WhatsApp ગ્રૂપમાં જોડાવો!
Scheme for Vegetable Cultivation | કાચા મંડપ ટામેટા, મરચાં અને અન્ય શાકભાજીના ટ્રેલીઝ માટે સહાય યોજના

કાચા મંડપ ટામેટા, મરચાં અને અન્ય શાકભાજીના ટ્રેલીઝ માટે સહાય યોજના । Scheme for Vegetable Cultivation

બાગાયતી યોજનાઓ | ગ્રીન હાઉસ સબસીડી | Bagayat kheti in Gujarat | ખેડુત હેલ્પ લાઈન નંબર |મુખ્યમંત્રી બાગાયત વિકાસ મિશન | ikhedut Portal

Sarkari Yojana Gujarat- WhatsApp Group
WhatsApp Group of Sarkari Yojana Gujarat

મુખ્યમંત્રી બાગાયત વિકાસ મિશન હેઠળ Bagayati Kheti ને પ્રોત્સાહન આપવામાં આવે છે. ખેડૂતોને બાગાયતી યોજનાઓનો લાભ આપવામાં આવે છે. ખેડૂતો ગ્રીન હાઉસ સબસીડી, કાજુના વાવેતર પર સહાય, ડ્રિપ ઈરીગેશન માટે સહાય આપવામાં આવે છે. આ ઉપરાંત ટ્રેકટર સહાય યોજના, ટીસ્યુ કલ્ચરથી ખારેક માટેની યોજના વગેરે Bagayati Vibhag દ્વારા Ikhedut Portal પર ચલાવવામાં આવે છે. આજે આ આર્ટિકલ દ્વારા કાચા મંડપ ટામેટા / મરચાં અને અન્ય શાકભાજીના ટ્રેલીઝ માટે સહાય યોજના વિશે માહિતી મેળવીશું.

Table of Contents

    Scheme for Vegetable Cultivation

    Krushi, Khedut Kalyan ane Sahkar Vibhag દ્વારા વિવિધ વિભાગની યોજનાઓ ચલાવવામા આવે છે. જેમાં Mukhyamanyri Bagayati Vikas Mission Yojana હેઠળ ઘણી બધી યોજનાનો લાભ ખેડૂતોને આપવામાં આવે છે. ખેડૂતોને વેલા તથા મંડપની જરૂરિયાત હોય તે પાક માટે સાધન સહાય આપવામાં આવે છે. Bagayat Kheti in Gujarat તથા Scheme for Vegetable Cultivation હેઠળ કાચા મંડપ ટામેટા / મરચાં અને અન્ય શાકભાજીના ટ્રેલીઝ માટે સહાય યોજનાની સહાય આપવામાં આવે છે.

    યોજનાનો હેતુ

      Krushi Sahay Yojana Gujarat દ્વારા બાગાયતી પાકોના વાવેતર વધારવા માટે સહાય આપવામાં આવે છે. જેમાં કાચા મંડપની જરૂરિયાત હોય તેવા શાકભાજીનું ઉત્પાદન ખેડૂતો કરી શકે તે હેતુથી આ યોજના ચલાવવામાં આવે છે.

    યોજનાનો લાભ લેવા માટેની પાત્રતા

    સહાય | કૃષિ અને સહકાર વિભાગ દ્વારા આ યોજનાનો લાભ આપવામાં આવે છે. આ યોજનાનો લાભ લેવા માટે Online Arji ઈ-khedut Portal પરથી કરવાની હોય છે. લાભાર્થી ખેડૂતોને આ યોજનાનો લાભ મેળવવા માટે બાગાયતી વિભાગ દ્વારા પાત્રતા નક્કી કરેલી છે. જે નીચે મુજબ છે.

    • ગુજરાત રાજ્યનો ખેડૂત લાભાર્થી હોવો જોઈએ.
    • અરજદાર ખેડૂત હોવો જોઈએ.
    • લાભાર્થી ખેડૂતે આ યોજનાનો લાભ મેળવવા માટે ઓનલાઈન એપ્લિકેશન કરવાની રહેશે.

    Hightlight Point of Kacha Mandap Sahay Yojana

    યોજનાનું નામકાચા મંડપ ટામેટા, મરચાં અને અન્ય
    શાકભાજીના ટ્રેલીઝ માટે સહાય યોજના
    આર્ટિકલની ભાષાગુજરાતી અને અંગ્રેજી
    યોજનાનો ઉદ્દેશટામેટા,મરચાં કે અન્ય શાકભાજીના વાવેતર
    માટે કાચા મંડપની સહાય યોજના
    લાભાર્થીગુજરાત રાજ્યના પાત્રતા ધરાવતા ખેડૂતો
    મળવાપાત્ર સહાય આ યોજનામાં સહાય જ્ઞાતિવાર અલગ-અલગ મળશે.
    જેમાં SC/ST જ્ઞાતિઓને ખર્ચના 75 ટકા મુજબ મહત્તમ
    રૂ. 39000/હેકટરની મર્યાદામાં સહાય મળશે. સામાન્ય ખેડૂતોને 50 ટકા મુજબ
    મહત્તમ રૂ. 26,000/હેકટરની મર્યાદામાં સહાય મળશે અને
    દેવીપૂજક જાતિના લોકોને ખર્ચના 90 ટકા મુજબ મહત્તમ
    રૂ. 46,800/હેકટરની મર્યાદામાં સહાયમાં સહાય મળશે.
    અધિકૃત વેબસાઈટhttps://ikhedut.gujarat.gov.in/  
    ઓનલાઈન અરજી કેવી રીતે કરવીClick કરો.
    અરજી કરવાની છેલ્લી તારીખ30/04/2022
    Hightlight Point of Kacha Mandap Sahay Yojana
    કાચા મંડપ ટામેટા, મરચાં અને અન્ય શાકભાજીના ટ્રેલીઝ માટે સહાય યોજના
    Scheme for vegetable cultivation 2022

    કાચા મંડપ સહાય યોજનાનો લાભ લેવા માટેના ડોક્યુમેન્‍ટ

    Ikhedut Portal પર ચાલતી કાચા મંડપ ટામેટા, મરચાં અને અન્ય શાકભાજીના ટ્રેલીઝ માટે સહાય યોજના નો લાભ લેવા માટે Online Arji કરવાની હોય છે. જેના માટે નીચે મુજબના ખેડૂત લાભાર્થી પાસે ડોક્યુમેન્‍ટ હોવા જોઈએ.

    1. ખેડૂતની 7/12 ની જમીનની નકલ (Anyror Gujarat પરથી ડાઉનલોડ કરો)

    2. આધારકાર્ડની નકલ (Download Aadhar Card)

    3. જો ખેડૂત લાભાર્થી SC જાતિનો હોય તો જાતિનું સર્ટિફિકેટ

    4. જો ખેડૂત લાભાર્થી ST જાતિનો હોય તો જાતિનું સર્ટિફિકેટ

    5. રેશનકાર્ડની નકલ (Ration Card)

    6.  જો ખેડૂત દિવ્યાંગ હોય તો દિવ્યાંગતા હોવા અંગેનું પ્રમાણપત્ર

    7. લાભાર્થી જો ટ્રાઈબલ વિસ્તારના હોય તો વન અધિકાર પત્રની નકલ (હોય તો)

    8. ખેતીના 7-12 અને 8-અ જમીનમાં સંયુક્ત ખાતેદારના કિસ્સામાં અન્ય ખેડૂતના સંમતિપત્રક

    9. લાભાર્થી પાસે આત્માનું રજીસ્ટ્રેશન કરાવેલું હોય તો તેની વિગતો

    10. સહકારી મંડળીના સભ્ય હોય તો તેની વિગતો (લાગુ પડતું હોય તો)

    11. દૂધ ઉત્પાદક મંડળીના સભ્ય હોય તો તેની માહિતી (લાગુ પડતું હોય તો જ)

    12. મોબાઈલ નંબર

    આ પણ વાંચો- માનવ કલ્યાણ યોજનાનું ઓનલાઈન કેવી રીતે ભરવુંં તેની માહિતી મેળવો.

    Scheme for Vegetable Cultivation માં મળવાપાત્ર લાભ

          i-Khedut Portal પરથી આ યોજનાનો લાભ લેવા માટે Online Arji કરવાની હોય છે. બાગાયતિ વિભાગ દ્વારા આ યોજનાનો લાભ આપવામાં આવે છે. Scheme for Vegetable Cultivation હેઠળ કાચા મંડપ ટામેટા, મરચાં અને અન્ય શાકભાજીના ટ્રેલીઝ માટે  સહાય આપવામાં આવે છે. આ યોજનામાં લાભની વિગતો નીચે મુજબ છે.

    • લાભાર્થી ખેડૂતોએ કાચા મંડપ માટે લાકડાં/વાંસના ટેકા 1600 નંગ/હેક્ટર લગાવવાના રહેશે.
    • આ સહાય યોજનાનો લાભ લેવા GI વાયર (12-18 ગેજ, 400કિ.ગ્રા/હેક્ટર દીઠ ઉપયોગ કરવાનો રહેશે.
    • ખેડૂત લાભાર્થીઓએ કાચા મંડપમાં અંતર 2.50 x 2.50 મી. પ્રમાણે (અંદાજીત) રાખવાનું રહેશે.
    • ખેડૂત અરજદારોને ખાતા દીઠ વધુમાં વધુ 2.૦ હેકટરની મર્યાદામાં સહાય મળશે.
    • શાકભાજી પાકોના કાચા મંડપ ઘટક માટે જે ખેડૂત ખાતેદાર 1.00 હેકટર થી વધુ વિસ્તારમાં સહાયનો લાભ લેવા માંગતા હોય તો તે માટે માઇક્રો ઇરીગેશન સીસ્ટમ (M.I.S.) ફરજીયાત અપનાવવાની રહેશે.
    • ખેડૂત લાભાર્થીઓને ખાતા દીઠ વધુમાં વધુ 2.0 હેકટર ની મર્યાદામાં સહાય મળશે.
    HRT-3(અનુસુચિત જનજાતિ) આ જાતિના લાભાર્થીઓ માટેના યુનિટ કોસ્ટ- રૂ. 52000/હે પર સહાય મળશે. જેમાં અનુસુચિત જન જાતિના ખેડુતોને ખર્ચના 75 ટકા મુજબ મહત્તમ રૂ. 39000/હેકટરની મર્યાદામાં સહાય મળશે.
    HRT-4(અનુસુચિત જાતિ માટે )    અનુસુચિત જાતિના લાભાર્થીઓ માટેના યુનિટ કોસ્ટ- રૂ. 52000/હે પર સહાય મળશે. જેમાં અનુસુચિત જન જાતિના ખેડુતોને ખર્ચના 75 ટકા મુજબ મહત્તમ રૂ. 39000/હેકટરની મર્યાદામાં સહાય મળશે.
    HRT-2 (સામાન્ય ખેડૂત)  આ યોજનામાં સામાન્ય ખેડૂતને યુનિટ કોસ્ટ પર રૂ.52000/હેકટરની મર્યાદામાં સહાય મળશે. જે  ખર્ચના 50 ટકા મુજબ મહત્તમ રૂ. 26,000/હેકટરની મર્યાદામાં સહાય મળશે.
    HRT-2 (સામાન્ય ખેડૂત તથા દેવીપૂજક લાભાર્થીને)  દેવીપૂજક લાભાર્થીને ખર્ચના 90 ટકા મુજબ મહત્તમ રૂ. 46,800/હેકટરની મર્યાદામાં સહાયમાં સહાય મળશે. (ખેડુતો માટે પંપ સેટ સહાય સહાય યોજના)
    Benefit of Scheme for Vegetable Cultivation

    આ પણ વાંચો- ઈ-શ્રમ કાર્ડ કઢાવવાથી થશે આ લાભ વાંચો સંપૂર્ણ માહિતી.

    કાચા મંડપ સહાય યોજના માટે આઈ-ખેડૂત પોર્ટલ પર ઓનલાઈન રજીસ્ટ્રેશન પ્રોસેસ

    Krushi Sahay Yojana  2022 હેઠળ બાગાયતી યોજનાનો ખેડૂતોને લાભ આપવામાં આવે છે. ખેડૂતો ikhedut Portal પરથી ઓનલાઈન એપ્લિકેશન કરવાની રહેશે છે. ખેડૂતો આ યોજનાની ઓનલાઈન એપ્લિકેશન ઘરે બેઠા જાતે પણ કરી શકે છે. તથા ગ્રામ પંચાયત ખાતેથી VCE (Village Computer Entrepreneur) દ્વારા પણ ઓનલાઈન અરજી કરી શકે છે. આ યોજનાની ઓનલાઈન એપ્લિકેશન કેવી કરવી તેની Steps By Step માહિતી નીચે મુજબ છે.

    • સૌપ્રથમ Google Search માં “ikhedut” ટાઈપ કરવાનું રહેશે.
    • જેમાં ગુગલ સર્ચમાં જે પરિણામ આવે તેમાંથી https://ikhedut.gujarat.gov.in/ વેબસાઈટ ખોલવી.
    • આઈ-ખેડૂત પોર્ટલ ખોલ્યા બાદ “યોજના” પર ક્લિક કરવું.
    Bagayati Yojana in Gujarat
    Bagayati Yojana
    • તેમાં યોજના પર Click કર્યા પછી ક્રમ નંબર-3 પર “બાગાયતી યોજનાઓ” ખોલવું.
    • Bagayati Yojana” ખોલ્યા પછી જ્યાં વિવિધ બાગાયતી યોજના બતાવશે.
    Scheme for vegetable cultivation | krushi subsidy | farm pond subsidy in gujarat | gujarat government schemes for farmers | bagayati kheti in gujarat
    Image Credit :Government Official Portal (https://ikhedut.gujarat.gov.in/)
    • જેમાં “કાચા મંડપ ટામેટા, મરચાં અને અન્ય શાકભાજીના ટ્રેલીઝ માટે સહાય યોજના” માં “અરજી કરો” તેના પર ક્લિક કરીને વેબસાઈટ ખોલવાની રહેશે.
    • ત્યાર બાદ તમને પૂછવામાં આવશે કે તમે રજીસ્ટર અરજદાર ખેડૂત છો? જો તમે અગાઉ રજીસ્ટ્રેશન કરેલ હોય તો “હા” અને રજીસ્ટ્રેશન કરેલ નથી કર્યું તો “ના” કરવાનું રહેશે.
    ikhedut | ikkhedut Portal Registration | 
agriculture department gujarat | co-operative department gujarat | Scheme for vegetable cultivation | krushi sahay yojana gujarat 2022
    Image Credit :Government Official Portal (https://ikhedut.gujarat.gov.in/)
    • જો તમે રજીસ્ટ્રેશન કરેલ હોય તો આધારકાર્ડ નંબર અને મોબાઈલ નંબર નાખ્યા બાદ Captcha Image નાખીને અરજી કરવાની રહેશે.
    • લાભાર્થીએ ikhedut Portal પર રજીસ્ટ્રેશન કરેલ નથી તો ‘ના’ સિલેકટ કરીને ઓનલાઈન અરજી કરવાની રહેશે.
    • લાભાર્થી ખેડૂતે ઓનલાઈન એપ્લિકેશનમાં સંપૂર્ણ માહિતી ભર્યા બાદ અરજી સેવ કરો એના પર ક્લિક કરવાનું રહેશે.
    agriculture in gujarat pdf | ikhedut Portal 2022 | agriculture in gujarat | 
agriculture department gujarat gr |  બાગાયતી સાહાય યોજનાઓ
    Image Credit :Government Official Portal (https://ikhedut.gujarat.gov.in/)
    • ત્યાર બાદ લાભાર્થીએ ફરીથી વિગતો ચેક કરીને અરજી કન્‍ફર્મ કરવાની રહેશે. એક વાર અરજી કન્‍ફર્મ થયા બાદ અરજી નંબરમાં કોઈ સુધારો કે વધારો થશે નહિં તેની નોંધ લેવી.
    • લાભાર્થીએ ઓનલાઈન અરજી કર્યા બાદ પોતાની અરજીના આધારે પ્રિ‍ન્‍ટ મેળવી શકશે.
    • ખેડૂતો દ્વારા પ્રિન્‍ટ મેળવ્યા બાદ સહી-સિક્કા કરાવવાના રહેશે.
    • ત્યારબાદ ikhedut Portal પર માંગ્યા મુજબના Document અપલોડ કરવાના રહેશે.

    આ પણ વાંચો- ઈ-કુટીર પોર્ટલ પર રજીસ્ટ્રેશન પ્રક્રિયા જાણો ગુજરાતી ભાષામાં

    FAQ’s Kacha Mandap Sahay Yojana Gujarat

    કાચા મંડપ ટામેટા, મરચાં અને અન્ય શાકભાજીના ટ્રેલીઝ માટે સહાય યોજના ક્યા વિભાગ દ્વારા ચલાવવામાં આવે છે?

    ગુજરાતના કૃષિ અને સહકાર વિભાગ હેઠળ કાર્યરત બાગાયતિ વિભાગ દ્વારા આ યોજના ચલાવવામાં આવે છે.

    Kacha Mandap Sahay Yojana Gujarat 2022 માં કેટલો લાભ મળે?

    આ યોજનામાં સહાય જ્ઞાતિવાર અલગ-અલગ મળશે. સામાન્ય ખેડૂતોને 50 ટકા મુજબ મહત્તમ રૂ. 26,000/હેકટરની મર્યાદામાં સહાય મળશે. જ્યારે SC/ST જ્ઞાતિઓને ખર્ચના 75 ટકા મુજબ મહત્તમ રૂ. 39000/હેકટરની મર્યાદામાં સહાય મળશે. અને દેવીપૂજક જાતિના લોકોને ખર્ચના 90 ટકા મુજબ મહત્તમ રૂ. 46,800/હેકટરની મર્યાદામાં સહાયમાં સહાય મળશે.

    આ યોજનાનો ઉદ્દેશ શું છે?

    કાચા મંડપની જરૂરિયાત હોય તેવા શાકભાજીનું ઉત્પાદન ખેડૂતો કરી શકે તે હેતુથી આ યોજના ચલાવવામાં આવે છે.

    Kacha Mandap Sahay Yojana Gujarat 2022 નો લાભ લેવા માટે કેવી રીતે અરજી કરવાની રહેશે?

    ખેડૂતોએ આ યોજનાનો લાભ લેવા માટે Ikhedut Portal પરથી Online Application કરવાની રહેશે.

    Leave a Comment

    close button