PM Kisan 16th Installment 2024 Beneficiary List : પીએમ કિસાન યોજનાના 16 મા હપ્તાની યાદી

   આપણો ભારત દેશ ખેતીપ્રધાન છે. આપણા દેશમાં ખેડૂતો માટે વિવિધ કલ્યાણકારી યોજનાઓ બહાર પાડેલી છે. જેમાં સૌથી પ્રચલિત પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના છે. આ યોજના હેઠળ ખેડૂતોને આર્થિક સહાય આપવામાં આવે છે. આ યોજના દ્વારા પાત્રતા ધરાવતા ખેડૂતોને આર્થિક સહાય મળે છે. ખેડૂતોને દર ચાર મહિને રૂ.2000/- ની સહાય આપવામાં આવે છે. આ પોર્ટલ બનાવેલ છે. જેનુંં નામ PM-Kisan આપવામાં આવેલ છે. જેમાં આગામી 16 મા હપ્તામાંં સહાય મેળવવા યોગ્ય ખેડૂતો પોતાની નામ યાદીમાં જોઈ શકે છે. કિસાનો PM Kisan 16th Installment 2024 Beneficiary List જાતે પણ ચેક કરી શકે છે.

PM Kisan 16th Installment 2024 Beneficiary List

પીએમ કિસાન સન્માન નિધિ યોજના હેઠળ અત્યાર સુધીમાં 15 હપ્તા સુધીની ચૂકવણી થઈ ચૂકી છે. પીએમ કિસાન યોજના લાભાર્થીની સૂચિ જારી કરવામાં આવે છે. પીએમ કિસાન યોજનાનો ૧૬ મો હપ્તો ક્યારે આવશે? વિશે પણ માહિતી મેળવો. જેના દ્વારા કિસાન યોજનાના લાભાર્થીઓ યાદીમાં તેમનું નામ જોઈ શકે છે. જો ખેડૂત લાભાર્થીનું નામ PM Kisan 16th Installment 2024 Beneficiary List માં હશે, તો તેને રૂપિયા 2000 નો હપ્તો મળશે. આજે અમે તમને જણાવીશું કે, તમે તમારી પીએમ કિસાન યોજનાની 16 મા હપ્તાની સહાય મળવાપાત્ર લાભાર્થીઓની યાદી વિશે માહિતી મેળવીશું. અને યાદીમાં તમારું નામ જોઈ શકો છો. જો તમે પણ PM Kisan 16th Installment Beneficiary List  જોવા માંગો છો, તો તમારે અમારો આ લેખ ને અંત સુધી વાંચવો પડશે.

Important Point

યોજનાનું નામપ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના
આર્ટિકલનું નામPM Kisan 16th Installment 2024 Beneficiary List
આર્ટિકલ કઈ ભાષામાં છે?ગુજરાતી અને અંગ્રેજી
ક્યા હપ્તા સુધી ચૂકવણી થઈ?15 મા હપ્તા સુધી સહાયની ચૂકવણી થઈ
યોજનાનો ઉદ્દેશભારત દેશના નાના અને સીમાંત ખેડૂતોને ખેતી કરવા માટે
આર્થિક સહાય કરીને આત્મનિર્ભર બનાવવા
ક્યા લાભાર્થીદેશના પાત્રતા ધરાવતા તમામ કિસાનો
Official Websitehttps://pmkisan.gov.in/
Highlight

Read More: Tar Fencing Yojana 2023 News: તાર ફેન્સિંગ યોજના હેઠળ ખેડૂતો 30 દિવસમાં ઓનલાઇન અરજી કરી શકશે.


PM Kisan 16th Installment 2024 Beneficiary List : પીએમ કિસાન યોજનાના 16 મા હપ્તાની યાદી

Read More:  Sanedo Sahay Gujarat 2024  । સનેડો સહાય યોજના 2024 માટે ઓનલાઈન ફોર્મ ભરાવવાના ચાલુ થયા.


How to Check PM Kisan 16th Installment 2024 Beneficiary List |   કેવી રીતે અને ક્યાંથી પીએમ કિસાન યોજનાના લાભાર્થીઓની યાદી મેળવવી?

પીએમ કિસાન યોજના હેઠળ પાત્રતા ધરાવતા ખેડૂત લાભાર્થીઓની ઓનલાઈન યાદી પોર્ટલ પર મૂકવામાં આવે છે. તમે પણ નવી યાદી ચેક કરવા માંગો છો, તો નીચે આપેલા Steps અનુસરીને ચેક કરી શકો છો, જે નીચે મુજબ છે.

  • સૌથી પહેલાં PM Kisan ની અધિકૃત વેબસાઈટ પર જાઓ.
  • ત્યારબાદ તેના Home Page પર જાઓ.
PM Kisan Official Website
  • આ Home Page પર તમને Dashboard નો વિકલ્પ જોવા મળશે.
  • આ DashBoard પર “Beneficiary List” જોવા મળશે તેન પર ક્લિક કરો.

PM Kisan Beneficiarty List 2024

  • ત્યારબાદ પર નવો વિન્‍ડો ખુલશે.
  • હવે રાજ્ય, જિલ્લો, વિભાગ, તાલુકો અને ગામ વગેરે પસંદ કરવાનું છે.
  • તમારી માહિતી પસંદ કર્યા બાદ “Get Report” પર ક્લિક કરો.
PM Kisan Benefiriary Village Wise List
  • ક્લિક કર્યા પછી, તમારી સામે એક નવી યાદી ખુલશે.
  • છેલ્લે, જો તમારું નામ આ લિસ્ટમાં હશે, તો તમને 16 મા હપ્તાના રૂપિયા 2000/- મળશે.

Read More: ખેલ મહાકુંભ ઓનલાઈન રજીસ્ટ્રેશન પ્રક્રિયા ચાલુ । Khel Mahakumbh 2023-24 Registration


PM Kisan 16th Installment 2024 Beneficiary List કેવી રીતે PDF ડાઉનલોડ કરવું?

  પીએમ કિસાન યોજના હેઠળ તમામ સેવાઓ ઓનલાઈન પોર્ટલ પર થાય છે. ઓનલાઈન અરજી, સહાયની ચૂકવણી તથા સહાયની વિગતો ઓનલાઈન ચેક કરવા સુધીની સેવાઓ ઓનલાઈન મળે છે.

  • PM Kisan Beneficiary List 2024 Pdf મેળવવા માટે, સૌ પ્રથમ તમારે PM કિસાન યોજનાની સત્તાવાર વેબસાઇટ pmkisan.gov.in પર જવું પડશે.
  • હવે વેબસાઇટ પર તમને Dashboard નો વિકલ્પ દેખાશે, જેના પર તમારે ક્લિક કરવાનું રહેશે.
  • ત્યારબાદ ક્લિક કર્યા પછી તમારે તમારા રાજ્ય, જિલ્લા, તાલુકા, બ્લોક અને ગામનું નામ ભરવાનું રહેશે.
  • હવે તમારે Submit બટન પર ક્લિક કરવાનું રહેશે.
  • હવે તમારે Payment Status પર ક્લિક કરવાનું રહેશે.
  • ત્યારપછી તમારી સામે PM Kisan Beneficiary List 2024 PDF દેખાશે.
  • આ રીતે તમે PM Kisan Beneficiary List 2024 PDF ડાઉનલોડ કરી શકો છો.

Read More: E-Olakh Gujarat State Portal : જન્મ પ્રમાણપત્ર ઓનલાઈન મેળવો. જાણો ક્યાં-ક્યાં ડૉક્યુમેન્‍ટ જોઈએ.


કેવી રીતે પીએમ કિસાનની અરજીનું સ્ટેટસ જોવું? । PM Kisan Online Registration Status 2024

  PM Kisan Yojana હેઠળ તમારા દ્વારા કરેલ અરજીનું સ્ટેટસ તમે જાતે પણ ચેક કરી શકો છો. જેની માહિતી નીચે મુજબ છે.

  • સૌ પ્રથમ પીએમ કિસાન યોજનાની સત્તાવાર વેબસાઇટની મુલાકાત લો.
  • હવે તમારી સામે Village Dashboard નો વિકલ્પ દેખાશે. જેના પર તમારે ક્લિક કરવાનું રહેશે.
  • હવે તમારે તમારા રાજ્ય, જિલ્લા, તાલુકા, બ્લોક અને ગામનું નામ ભરવાનું રહેશે.
  • હવે Submit Button પર ક્લિક કરો.

Read More: Gujarat Gyan Guru Quiz 2.0 News : ગુજરાત જ્ઞાન ગુરુ ક્વિઝ 2.0 નો શુભારંભ



પીએમ કિસાન યોજના હેઠળ 15 મા હપ્તાના રૂ.2000/- જમા ન થતાં હોય તો શું કરવું?

તાજેતરમાં પીએમ કિસાન યોજનાનો 15 મો હપ્તો જમા કરવામાં આવી છે. જે લાભાર્થીઓને PM Kisan Beneficiary List નામ હશે, તેમને સહાય મળી ગઈ હશે. પરંતુ જે ખેડૂત લાભાર્થીઓને સહાય નથી મળી તેવા લાભાર્થીઓએ શું કરવું? તે મોટો પ્રશ્ન છે. આ ખેડૂતો પોતાનું PM Kisan e-KYC સત્વરે કરાવી લે. વધુમાં PM-Kisan Portal પર Account Detail Is Under Revalidation Process With Bank In Pm Kisan Yojana તથા UID Never Enable For DBT In PM Kisan Yojana નામની એરર આવતી હોય તો સુધારી લેવી.


Read More: AnyROR Gujarat 2023 : 7/12 અને 8A ના ઉતારાની નકલ ઓનલાઈન મેળવો.


FAQ-વારંવાર પૂછાતા પ્રશ્નો

1. પીએમ કિસાન યોજના માટે ઓફિશિયલ વેબસાઈટ કઈ છે?

જવાબ: દેશના કિસાનોને લાભ આપવા માટે https://pmkisan.gov.in/ નામની અધિકૃત વેબસાઈટ બનાવેલ છે.

2. આધાર કાર્ડમાંથી પીએમ કિસાન યોજનાની સહાય કેવી રીતે ચેક કરશો?

Ans. આધાર કાર્ડમાંથી PM કિસાન સન્માન નિધિ યોજના ના પૈસા ચેક કરવાની સુવિધા અત્યારે બંધ કરી દેવામાં આવી છે. જો તમે PM કિસાન યોજના ના પૈસા ચેક કરવા માંગતા હોવ તો તમે તમારો મોબાઈલ નંબર કે રજીસ્ટ્રેશન નંબરની મદદથી તપાસ કરી શકે છે.

3. પીએમ કિસાનને મોબાઈલ નંબર દ્વારા કેવી રીતે ચેક કરશો?

Ans. પીએમ કિસાન વેબસાઇટ પર જાઓ. પછી લાભાર્થી સ્થિતિ પર ક્લિક કરો અને તમારો મોબાઇલ નંબર દાખલ કરો અને પરિણામો મેળવો પર ક્લિક કરો. હવે વિગતો તમારી સામે દેખાશે.

Leave a Comment