Short Briefing: Pradhan Mantri Kisan Samman NIdhi Yojana 2023 | પીએમ કિસાન યોજના । PM Kisan 14th Installment Release Date
ભારત સરકાર ખેડૂતોના હિતને ધ્યાને ઘણી બધી યોજનાઓ બહાર પાડે છે. કિસાનોની આવક બમણી કરવા માટે પણ વચન આપેલું છે. વર્તમાન કેન્દ્ર સરકાર પોતાના વચનને સિદ્ધ કરવા માટે પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના અમલી બનાવેલ છે. આ યોજના દ્વારા સીધી આર્થિક સહાય આપે છે. આ યોજના હેઠળ પીએમ કિસાન યોજનાનો 13 મો હપ્તો ખેડૂતોના ખાતામાં જમા કરવામાંં આવ્યો છે. હવે PM Kisan 14th Installment Date આવશે તેની રાહ જોવાઈ રહી છે.
Short Information of PM Kisan Yojana
PM Kisan Yojana આખા વિશ્વની પ્રચલિત યોજના છે. આ યોજના દ્વારા ખેડૂતોને બેંક ખાતામાં DBT (Direct Benefit Transfer) દ્વારા વાર્ષિક રૂપિયા 6000/- સહાય આપવામાં આવેલ છે. આ સહાય દર ચાર મહિને 2000/- નો હપ્તો નાખવામાં આવે છે. અત્યાર સુધીમાં કુલ 13 પીએમ કિસાન યોજનાના હપ્તા જમા કરવામાં આવેલા છે. આગામી pm kisan 14th Installment પણ નાખવા માટે કાર્યવાહી ચાલુ કરવામાં આવી છે. આ હપ્તો મે મહિનામાં આવશે તેવી સૂત્રો પાસેથી માહિતી પ્રાપ્ત થઈ છે.
PM Kisan 14th Installment Release Date
પીએમ કિસાન યોજનાનો લાભ આપવા માટે PM-Kisan Portal બનાવેલ છે. આ પોર્ટલ પર ખેડૂતો જાતે Online Registration કરાવી શકે છે. ખેડૂતો જાતે પણ પીએમ ઈ-કેવાયસી કરી શકે છે. લાભાર્થી ખેડૂતો દ્વારા પોર્ટલ પર સફળતાપૂર્વક રજીસ્ટ્રેશન કર્યા બાદ લાભાર્થીઓનું List તૈયાર થાય છે. હવે આગામી PM Kisan 14th Installment Release Date સુત્રો પાસેથી પ્રાપ્ત થઈ છે. જો દેશના મીડિયા રિપોર્ટનું માનીએ તો, આ હપ્તાની સહાય 26 થી 31 મે 2023 ના સમયમાં આવી શકે છે. આ ઉપરાંત વધુ શક્યતા એ પણ છે કે, જૂનના પ્રથમ અઠવાડિયામાં પણ આપવામાં આવે.
Overview
યોજનાનું નામ | પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના |
આર્ટિકલનું નામ | PM Kisan 14th Installment Release Date |
આર્ટિકલ કઈ ભાષામાં છે? | ગુજરાતી અને અંગ્રેજી |
યોજનાનો ઉદ્દેશ | ભારત દેશના નાના અને સીમાંત ખેડૂતોને ખેતી કરવા માટે આર્થિક સહાય કરીને આત્મનિર્ભર બનાવવા |
ક્યા લાભાર્થી | દેશના પાત્રતા ધરાવતા તમામ કિસાનો |
સહય કેવી રીતે ચેક કરી શકાય? | Online |
Next PM Kisan Installment | 14th Installment |
PM Kisan e-Kyc Direct New Links | e-KYC Process |
Official Website | https://pmkisan.gov.in/ |
14 મા હપ્તાની સંભવિત તારીખ | આ હપ્તાની સહાય 26 થી 31 મે 2023 |
Read More: માનવ ગરિમા યોજના | Manav Garima Yojana 2023
Read More: ખેડૂત મોબાઈલ સહાય યોજના | Khedut Mobile Sahay Yojana 2023
How to Check PM Kisan 14th Installment List
પીએમ કિસાન પોર્ટલ પર પાત્રતા ધરાવતા લાભાર્થીઓની યાદી ઓનલાઈન મુકાય છે. આ ખેડૂત લાભાર્થીઓની યાદી Beneficiary List પોર્ટલ સમયાંતરે અપલોડ થાય છે. આ યાદી મોબાઈલ દ્વારા કેવી રીતે ચેક કરવી, તેની માહિતી નીચે મુજબ છે.
- સૌથી પહેલાં Google માં “PM-Kisan Portal” ટાઈપ કરો.
- જેમાં પીએમ કિસાન પોર્ટલની ઓફિશિયલ વેબસાઈટ ખૂલશે.
- હવે તેના હોમ પેજ પર “Farmers Corner” નામનું મેનુ દેખાશે તેના પર ક્લિક કરો.
- હવે Farmer Corner માં દેખાતા “Beneficiary List” પર ક્લિક કરો.
- ત્યારબાદ “Beneficiary List” ક્લિક કરતાં એક નવું પેજ ખૂલશે.
- આ નવા પેજમાં રાજ્ય,જિલ્લો, તાલુકો, બ્લોક અને ગામ પસંદ કરો.
- છેલ્લે, તમામ વિગતો પસંદ કર્યા બાદ “Get Report” પર ક્લિક કરો. જેમાં લાભાર્થીઓ આવશે તેમને સહાય મળશે.
Read More: Gyan Sadhana Scholarship | જ્ઞાન સાધના સ્કોલરશીપ યોજના વિદ્યાર્થીઓને 25000 સુધી શિષ્યવૃત્તિ મળશે.
પીએમ કિસાન યોજના હપ્તાની સહાય જમા થાય છે કે કેમ? તે કેવી રીતે જોવું?
લાભાર્થી ખેડૂતોના બેંક એકાઉન્ટમાં DBT (Direct Benefit Transfer) દ્વારા રૂપિયા 2000/- ની સહાય તા-૨૭/૦૨/૨૦૨૩ ના રોજ જમા કરવામાં આવેલ છે. ખેડૂતો 13 મા હપ્તાની સહાય જમા થઈ કે નહિં તે જાતે પણ ચેક કરી શકે છે. જેની માહિતી નીચે મુજબ છે.
- સૌથી “PM-Kisan” ની અધિકૃત વેબસાઈટ ખોલો.
- જેમાં હોમ પેજ પર “Farmers Corner” માં નામનું મેનું દેખાશે.
- “ફાર્મર કોર્નર” માં “Beneficiary Status” નામનું મેનુ દેખાશે, તેના પર ક્લિક કરો.
- હવે લાભાર્થીઓએ પોતાનો મોબાઈલ નંબર અને રજીસ્ટ્રેશન નંબર ત્યાંના બોક્સમાં દાખલ કરો.
- ઉપરની તમામ વિગતો દાખલ કરીને “Get Data” પર ક્લિક કરો.
- છેલ્લે, જો તમારા ખાતામાં સહાય જમા થઈ હશે તો તેની તમામ વિગતો બતાવશે.
Read More: Tractor Sahay Yojana 2023 | ટ્રેક્ટર સહાય યોજના 2023
FAQ-વારંવાર પૂછાતા પ્રશ્નો
a. PM Kisan Yojana માટે https://pmkisan.gov.in/ નામની વેબસાઈટ છે.
જવાબ: જો દેશના મીડિયા રિપોર્ટનું માનીએ તો, આ હપ્તાની સહાય 26 થી 31 મે 2023ના સમયમાં આવી શકે છે. આ ઉપરાંત વધુ શક્યતા એ પણ છે કે, જૂનના પ્રથમ અઠવાડિયામાં પણ આપવામાં આવે.
a. પીએમ કિસાન યોજના હેઠળ દર ત્રણ માસે રૂ.2000/- ની સહાય આપવામાં આવે છે. વાર્ષિક કુલ રૂ.6000/- ની આર્થિક સહાય આપવામાં આવે છે.