.gov.in/ છે.